________________
તત્ત્વાર્થ સૂત્રના
તત્ત્વાર્થનિયુકિત—પૂર્વ સૂત્રમાં ખ્યાંશી પ્રકારના પાપકમેર્માંમાં ક્રમથી પાંચ જ્ઞાનાવરણુ, નવ દનાવરણુ, મિથ્યાત્વ, સાળ કષાય નવ અકષાય, નરકાસુ નરકગતિ વગેરે ચેત્રીશ પ્રકારના અશુભ નામકર્માં બંધાવાના કારણેાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ. હવે અહી' ક્રમાનુસાર નીચ ગાત્ર કમ બંધાવાના કારણેાનું પ્રતિપાદન કરવામાં આવે છે
૨૮૨
આઠ પ્રકારના જાતિ, મદ આદિ મસ્થાનાથી અર્થાત્ જાતિ આદિ આઠેના વિષયમાં અહંકાર કરવાથી નીચ ગોત્રકમ અંધાય છે. તે આઠ આ પ્રમાણે છે—જાતિ, કુળ, બળ, રૂપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય. દાખલા તરીકે—જાતિ-મદથી-હુ' સહૂ કરતાં માતૃપક્ષરૂપ જાતિમાં ઉંચા છું, એવી રીતે જાતિ સમ્બન્ધી અર્હકારથી (૧) કુળના મદથી–મારા પિતૃપક્ષ–વંશ સ શ્રેષ્ઠ છે—હું ઉત્તમ વંશજ છું. આ જાતના કુળ સમ્બન્ધી અહંકારથી (ર) ખળ મત્તુથી—અધા કરતાં હું શક્તિશાળી વ્યક્તિ છું એ જાતને મળનેા અહુંકાર કરવાથી (૩), રૂપમદથી–મારુ રૂપ સૌન્દર્ય દિવ્ય છે એમ રૂપના અહ‘કાર કરવાથી (૪) તપ-મથી...હું ઉગ્રતપસ્વી છું મારા જેવી કઠોર તપસ્યા કાણ કરી શકે છે ? એવા તપના અહંકાર કરવાથી (પ), શ્રુત મદથી— હું બધાં આગમાને જાણુકાર છુ, મારૂ જ્ઞાન વિશાળ છે એ રીતે શ્રુત સમ્બન્ધી અહંકારથી (૬), લાભમથી ફાયદો જ ફાયદા થાય છે જે વસ્તુની ઇચ્છા કરૂ છું તે વસ્તુ મને આવી મળે છે એવા લાભના અહંકાર કરવાથી (૭) આવી જ રીતે એય મદથી—અત્યંત અધિકાર પદ્મવી પરિવાર, ઋદ્ધિઆદિ સંપત્તિ જે મારી પાસે છે તે અનુપમ અને અઢળક છે એવા ઐશ્વય ખામતને અહંકાર કરવાથી (૮), અર્થાત્ આ આઠ પ્રકારનાં મદ–અહંકારથી જીવ નીચ ગાત્રકમ ખાંધે છે આ જ વિષયમાં ભગવતીસૂત્ર શતક ૮ના ઉદ્દેશક ૯માં ભગવાને આવું જ કહેલ છે પ્રા
'दोणादीर्ण विग्धकरणेणं अंतराइयकम्म'
સૂત્રા—દાન વગેરેમાં હરકત પહોંચાડવાથી અન્તરાય કમ અંધાય છે ૫૧૦ના
તત્ત્વાથ દીપિકા---પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણુ આદિ મ્યાંશી પ્રકારનાં પાપકર્મોંમાંથી ક્રમપ્રાસનીચ ગેાત્ર ક` ખંધાવાના કારણેાની પ્રરૂપણા કરવામાં આવી હવે અંતિમ કમાઁ અન્તરાયકમ માંધવાના કારણેાની પ્રરૂપણા કરવામાં આવે છે
દાન આદિ અર્થાત્ દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય માં વિન્ન નાખવાથી, બાધા પહોંચાડવાથી....અન્તરાય કમ બંધાય છે. તાત્પર્ય એ છે કે દાન લાભ, ભેગ, ઉપભાગ અને વીયમાં વિઘ્ન નાખવું એ અન્તરાય કમ આંધવાના કારણેા છે ॥ ૧૦ ॥
તત્ત્વાર્થનિયુકિત—માની પહેલાં જ્ઞાનાવરણીય આદે ખ્યાંશી પ્રકારના પાપકમ` બાંધવાના કારણેાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે અન્તમાં બાકી રહેલા અન્તરાય કના ખાંધવાના કારણેાનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવ્યુ છે—દાન લાલ, બેગ, ઉપભાગ અને વીયમાં વિઘ્ન નાખવાથી અન્તરાય કર્મ ખંધાય છે. પેાતાની વસ્તુ-પેાતાની સત્તાના ભાગ કરી અન્યને આપવી તેને દાન કહે છે (૧) કોઈ વસ્તુની પ્રાપ્તિ થવી તેને લાભ કહે છે (૨) જે એકવાર ભેગવવામાં આવે તેને ભાગ કહે છે દા. ત. આહાર વગેરે (૩) જે વારંવાર ભાગવવામાં આવે છે તે ઉપભાગ છે દા.ત, વસ્ત્રાદિ (૪) ધર્મ—આરાધના વગેરેમાં ઉજમાળ રહેવું એ વી છે. (૫) આ દાનાદિ પાંચમાં વિઘ્ન નાખવુ'એ અન્તરાય કર્મ બાંધવાના કારણેા છે.