Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1004
________________ ગુજરાતી અનુવાદ અ. પ ચૌદમહાનદીનાનામાદિનુનીરૂપણ સૂ૦ ૨૫ ૩૧૫ હરિતા નદી તિથિગછ હદથી દક્ષિણના તેરણદ્વારથી નીકળે છે. સાતેદા નદી આ જ ઉત્તરીય તેરણદ્વારથી નીકળે છે સીતા નામક નદી કેસરહદથી ઉત્પન્ન થઈ, દક્ષિણના તોરણદ્વારથી નીકળે છે. નકાના પણ કેસરીહૃદથી નીકળે છે અને ઉત્તરીય રણદ્વારે થઈને વહે છે. નારીકાન્તા પુન્ડારિક હદથી ઉદ્રત થઈને દક્ષિણી રણદ્વારથી નીકળીને વહે છે આ જ હદ (સરોવર)થી ઉદ્ધત થઈને ઉત્તરીય તરણુદ્વારથી રૂચકૂલા નદી વહે છે. સુવર્ણકુલા નદી મહાપુંડરિક હદથી ઉદ્દત થઈને દક્ષિણ તરણદ્વારથી નીકળી વહે છે. રક્તા અને રક્તદા નામની નદીઓ પણ આ જ સરોવરમાંથી નીકળી છે અને તેઓ ક્રમશઃ પૂર્વ તરણુદ્વાર તથા પશ્ચિમ તરણદ્વારે થઈને આગળ પ્રસ્થાન કરે છે. સ્થાનાંગ સૂત્રના સાતમાં સ્થાનકમાં કહેવામાં આવ્યું છે – જબૂદ્વીપમાં સાત મહાનદિઓ પૂર્વની તરફ અભિમુખ થઈને લવણસમુદ્રમાં જઈને મળે છે. આ સાત નદીઓના નામ આ પ્રમાણે છે-ગંગા રોહિતા, હરિતા સીતા નરકાંતા, સૂવર્ણકૂલા અને રકતા. જમ્બુદ્વીપમાં સાત મહાનદિઓ પશ્ચિમ તરફ અભિમુખ થઈને લવણ સમુદ્રમાં મળે છે તેમના નામ આ પ્રમાણે છે-સિધુ હિતાંશા હરિકાન્તા સીતેરા, નારીકાન્તા રૂધ્યકૂલા અને રક્તવતી પૂર્વોક્ત ચૌદ નદિઓમાંથી ગંગા, સિધુ, રકતા અને રક્તવતી નામક ચાર મહાનંદ ચૌદ-ચૌદ હજાર નદીઓની સાથે મળીને પૂર્વ અને પશ્ચિમના લવણુ સમુદ્રમાં મળે છે. આમાંથી ગંગા અને રકતા નામક બે મહાનદીઓ પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. સિધુ અને રકતવતી નામક બે મહાનદીઓ પશ્ચિમ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ગંગા અને સિધુ ભરતક્ષેત્રમાં વહે છે અને રકતા તથા રક્તવતી ઐવિત ક્ષેત્રમાં વહે છે. જબૂદ્વીપપ્રજ્ઞપ્તિના છઠાં વક્ષસ્કારના સૂત્ર. ૧૨૫માં કહ્યું છે-જમ્બુદ્વીપની અંદર ભરતવર્ષ અને એરવત વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે.”? ઉત્તર:-ગૌતમ ચાર મહાનદીઓ કહેવામાં આવી છે તે આ પ્રકારે છે–ગંગા, સિધુ, રકતા અને રક્તવતી. આમાંથી પ્રત્યેક મહાનદી ચૌદ હજાર નદીઓથી યુકત થઈને પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળે છે. પરંપરા “મરવાવરૂ વિ”િ ઈત્યાદિ સૂત્રાર્થ ભરતવર્ષને વિસ્તાર પાંચસો છવ્વીસ યોજના અને એક જનના ઓગણીસ ભાગમાંથી છ ભાગ છે (પ૨૬ ૮) રહ્યા તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપના ભરત આદિ ક્ષેત્રોમાં ગંગા આદિ જે મહાનદીઓ પ્રવાહિત થઈ રહી છે તેમના સ્વરૂપનું આપણે નિરૂપણ કરી ગયા હવે ભરતક્ષેત્રને વિસ્તાર કહીએ છીએ—પાંચસો છવ્વીસ યોજના અને એક એજનના દ ભાગ છે ર૬ તત્વાર્થનિયંતિ–આની પૂર્વના સૂત્રમાં ગંગા સિધુ આદિ મહાનદીઓનું તથા ભરત આદિ ક્ષેત્રનું વિભાજન કરનારા હિમવન્ત આદિ વર્ષધર પર્વનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે ભરતક્ષેત્રના વિસ્તારની પ્રરૂપણ કરીએ છીએ

Loading...

Page Navigation
1 ... 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020