________________
ADS
તવાય સૂત્રના
તે મનથી આર્ત્ત ધ્યાન અથવા રૌદ્રધ્યાન કરવુ અસત્ય વચનાના પ્રયોગ કરવા અને કાયાથી હંસા ઈત્યાદિમાં પ્રવૃત્ત થવું એ તમામ પ્રમાદ છે.
કષાય મુખ્યતયા ચાર પ્રકારના છે-ક્રોધકષાય માનકષાય માર્યાકષાય અને લેાભ કષાય આ પૈકી ક્રોધ વગેરે ચારે કષાયના ચાર-ચાર ભેદ છે અનન્તાનુમન્ત્રી ક્રોધ અપ્રત્યાખ્યાની ક્રાધ પ્રોપાખ્યાની ક્રાધ અને સંજવલન ષ આવી જ રીતે માન વગેરેના પણ ભેદ સમજવા આમ સાળ કષાય તથા નવ નાકષાય મળીને કુલ ૨૫ કષાય હાય છે જેમાંથી તેર કાય અન્યના કારરૂપ છે.
મન વચન અને કાયાના ભેદથી ચેગ ત્રણ પ્રકારના છે-મનેયાગના ચાર ભેદ છે સત્યમને યોગ અસત્યમનેયાગ, ઉભય મનાયાગ અને અનુભય મનેાયેાગ વચનયાગ પણ ચાર પ્રકારના છે. સત્યવચનયોગ, અસત્યવચનયે ગ ઉભયવચનયોગ અને અનુભયવચનયોગ ઔદારિક કાયયેાગ વૈક્રિય કામયાગ આહારક કાયયેાગ, કાણુ કાયયેાગ આ ચાર તથા ઔદારિકમિશ્ર કાયયેાગ વૈક્રિમિશ્ર કાયયેાગ અને આહારક મિશ્રકાયયેગ આ ત્રણ મળીને સાત કાયયેાગ હાય છે. એકદરે પંદર પ્રકારના યેણ કહ્યા છે.
આમાંથી આહારક અને આહારકમિત્રને બાદ કરતાં બાકીના બધા યાગ ક ભાવમન્યના કારણ હેાય છે.
મિથ્યાદાન આદિ પાંચ અગા કારણેામાંથી પૂર્વ-પૂર્વના વિદ્યમાન હાવાથી પછી પછીના સદ્ભાવ અવશ્ય થાય છે જેમ મિથ્યાદાનને સદ્ભાવ થવાથી અવિરતિ આદિ ચારે અવશ્ય હાય છે, અવિરતિ થવાથી પ્રમાદ વગેરે ત્રણુ જરૂર હોય છે, પ્રમાદ થવાથી કષાય તથા યાગ પણ અવશ્ય હાય છે અને કષાય થવાથી યાગ અવશ્ય થાય છે પરંતુ એ જરૂરી નથી કે પ્રથમ કારણ હાવાથી પાછ્યુ કારણ પણ અવશ્ય હાય જ જેમ યાગનુ હેાવાથી પ્રથમના ચાર કારણેાનુ' હાવુ આવશ્યક નથી, યાગ અને કષાયના ડેાવાથી ખાકી ત્રણ અવશ્ય હાય એવું નથી, યાગ કષાય અને પ્રમાદની હાજરીમાં બાકી બેનું હેાવુ. નિયત નથી એવી જ ‘રીતે ત્યાં અવિરતિ, પ્રમાદ કષાય અને ચેગ છે ત્યાં મિથ્યાદશન અવશ્ય હૈાય જ એવા નિયમ નથી.
સમવયાંગસૂત્રના પાંચમાં સમવાયમાં કહ્યુ છે-આસવદ્રાર પાંચ કહેલા છે-મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય તથા ચેગ.
સમવાયાંગસૂત્રમાં મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ચેગ એ પાંચ આશ્રવદ્વાર કહેલા
છે. ાણા
‘અઠ્ઠ જમ્મપાલીઓ બાળટ્સની ઇત્યાદિ
સુત્રા —કમ પ્રકૃતિએ આઠ છે-જ્ઞાનાવરણુ દશનાવરણ વેદનીય માહનીય આયુ, નામ 'એમ અને અન્તરાય જમ
તત્ત્વાથ દીપિકા—પૂર્વોક્ત બન્યના બે પ્રકાર છે—મૂળ પ્રકૃતિબન્ધ અને ઉત્તર પ્રકૃતિબન્ધ ગામથી આઠ પ્રકારના મૂળપ્રકૃતિ અન્યના નિક્ષ્મણ અથે કહીએ છીએ-મૂળપ્રકૃતિ અન્ય આઠ કારના કહેવામાં આવ્યા છે (૧) જ્ઞાનાવરણુ (ર) દશનાવશુ (૩) વેદનીય (૪) મેહનીય (૫) માયુષ્ય (૬) નામ (૭) ગાત્ર અને (૮) અન્તરાય. જેના વડે જીવનેા જ્ઞાનગુણ ઢંકાઈ જાય થવા જે જ્ઞાનગુણુને ઢાંકી દે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. જે ક્રમ દર્શીન ગુણને ઢાંકી દે છે