Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1008
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નીલાદિપર્વત અને રમ્યોકાદિક્ષેત્રોનું નિરૂપણું સૂત્ર ૨૮ ૩૧૯ આ રીતે અરવત ક્ષેત્રનો વિસ્તાર પરદ જનન છે, શિખરી પર્વતને વિસ્તાર ૧૦૫ર રાજનને છે, હરણ્યવત ક્ષેત્રને વિસ્તાર ૨૧૦૫ પદ યોજનાને છે રૂકિમ પર્વત ....૪૨૧૦ ૧૭ જન વિસ્તૃત છે અને રમ્યક ક્ષેત્રનો વિસ્તાર ૮૪૨૧ યોજન છે. નીલપર્વતને વિસ્તાર ૧૬૮૪૨ જનને છે. આ જ રીતે નીલ પર્વતની ઉપર જે કેસરી નામનું સરોવર છે તેને વિસ્તાર બે હજાર ચોજનનો છે. કેસરી સરોવરમાં ચાર જનની લંબાઈ-પહોળાઈવાળું એક પુષ્કર શોભાયમાન છે. રૂકિમ નામક પર્વતની ઉપર પુંડરીક સરોવર છે જે તેનાથી અડધા વિસ્તાર વાળું છે. વિશાળ છે અને દશ યોજનાની ઊંડાઈવાળું છે. પુંડરીક સરોવરની મધ્યભાગમાં પૂર્વોક્ત પુષ્કરની અપેક્ષાથી અડધો લાંબા-પહોળો એક પુષ્કર છે એવી જ રીતે શિખરી પર્વત ઉપર મહાપુંડરીક નામનું સરોવર છે જેનો વિસ્તાર તેનાથી પણ અડધે છે અને અવગાહ દશ એજનનું છે, આવી રીતે તેંત્રીસ હજાર છસો ચોરાસી જન તથા ચાર ઓગણીશ અંશ મહાવિદેહક્ષેત્રનો વિસ્તાર છે તેનાથી અડધે વિસ્તાર રમ્યક વર્ષને છે, રમ્યક વર્ષથી અડધો વિસ્તાર રૂકિમ પર્વતને છે, રૂકિમ પર્વતથી અડધો વિસ્તાર હૈરણ્યવત વષને છે, હૈરશ્યવત વર્ષથી અડધો વિસ્તાર શિખર પર્વતને છે અને શિખરી પર્વતથી અડધો વિસ્તાર ઐરાવત વર્ષનો છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના બીજા ઉદેશકના ૮૭માં સૂત્રમાં કહ્યું છે–જમ્બુદ્વીપના મન્દર પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષ ધર પર્વત તદ્દન સરખાં છે તેમનામાં કઈ વિશેષતા નથી, જુદાંપણું નથી, તેઓ, લંબાઈ, પહોળાઈ ઉંચાઈ, અવગાહ આકૃતિ અને પરિધિથી એક બીજાથી ભિન્ન પ્રકારના નથી તે બે પર્વતોના નામ છે.–ચુલ હિમવન્ત અને શિખરી આવી જ રીતે મહાહિમવન્ત અને રૂકિમ પર્વત તથા નિષધ અને નીલવન્ત પર્વત વગેરે.......... ૨૮ “ મવાનું છમf ઈત્યાદિ સાથે–ભરત અને ઐવિત ક્ષેત્રોમાં ઉત્સપિણી અને અવસર્પિણી કાળના છ આરાએમાં મનુષ્યના આયુષ્ય વગેરેની વૃદ્ધિ-હાનિ થતી રહે છે. બાકીના ક્ષેત્રમાં વધઘટ થતી નથી ૨૯ તત્વાર્થ દિપીકા–આનાથી પહેલાં ભારત આદિ ક્ષેત્રનું તથા સુલહિમવન્ત આદિ વર્ષધર પર્વતના આયામ, વિષ્ક આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તે ભરત આદિ ક્ષેત્રોમાં નિવાસ કરનારા મનુષ્યોના ઉપયોગ, આયુષ્ય શરીરપ્રમાણ આદિની વૃદ્ધિ તથા. હાસની પ્રરૂપણું કરવા માટે કહીએ છીએ— પૂર્વોક્ત ભરતથી લઈને ઐવિત સુધી સાત ક્ષેત્રોમાંથી ભારત અને અરવત આ બે ક્ષેત્રમાં છ આરાવાળા ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં મનુષ્યોના ઉપયોગ, આયુષ્ય, શરીરના અવગાહ આદિમાં વૃદ્ધિ અને હાનિ થતી રહે છે. અવસર્પિણી કાળના છ આરાએ છે (૧) સુષમસુષમ (૨) સુષમ (૩) સુષમદુષમા (૪) દુષ્યસુષમ (૫) દુષમ અને (૬)

Loading...

Page Navigation
1 ... 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020