Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1005
________________ તત્ત્વાર્થ સૂત્રને ભરતવષ અર્થાત્ ભરતક્ષેત્રના વિસ્તાર પાંચસે છવ્વીસ ચેાજન અને એક ચેાજનના ઓગણીસમાં ભાગમાંથી છ ભાગ છે( પર૬) ૩૧ જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિના ખારમાં સૂત્રમાં કહેવામાં આવ્યું છે—જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં ભરત નામક વ-ક્ષેત્ર છે........તેને-વિસ્તાર પર૬ ધેાજન છે. આશય એ છે કે એક લાખ યાજન લાંખા-પહેાળા જમ્બુદ્વીપના પર૬ ના ભાગ ભરતક્ષેત્રને વિસ્તાર છે ॥૨૬॥ ‘મૠતુનુવિÁમાં’ ઈત્યાદિ સૂત્રા :-ક્ષુદ્રહિમવાન પર્વતથી લઈને વિદેહક્ષેત્ર પન્ત પર્વતા અને ક્ષેત્રાના વિસ્તાર ઉત્તરાત્તર ખમણેા-ખમણેા છે ારા તત્ત્વાર્થં દીપિકા--પૂર્વસૂત્રમાં જમ્મૂઢીપના અન્તગત ભરતક્ષેત્રના વિસ્તારનુ' નિરૂપણ કરવામાં આવ્યુ’, હવે ચુલ્લ હિમવન્ત પતથી વિદેહ ક્ષેત્ર સુધીના પવતા અને ક્ષેત્રાના વિસ્તાર બતાવીએ છીએ—ભરતક્ષેત્રથી આગળના પર્વતા અને ક્ષેત્રને વિસ્તાર ઉત્તરાત્તર ખમણેાખમણેા છે. ભરતક્ષેત્રથી આગળ ક્ષુદ્રહિમવાન પર્વત, પછી મહાહિમવાન્ પ ત ત્યારબાદ નિષધ પર્વત અને પછી મહાવિદેહ ક્ષેત્ર છે, આમાં પહેલા ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર વધર પંત છે અને બીજા, ચેાથા તથા છઠ્ઠા સ્થાને ક્ષેત્ર છે. આ વષધર પર્વત અને વર્ષ ભરતવષઁની અપેક્ષા ખમણા-ખમણા વિસ્તારવાળા છે. જેમકે ઉપર ભરતક્ષેત્રને જે વિસ્તાર કહ્યો છે તેનાથી બમણા વિસ્તાર ક્ષુદ્રહિમવાન્ પર્યંતના જાણવા, ક્ષુદ્રહિમવાન પર્વતની અપેક્ષા બમણા વિસ્તાર હૈમવત ક્ષેત્રના છે, હૈમવત ક્ષેત્રની અપેક્ષા ખમણેા વિસ્તાર મહાહિમવાન પર્વતના છે, મહાહિમવાન્ પર્યંતની અપેક્ષા ખમણા વિસ્તાર હરિવના છે, હરિવથી ખમણે। વિસ્તાર નિષધ પર્વતના છે અને નિષધ પર્યંતની અપેક્ષા ખમણ્ણા વિસ્તાર મહાવિદેહક્ષેત્રને છે ા૨ણા તત્ત્વા નિયુકત—આની અગાઉ જમ્મૂઢીપની અંદર સ્થિત ભરતક્ષેત્રના વિસ્તારનુ પ્રરૂપણ કરવામાં આવ્યુ. હાઈ ચુલ હિમવન્તથી લઈ ને વિદેહ સુધીના-વષ ધર પવતા અને વર્ષોંના વિસ્તારનું પરિમાણુ બતાવવા માટે કહીએ છીએ— ક્ષુદ્રહિમવાન પ`તથી લઈને વિદેહક્ષેત્ર પર્યન્ત જે વધર અને વર્ષી છે તેમના વિસ્તાર ઉત્તરાત્તર ખમણેા-ખમણેા છે. આ વર્ષે ધર પર્યંત આ પ્રમાણે છે-(૧) ચુલહિમવન્ત (૨) હૈમવત વ (૩) મહાહિમવન્ત પંત (૪) હરિવ† (૫) નિષધ પંત (૬) મહાવિદેહ ક્ષેત્ર આમાંથી ભરતક્ષેત્રના, પૂ`લિખિત પરિમાણુની અપેક્ષા ચુહિમવન્ત પર્યંતનું પરિમાણુ ખમણુ` છે, ચુલહિમવન્ત પર્વતની અપેક્ષા હૈમવતક્ષેત્રનું પરિમાણુ ખમણું છે. હૈમવતક્ષેત્રના પિરમાણુથી બમણું પિરમાણુ મહાહિમવન્ત પર્યંતનુ' છે- મહાહિમવાન્ પર્યંતના પરિમાણથી ખમા હિરવના વિસ્તાર છે. હરિશ્ર્વથી ખમણેા નિષધપતને વિસ્તાર છે અને નિષધપતની અપેક્ષા બમણા વિસ્તાર મહાવિદેહ વના છે. ભરતવષ ના વિસ્તાર, જેમકે આગળ (અગાઉ) કહેવામાં આવ્યે છે, પાંચસે છવ્વીસ યેાજન અને એક ચેાજનના ભાગ છે આનાથી ખમણેા એક હજાર બાવન ચેાજન તથા ૧૯

Loading...

Page Navigation
1 ... 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020