________________
ગુજરાતી અનુવાદ અ. ૫ ચુલ્લહિમવન્તઅદિપર્વત અને ક્ષેત્રોના વિસ્તારનું કથન સૂ. ૨૭ ૩૧૭
Re
ભાગ વિસ્તાર ચુલ્લહિમવાનું પર્વતને છે. આથી બમણે ૨૧૦૫ જનને વિસ્તર હૈમવતવર્ષને છે. મહાહિમાન પર્વત ચાર હજાર બસોદસ યોજના અને દસને ઓગણીસમે ભાગ છે (૪૨૧૦ જન) હરિવર્ષને વિસ્તાર ૮૪ર૧ જન છે નિષધપર્વત ૧૬૮૪રર જન વિસ્તૃત છે મહાવિદેહક્ષેત્રને વિસ્તાર ૩૩૬૮૪૬ યોજન છે.
જબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં ક્ષુદ્રહિમવન પર્વતના વર્ણનના પ્રકરણમાં કહ્યું છે-જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ચુa (દ્ર) હિમવન નામક વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. આ વર્ષધર પર્વત પૂર્વ અને પશ્ચિમમાં લાંબો છે ઉત્તર દક્ષિણમાં પહાળે છે અને બંને બાજુ લવણસમુદ્રથી જોડાયેલ છે–તેનો પૂર્વ કિનારે પૂર્વ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. અને પશ્ચિમને કિનારે પશ્ચિમના લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે એક યોજન ઊંચે છે. પચ્ચીસ જનની અવગાહના વાળે છે. અને ૧૦૫ર યોજન વિસ્તાર વાળો છે.
આગળ હૈમવતવર્ષના પ્રકરણમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જ કહેલ છે–જબૂઢીપ નામના દ્વીપમાં હૈમવતનામનું વર્ષ કહેલ છે. તે પૂર્વથી પશ્ચિમમાં લાંબુ છે. અને ઉત્તર દક્ષિણમાં પહેલું છે. પલંગના આકારથી કહેલ છે. અને બંને બાજુથી લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે પિતાના પૂર્વિય કિનારાથી પૂર્વ સમુદ્રને અને પશ્ચિમ કિનારેથી પશ્ચિમના સમુદ્રને સ્પર્શ કરે છે, તેને વિસ્તાર ૨૧૦૫ ૨ યોજનાનો છે. તે પછી ત્યાંજ મહાહિમવન્તના પ્રકરણમાં કહેલુ છે--જમ્બુદ્વીપ નામના દ્વીપમાં મહાહિમવત નામને વર્ષધર પર્વત કહેલ છે તે પૂર્વ પશ્ચિમમાં લાંબે ઉત્તર દક્ષિણમાં પહાળે છે, અને બને લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તેનો પૂર્વભાગ પૂર્વલવણ સમુદ્રને અને પશ્ચિમ ભાગ પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે બસો યોજન ઊંચે છે. અને પચાસ એજનની અવગાહના વાળે છે. અને તેને વિસ્તાર ૪૨૧૦ ૧ યોજન છે.
ફરી હરિવર્ષના વિષયમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે કે--જમ્બુદ્વીપ નામના દ્વીપમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું, ઉત્તર-દક્ષિણમાં પહેલું અને બંને બાજુએ લવણસમુદ્રમાં પ્રવિણ છે પોતાના પૂર્વીય છેડાથી પૂર્વ લવણસમુદ્રથી અને પશ્ચિમી છેડાથી પશ્ચિમ લવણસમુદ્રથી સ્પશેલ છે તેને વિસ્તાર ૮૪૨૧ જનને છે.
ત્યારબાદ ત્યાં જ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં નિષધ પર્વતના વિષયમાં કહ્યું છે–જખ્ખદ્વીપ નામક વર્ષધર પર્વત કહે છે. તે પર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો અને બંને તરફ લવણ સમુદ્રથી સ્પલે છે. તેને પૂર્વ તરફને છેડો પૂર્વ લવણસમુદ્રને અને પશ્ચિમ છેડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શેલો છે. તે ચાર એજન ઉંચે છે. તેની ઉંડાઈ ચાર ગભૂતિની છે અને વિસ્તાર ૧૬૮૪ર જનને છે.
પછી જખ્ખદીપપ્રજ્ઞપ્તિમાં જ મહાવિદેહના વિષયમાં કહ્યું છે—જદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક વર્ષ છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું, ઉત્તર-દક્ષિણમાં પહેળું, પલંગના