Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1012
________________ શુજરાતી અનુવાદ અ. ૫. હૈમવતાદિક્ષેત્રવાસી મનુષ્યાનીસ્થિતિનું નિરૂપણ સૂ. ૩૦ ૩૨૩ વાળા હાય છે હૈમવત અને હૈરવત ક્ષેત્રમાં મનુષ્યાનું આયુષ્ય એક પપાપમનું હાય છે હરિવ` અને રમ્યકવમાં મનુષ્ય ત્રણ પાપમની આયુષ્યવાળા હાય છે પરંતુ મહાવિદેહક્ષેત્રમાં પૂવિદેહક્ષેત્રમાં અને અપરવિદેહક્ષેત્રમાં સખ્યાત કાળની સ્થિતિવાળા હાય છે !! ૩૦ ૫ તત્વા નિયુકિત—આનાથી પહેલાં ભરત તથા ઐરવતમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળવિશેષ નિમિત્તક મનુષ્ચાના ઉપભાગ આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ તથા હ્રાસ થતા નથી એ પ્રરૂપિત કર્યુ છે. હવે પાંચ ક્ષેત્રમાં અને દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રેામાં કેવળ મનુષ્યાનું ન્યૂનધિષ્ઠત્વરૂપ વિશેષ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ મિથયા? ઈત્યાદિ હૈમવતથી લઈને ઉત્તરકુરુ સુધીના અર્થાત્ હૈમવત-હરિવ – રમ્યકવ હૈરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુના દક્ષિણ ઉત્તરક્ષેત્રોમાં મનુષ્ય ક્રમથી એક એ ત્રણ પત્યેાપમની સ્થિતિવાળા હાય છે. તેમાં હૈમવત ક્ષેત્રમાં હેરણ્યવત ક્ષેત્રમાં દક્ષિણાત્તર ક્ષેત્રોમાં મનુષ્યનું આયુષ્ય એક પલ્સેપમનું હાય છે. હિરવ અને રમ્યકવ માં એ પત્યેાપમનું આયુષ્ય હાય છે જયારે દેવકુરુ તથા ઉત્તરકુરુમાં ત્રણ પત્યેાપમનું આયુષ્ય હાય છે. પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવત ક્ષેત્રમાં હંમેશાં સુષમ૬ષમ જેવા કાળ પ્રવતતે હાવાથી ત્યાંના મનુષ્યા એક પચેાપમના આયુષ્યવાળા, બે હજાર ધનુષની અવગાહનાવાળા, ચતુ ભત્તાહારી અર્થાત્ એકાન્તરથી ભાજન કરવાવાળા તથા નીલકમળની જેવા વણુ વાળા હાય છે. એવી જ રીતે પાંચ હરિવ તથા પાંચ રમ્યકવ ક્ષેત્રોમાં સદા સુષમાં જેવા કાળ રહેતે। હાવાથી ત્યાંના-મનુષ્યાનું આયુષ્ય એ પત્યેાપમનું હાય છે, શરીરની અવગાહના ચાર હજાર ધનુષ્યની હાય છે અને તેએ ૫ણ ભત્તાહારી ાય છે અર્થાત્ એ દિવસના આંતરે ભાજન કરે છે. તેમના વણુ શંખ જેવા હેાય છે. પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્રોમાં સુષમાસુષમા માફક સદૈવ રહેવાથી ત્યાંના મનુષ્યાનું આયુષ્ય ત્રણ પત્યેાપમનું હાય છે, અવગાહના છ હજાર ધનુષ્યની હોય છે અને તેઓ અષ્ટમભત્ત—ભાજી આકષ હાય છે—અર્થાત્ ત્રણ ત્રણ દિવસના આંતરે @ાજન કરે છે તેમના શરીરના રંગ સેાના જેવા હાય છે પરંતુ પાંચ પૂ`વિદેહી અને પાંચ પશ્ચિમવિદેહામાં મનુષ્ય સંખ્યાત કાળના આયુષ્યવાળા હાય છે ત્યાં સદા દુષમસુષમકાળના પ્રારંભ વખતે હાય છે તેવા કાળ બન્યા રહે છે આથી ત્યાંના મનુષ્યાની ઉંચાઈ પાંચસે ધનુષ્યેાની હાય છે, તેઓ દરરાજ ભાજન કરે છે અને તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કરોડ પૂર્વની તથા જઘન્ય સ્થિતિ અન્તમૂહૂત્તની હાય છે. જે ક્ષેત્રમાં મુનિઆને દેહ વિગત-વિનષ્ટ થાય છે. અર્થાત્ જ્યાં સદૈવ ધ –શાસનની પ્રવૃત્તિ રહેવાથી તથા તીથંકરાની વિદ્યમાનતા હેાવાથી મુનિજન વિદેહ-અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ક્ષેત્ર પણ વિદેહ કહેવાય છે. જો કે મધ્યમાં મેરૂ પર્વત આવેલા હેાવાથી વિદેહ

Loading...

Page Navigation
1 ... 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020