________________
ગુજરાતી અનુવાદ. અ. ૫. વર્ષધરપર્વતનાવર્ણાદિનું નિરૂપણ સૂ. ૨૪ ૩૧૩ કેસરહદનું મહાપદ્મની બરાબર પુંડરિકહુદનું અને પવહદની જેમ, મહાપુંડરિકહુદનું પરિમાણ (આયામ વિધ્વંભ) છે. એમાં રહેલાં કમળના વિષયમાં પણ આ મુજબ જ સમજવું.
આશય એ છે કે પદ્મહદની મધ્યમાં સ્થિત પુષ્કરની અપેક્ષા મહાપદ્યહુદમાં સ્થિત પુષ્કર બમણ છે, મહાપદ્યહુદના પુષ્કરની અપેક્ષા તિગિચ્છહુદ પુષ્કર બમણાં છે ત્યારબાદ ઉત્તરમાં કેસરહદના પુષ્કર તિગિચ્છાહુદના પુષ્કરની બરાબર, પુંડરિકદના પુષ્કર મહાપદ્મહદના પુષ્કરની બરાબર અને મહાપુંડરિકહુદના પુષ્કર પદ્ધહુદના પુષ્કર જેટલાં છે.
અવગાહ બધાં સરોવરોને દસ જનને જ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના મહાપવહદના પ્રકરણમાં સૂત્ર ૮૦માં કહ્યું છે–મહાહિમવન્ત પર્વતની ઠીક વચ્ચે વચ્ચે એક મહાપદ્મ હદ નામનું સરોવર છે તેની લંબાઈ બે હજાર જનની છે, અને પહોળાઈ એક હજાર જનની અને ઉંડાઈ દસ હજાર જનની કહેવામાં આવી છે. તે સ્વચ્છ છે તેના કાંઠાઓ રજતમય છે આ રીતે લંબાઈ-પહોળાઈને છોડીને બાકીનું વર્ણન પદ્મસરોવરની બરાબર સમજી લેવું. તેમાં રહેલા કમળનું પ્રમાણુ બે જન છે અર્થાત...મહાપદ્રસરેવરના વર્ણની માફક...તે કમળમાં એક પલ્યોપમની સ્થિતિવાળી હી દેવી નિવાસ કરે છે.
પછીથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં છ હદનાં પ્રકરણમાં સૂત્ર ૮૩થી ૧૧૦ સુધીમાં કહ્યું છે– તિગિચ્છ હદ નામક સરેવર છે જે ચાર હજાર જન લાંબુ છે બે હજાર યોજન પહોળું છે અને દસ હજાર યેાજન ઉડું છે. અહીં ધૃતિ નામની દેવી નિવાસ કરે છે જેની સ્થિતિ એક પલ્યોપમની છે.
ઉત્તરોત્તર વિશાળ તે છ પુષ્કરની કર્ણિકાના મધ્યભાગમાં બનેલા, શરદૂર્ણિમાનાં ચન્દ્રમાની સ્ના-કાન્તિને પણ ઝાંખી પાડનાર, એક ગાઉ લાંબા, અ ગાઉના વિસ્તારવાળા તથા એક ગાઉથી થોડાક ઓછા ઉંચા એવા છ પ્રાસાદ (મહેલ) છે તે પ્રાસાદમાં છ દેવિઓ નિવાસ કરે છે જેમના નામ આ પ્રકારે છે–શ્રી, હી, ધૃતિ, કીતિ, બુદ્ધિ અને લક્ષમી. આ બધી દેવિઓની સ્થિતિ પલ્યોપમની છે અને તેઓ સામાનિક તથા પારિષદ્યોની સાથે ત્યાં નિવાસ કરે છે. તે પુષ્કરનાં પરિવારરૂપ અન્ય પુષ્કરોમાં પ્રાસાદની ઉપર તે દેવિઓના સામાનિક અને પારિજા દેવ નિવાસ કરે છે
સ્થાનાંગસૂત્રના છઠાં સ્થાનમાં કહ્યું છે–ત્યાં છ મહાન ઋદ્ધિની ધારક યાવત–પલ્યોપમની સ્થિતિવાળી દેવિઓ રહે છે તેઓના નામ આ પ્રમાણે છે–શ્રી, હી, કૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમીયાવત્ શબ્દથી મહાન દુતિવાળી, મહાયશવાળી, ઈત્યાદિ અર્થ સમજ.
આ છ દેવિઓમાંથી શ્રી, હી અને ધૃતિ નામની ત્રણ દેવિઓ પિત–પોતાના પરિવાર સહિત સૌધર્મેન્દ્રની સાથે સમ્બન્ધ રાખે છે આથી તે ત્રણે સૌધર્મેન્દ્રની સેવામાં તત્પર રહે છે. કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની ત્રણ દેવિઓ ઇશાનેન્દ્રથી સમ્બદ્ધ છે આથી તેઓ ઈશાનેન્દ્રની સેવામાં ઉત્સુક રહે છે–
આ રીતે પાંચે મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં જે છ-છ કુલપર્વત છે તે દરેક ઉપર છ-છ દેવિઓ છે. આ રીતે બધી મળીને કુલ ૭ દેવિઓ હોય છે પારકા
૪૦