________________
ગુજરાતી અનુવાદ
અ. ૪ ચાર પ્રકારના દેવેાનું નિરૂપણુ સૂ. ૧૬
૨૪૧
ભવનપતિ દેવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર અને નીચેના એક એક હજાર ચેાજન ક્ષેત્રને ઇંડીને જન્મ લે છે. વાનવ્યંતર આ જ રત્નપ્રભાપૃથ્વીની ઉપર છોડી દીધેલા એક એક હજાર ચેાજન ક્ષેત્રમાંથી ઉપર-નીચે એક-એક સે યાજન છેડીને મધ્યના આઠસા યાજનામાં ઉત્પન્ન થાય છે. જ્યાતિષ્ઠ દેવ આ સમતલ ભૂમિભાગથી સાતા નેવુ ચેાજન ઉપરથી લઇને એકસે દશ યેાજનમાં અર્થાત્ સાતસો નેવું યાજનની ઉંચાઇથી લઈને નવસો સુધીના એકસે દશ ચેાજનામાં ઉત્પન્ન થાય છે.
વૈમાનિક દેવ જ્યાતિષ્ક દેવાથી દાઢ રન્તુ ઉપર સૌધર્મ દેવલાકથી લઈને સર્વાં સિદ્ધ વિમાન પન્તમાં જન્મ ધારણ કરે છે.
આ પ્રકારે ઉત્પાદ અને નિવાસ સ્થાનના ભેદથી દેવ ચાર પ્રકારના કહેવામાં આવે છે. ભવનપતિ આદ્ધિ દેવ પાત–પેાતાના સ્થાનામાં ઉત્પન્ન થઈ અન્યત્ર લવણુસમુદ્ર, મન્દરાચલ, હિમવાન, પર્યંત તથા તરૂગહન આદિમાં પણ પૂર્વોક્ત સ્થાનાને છેડીને નિવાસ કરે છે. ‘હા, આ સ્થાનામાં તેમના જન્મ થતા નથી—
અત્રે શકા કરી શકાય કે ભગવતી સૂત્રના ખારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં, પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે. ભગવતી સૂત્રનું તે કથન નીચે લખ્યા મુજબનુ છે— પ્રશ્ન—ભગવ’ત ! દેવ કેટલા પ્રકારના કહ્યા છે. ?
ઉત્તર—ગૌતમ ! પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે; જેમ કે (૧) ભવ્યદ્રવ્યદેવ (૨) નદેવ (૩) ધર્માંદેવ (૪) દેવાધિદેવ અને (૫) ભાવદેવ
(૧) ભવ્યદ્રવ્યદેવ—જે પંચેન્દ્રિય તિયાઁચ અથવા મનુષ્ય દેવાયુષ્ય કર્મ બાંધવું હોય તેમજ જે ઉત્તર જન્મમાં દેવના રૂપમાં ઉત્પન્ન થવાના હાય,તે આગામી દેવપર્યાયની અપેક્ષાથી ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. આ કથન લાકડા કાપવાના ઉદાહરણથી નૈગમનયની અપેક્ષા સમજવુ' જોઇએ,
(૨) નરદેવ—ચૌદ રત્નાના અધિપતિ ચક્રવતી નરદેવ કહેવાય છે કારણ કે અન્ય મનુષ્યાની અપેક્ષા તે ઉત્કૃષ્ટ હાય છે.
(૩) ધર્મદેવ—સાધુ ધર્મદેવ છે કારણ કે તેઓ પ્રવચનમાં પ્રતિપાદિત અથ નું અનુષ્ઠાન કરે છે અને તેમના વ્યવહારમાં સમીચીન ધર્મનું પ્રાધાન્ય હાય છે
(૪) દેવાધિદેવ—જેમને તીથ ંકર નામક ના ઉદય છે જે કૃતાર્થ થઈ ચુકયા છે અને અહુન્ત છે તે દેવાધિદેવ કહેવાય છે કારણ કે તેઓ ધર્મોપદેશ દ્વારા ભવ્ય જીવા પર અનુગ્રહ કરે છે અને અન્ય દેવેા દ્વારા પણ પૂજનીય હાય છે.
(૫) ભાવદેવ—ભવનપતિ, વાનગૂતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવ જેમને દેવગતિ નામકમના ઉદય છે, ભાવદેવ કહેવાય છે કારણ કે તેએ અતિશય ક્રીડામાં રચ્યાપચ્યા રહે છે. આ રીતે જો દેવ પ્રાંચ પ્રકારના છે તે આપે ચાર પ્રકારના કેમ કહ્યાં ? આ પ્રશ્નના ઉત્તર આ છે—અહીં માત્ર ભાવદેવાની જ વિવક્ષા-વિવરણુ-કરવામાં આવ્યું છે આથી જ દેવાના ચાર ભેદ્ર કહેવામાં આવ્યા છે આ સિવાય પૂર્વોક્ત પાંચ પ્રકારના દેવામાં
૩૧