Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1011
________________ તત્ત્વાર્થ સૂત્રના કાળના ત્રીજા આરાની શરૂઆતમાં મનુષ્ય એકસેાવીસ વર્ષની આયુષ્યવાળા અને સાત હાથ ઊંચા શરીરવાળા હેાય છે. ઉત્સર્પિણીના ચેાથા આરાની શરૂઆતમાં મનુષ્ય કરોડ પૂર્વની આયુષ્ય અને પાંચસેા ધનુષ્યની શરીરની અવગાહનાવાળા હાય છે. ૩૨૨ p ઉત્સર્પિણીના પાંચમાં આરાની શરૂઆતમાં મનુષ્યાનું આયુષ્ય એક પાપમનું અને શરીરની ઉંચાઈ એક ગાઉની હાય છે. ઉત્સર્પિણીકાળના છઠ્ઠા આરાની શરૂઆતમાં એ પત્યેાપમનું આયુષ્ય હોય છે અને બે ગાઉનું શરીર હાય છે આ છઠ્ઠા આરાના અન્તમાં મનુષ્યાનું આયુષ્ય ત્રણ પલ્યાપમનું અને શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની હોય છે. ઉત્સર્પિણીકાળના ચાથા પાંચમા અને છઠ્ઠા આરામાં એક પ્રકારની પણ ઈતિ હોતી નથી. મનુષ્ય બધાં પ્રકારના ઉપદ્રાથી રહિત હાય છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના સૂત્ર ૮૯માં કહ્યુ` છે—જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં અને કુરુક્ષેત્રામાં અર્થાત્ દેવકુરુ અને ઉત્તરકુરુમાં મનુષ્ય સુષમસુષમા રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભાગ કરતા થકાં વિહાર કરે છે. જમ્મૂદ્રીપના બે વર્ષોમાં અર્થાત્ હરિવ` અને રમ્યક વર્ષીમાં મનુષ્ય સદા સુષમાં રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભાગ કરતા થયાં રહે છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં બે વર્ષમાં અર્થાત્ હૈમવત્ અને ઔરણ્યવત નામક ક્ષેત્રામાં મનુષ્ય સદા સુષમદ્રુમ રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેના ઉપલેાગ કરતા રહે છે જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં બે ક્ષેત્રોમાં અર્થાત્ પૂ`વિદેહ અને અપર વિદેહમાં મનુષ્ય સદૈવ દુષ્પમસુષમ રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેના પિરભાગ કરતા થયાં વિચરે છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારના કાળના અનુભવ કરે છે આ એ ક્ષેત્ર છે—ભરત અને ઐરવત ભગવતીસૂત્રના પાંચમાં શતકમાં પ્રથમ ઉદ્દેશકમાં પણ કહ્યુ છે—જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં સુમેરૂ પ`તથી પૂર્વ અને પશ્ચિમમાં ન તેા ઉત્સર્પિણીકાળ હેાય છે કે નથી અવસર્પિણીકાળ. ત્યાં કાળ સદૈવ અવસ્થિત અર્થાત્ એક સરખા રહે છે ! ૨૯૫ નિમવયા ઉત્તરાંતેવુ' ઇત્યાદિ સૂત્રા—હૈમવત ક્ષેત્રથી લઈને ઉત્તરકુરુ સુધી દક્ષિણુ અને ઉત્તરમાં મનુષ્ય એક, બે, ત્રણ પાયમની સ્થિતિવાળા તથા બંને વિદેહ ક્ષેત્રામાં સખ્યાત કાળના આયુષ્યવાળા હાય છે ॥ ૩૦ !! તત્વાથ દીપિકા—અગાઉ કહેવામાં આવ્યુ` છે કે ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળના નિમિત્તથી ભરત અને અરવતક્ષેત્રામાં મનુષ્યેાનાં ઉપલેાગ, આયુષ્ય તથા શરીરની અવગાહના આદિમાં વૃદ્ધિ, અને હાસ થતાં રહે છે. હવે હુમવત હરિવ રમ્યકવ હૈરવત, દેવકુરુ ઉત્તરકુરુ તથા પૂર્વીવિદેહ અને પશ્ચિમ વિદેહમાં મનુષ્યની સ્થિતિની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ— હૈમવતથી લઈને ઉત્તરકુરુ પન્ત અર્થાત્ હૈમવત, હરિવષ, રમ્યકવ,હૈરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રામાં યથાક્રમથી મનુષ્ય એક, બે અને ત્રણ પાપમની આયુષ્ય

Loading...

Page Navigation
1 ... 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020