________________
ગુજરાતી અનુવાદ
અ. ૪. ભવનપતિવિગેરે દેવાના ઇદ્રાનું નિરૂપણ સૂ ૨૫ ૨૫૭
પ્રજ્ઞાપનાના બીજા સ્થાનપદના ૩૮ માં સૂત્રમાં “નંદ ં મતે વાળમંતળ” એ સૂત્રમાં કહ્યું છે કે—પાત-પેાતાના સહસ્રો સામાનિક દેવાના, પાત-પાતાની અગ્રમહિષિએનું પાત– પેાતાના પારિષદ્ય દેવાનુ પોત-પેાતાનાં અનીક દેવાનું પાત-પેાતાના અનીકાધિપતિનુ, પાતપેાતાના આત્મરક્ષક સેનાના દેવાનું અને ખીજા ઘણા ખધાં વાનભ્યન્તર દેવાનું અધિપતિત્વ, પૌરપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ મહત્તરત્વ, આજ્ઞા-એશ્વર્ય સેનાપતિત્વ કરતા થકા વિચરે છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં આ જ સ્થાન પદના ૪૨ માં સૂત્રમાં “જ્જ મૈં મતે કોરિયાળ” આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે—તેએ પેાત-પેાતાના હજારો વિમાનાવાસાનુ પાત–પેાતાના હજારો સામાનિક દેવાનું પોત-પેાતાની સપરિવાર પટ્ટરાણીઓનુ પાત-પાતાની પરિષદાનુ પાત– પેાતાના અનીકાનું પાત-પાતાના અનીકાધિપતિએનુ પાત-પાતાના હજારા આત્મરક્ષક દેવાનુ તથા દેવીઓનું અધિપતિત્વ કરતાં થકાં આ પ્રમાણે વિચરે છે.
ભવનપતિ દેવાની બાબતમાં આ જ પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદમાં “દ્ઘિ નં મતે મળ્યાવાલીન” એ ૨૮માં સૂત્રમાં કહ્યું છે—પાત-પાતાના લાખા ભવનાવાસામાં, પાત-પાતાના હજારો સામાનિક દેવાનું, પાત-પાતાના ત્રાયત્રિ ંશક દેવાનુ પોત-પોતાના લેાકપાલાનુ, પાતપેાતાની પટ્ટરાણીઓનુ પોત-પોતાના પારિષદ્ય દેવાનું, પાત-પાતાની સેનાઓનું પોત-પોતાના અનીકાધિપતિઓનુ પોત-પોતાના આત્મ-રક્ષક દેવાનું તથા બીજા પણ ઘણાં દેવાનું આધિપત્ય કરતાં થકા રહે છે. ર૪ા
‘મવળવદ વાળમંતરાળ રૂપ ' ઇત્યાદિ
સૂત્રા—ભવનપતિઓ અને વાનભ્યન્તરાની પ્રત્યેક જાતિમાં અમ્બે ઈન્દ્ર છે, જ્યાતિકામાં કુલ એ ઈન્દ્ર છે અને વૈમાનિકમાં (એક-એક કલ્પમાં) એક-એક ઇન્દ્ર છે ઘરપા
તા દીપિકા ભવનપતિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકમાં ઈન્દ્ર વગેરે કેટલા કેટલા પ્રકારના હાય છે એ બતાવી દેવામાં આવેલ છે. હવે અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનપતિઓમાં તથા કન્નર, કપુરૂષ આદિ આઠ પ્રકારના વાનભ્યન્તરામાં પ્રત્યેક જાતિમાં બબ્બે—ઈન્દ્ર હાય છે, ચૈતિકૈામાં જાતિવાચક કુલ બે ઈન્દ્ર છે અને વૈમાનિકોમાં એક-એક ઇન્દ્ર છે એ પ્રતિપાદન કરીએ છીએ.
અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસિમાં અને કિન્નર આદિ આઠ પ્રકારના વાનઅન્તરોમાં પ્રત્યેક જાતિમાં એ-એ ઈન્દ્ર ડાય છે. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યાતિષ્કામાં માત્ર જાતિવાચક એ ઈન્દ્ર—ચન્દ્ર તથા સૂર્ય હોય છે. સૌધમ આફ્રિ પ્રત્યેક વૈમાનિક દેવામાં એક-એક ઈન્દ્ર હેાય છે. સૌધર્મ કલ્પમાં શક્ર ઇન્દ્ર છે, ઈશાન કલ્પમાં ઇશાન ઇન્દ્ર છે; યાવત્ આનત-પ્રાણતમાં પ્રાણુતા ઈન્દ્ર છે, આરણુ-અચ્યુત કલ્પોમાં અચ્યુત નામક ઈન્દ્ર છે. ારપા
તત્ત્વાથ નિયુક્તિ-ભવનપતિ વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક આ પૂતિ ચાર પ્રકારના દેવામાંથી કાના એક-એક ઈન્દ્ર છે અને કેાના એ-એ ઈન્દ્ર છે એ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ કે ભવનવાસી અને વાનવ્યંતરોમાં પ્રત્યેક જાતિના ખે–એ ઈન્દ્ર હાય છે, જ્યાતિષ્કામાં જાતિવાચક એ જ ઇન્દ્ર છે અને વૈમાનિકમાં પ્રત્યેક કલ્પમાં એક-એક ઇન્દ્ર છે.
૩૩