________________
ગુજરાતી અનુવાદ અ. ૫ ભરતાદિક્ષેશમાંનિવાસીમનુષ્યેાના આયુષ્યાદિનું નિરૂપણુસૂ.૨૯ ૩૨૧
ઉત્સર્પિણીના છ વિભાગ હાય છે તે આ રીતે છે—(૧) દુષ્પમસુષમા (૨) દુષમા (૩) દુષ્પમસુષમા (૪) સુષમદુગ્ધમા (૫) સુષમા અને (૬) સુષમ સુષમા આનાથી વિપરીત ક્રમવાળા અવસર્પિણીકાળ છે જેમકે—(૧) સુષમ સુષમા (૨) સુષમા (૩) સુષમ દુખમાં (૪) દુષ્પમ સુષમા (૫) દુખમા અને (૬) દુષ્પ્રમદુખમાં.
અમાંથી ઉત્સર્પિણીકાળનું પ્રમાણ દસ ક્રોડાક્રોડી સાગરોપમનું છે અને અવસર્પિણી કાળનાં પ્રમાણુ પણ દશ ક્રોડા-ક્રોડી સાગરાપમનું જ છે. અને ને સમય વીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે આને એક કાળચક્ર કહે છે આમાંથી સુમસુષમાં આરો ચાર ક્રોડા-ક્રેાડી સાગરોપમના હોય છે. આ આરાની આદિમાં મનુષ્ય હવે પછી કહેવામાં આવનાર ઉત્તર કુરુક્ષેત્રના મનુષ્યેાની માફક ત્રણ ગાઉના અવગાહવાળા હોય છે. પછી અવસર્પિણી કાળના પ્રભાવથી ક્રમશઃ ડ્રાસ થતા-થતાં ચાર ક્રોડાકોડી સાગરોપમ સમાપ્ત થયા પર સુષમાકાળ
આરભ થાય છે.
સુષમાકાળ ત્રણ ક્રોડા-ક્રોડી સાગરાપમને છે. આની શરૂઆતમાં મનુષ્ય હરિવ ક્ષેત્રના મનુષ્યાની માફક બે ગાઉની અવગાહનાવાળા હેાય છે. ત્યારબાદ ક્રમશઃ હાસ થતા-થતા ઉક્ત કાળ પુરા થઈ જવાથી સુષમષમા કાળ આરંભ થાય છે તેનું કાળમાન એ ક્રોડા-ક્રોડી સાગરોપમનું છે. તેના પ્રારભમાં મનુષ્ય હૈમવત વર્ષોંના મનુષ્યેાની માર્ક એક ગાઉની અવગાહનાવાળા હેાય છે. ત્યારબાદ અનુક્રમથી હું સ થતા-થતા દુષ્પમસુષમા કાળ પ્રારંભ થાય છે. આ કાળની શરૂઆતમાં મનુષ્ય મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યેાની સમાન પાંચસે ધનુષ્યની—અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ હાનિ થતા-થતા ઉક્ત સમય પૂ થઈ જવાથી પાંચમે આર દુષ્પમાં આરંભ થાય છે તેની કાળમર્યાદા એકવીસ હુજાર વર્ષની છે તેની શરૂઆતમાં મનુષ્યેાના શરીરની ઉંચાઈ સાત હાથની અને આયુષ્ય સવાસે વનું હાય છે અનુક્રમથી તે આરે। સમાપ્ત થઈ જાય છે અને દુષ્પમ-દ્રુમ નામના છઠ્ઠ આરે શરૂ થાય છે તે પણ એકવીસ હજાર વના હોય છે તેમાં મનુષ્યેાની અવગાહના એક હાથની અને આયુષ્ય વીસ વર્ષનું રહી જાય છે.
ઉત્સર્પિણી કાળ પણ આ પ્રકારે સમજવા જોઈ એ પરન્તુ તેના આરાએના ક્રમ વિપરીત હોય છે. પ્રથમ આરા એકવીસ-હજાર વર્ષોંના હાય છે તેનું નામ ક્રુષ્ણમદુષ્પમ છે તેની પછી ઉત્સર્પિણીના ખીજો આરા દુષ્પમ આવે છે તેનું કાળપ્રમાણ પણ એકવીસ હજાર વર્ષ છે. ત્યારબાદ દુષ્પમસુષમ નામક ત્રીજો આરો ચાલુ થાય છે જે બે તાળીશ હજાર વર્ષ આછા એક ક્રોડા-ક્રોડી સાગરાપમના હાય છે તેની પછી ચેાથે આરો એ ક્રોડાકોડી સાગરાપમનેા આવે છે જેનું નામ સુષમદુષમ છે પછી પાંચમા સુષમા નામક ત્રણ ક્રોડાકોડી સાગરાપમના આરે આવે છે. અંતમા સુષમા સુષમ નામના છઠો આવે આવે છે જે ચાર ક્રોડા-ક્રોડી સાગરોપમના હોય છે.
ઉત્સર્પિણી કાળના પ્રથમ આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય સાળ વર્ષનું હાય છે અને તેમનું શરીર એક હાથનું હોય છે. ઉત્સર્પિણીના ખીજા આરાની શરૂઆતમાં મનુચૈાનું આયુષ્ય વીસ વર્ષનું અને શરીરનું પ્રમાણ સાડા ત્રણ હાથનું હેાય છે. ઉત્સર્પિણી
૪૧