________________
ગુજરાતી અનુવાદ અ.૫ બૂઢીપવિગેરે દ્વીપતથા લવણાદિસમુદ્રોનું નિરૂપણ સૂ૦ ૧૯ ૨૯
છઠી અર્થાત્ તમામભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમનું છે ૧૬૫ - સાતમી પૃથ્વિ તમસ્તમઃ પ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય બાવીસ સાગરોપમનું છે ૧દા
સાતે નરકભૂમિના નારકની ઉપર જે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ બતાવવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક જેવાથી ખાત્રી થશે કે પૂર્વ–પૂર્વના નરકમાં જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ઉત્તરોત્તરમાં તે જ જઘન્ય બની જાય છે. દા. ત. રત્નપ્રભાવૃશ્વિમાં નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે તે જ શર્કરામભામાં જઘન્ય સ્થિતિ છે. શર્કરામભામાં ત્રણ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ત્રણ સાગરોપમ વાલુકાપ્રભામાં જઘન્ય સમજવી જોઈએ. વાલુકાપ્રભામાં જે સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેજ પંકમભામાં જઘન્ય છે. પંકપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોગામની છે તેજ ધૂમપ્રભામાં જઘન્ય છે. ધૂમપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરેપની છે તે જ તમઃપ્રભામાં જઘન્ય સ્થિતિ છે તમ:પ્રભામાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરેપમ છે તે જ બાવીસ સાગરોપમાં તમસ્તમ પ્રભામાં જઘન્ય છે. રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે ૧૮
'जंबुद्दीवलवणसमुहाइ नामाओ असंखेज्जा दीवसमुहा' સ્વાર્થ-જમ્બુદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર અસંખ્યાત છે ૧
તરવાથદીપિકા–પૂર્વસૂત્રમાં રત્નપ્રભા આદિ ભૂમિઓના નારકેની જઘન્ય સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે પ્રસંગવશ જમ્બુદ્વીપ આદિ દ્વીપની અને લવણ આદિ સમુદ્રોની પ્રરૂપણું કરીએ છીએ
જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે તે આ પ્રમાણે છે-(૧) જમ્બુદ્વીપ નામક દ્વીપ, લવણદધિ નામક સમુદ્ર, (૨) ધાતકીખંડ નામક દ્વીપ, કાલેદધિ નામક સમુદ્ર (૩) પુષ્કરવાનામક દ્વીપ, પુષ્કરવોદ નામક સમુદ્ર, (૪) વારુણીવર નામક દ્વીપ, વારુણીવરોદ નામક સમુદ્ર, (૫) ક્ષીરવર નામક દ્વીપ, ક્ષીરવરોદ નામકસમુદ્ર (૬) વૃતવર નામક દ્વીપ, વૃતવરોદ નામક સમુદ્ર (૭) ઈક્ષુવર નામક દ્વીપ, ઈબ્રુવર નામક સમુદ્ર (૮) નંદીશ્વર નામક દ્વીપ, નંદીશ્વરવાદ નામક સમુદ્ર (૯) અરુ વરણનામક દ્વીપ, અરુણવરદ નામક સમુદ્ર આ રીતે એક દ્વીપ અને એક સમુદ્ર આ ક્રમથી સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સમજવા જઈ એ ૧લા
તત્વાર્થનિયુકિત-આની પહેલાં રત્નપ્રભા આદિ પૃથ્વિઓમાં સ્થિત સીમન્તક આદિ નારકાવાસમાં નિવાસ કરનારા જીવોની સ્થિતિ અર્થાત્ આયુષ્યના પ્રમાણની પ્રરૂપણ કરવામાં આવી. હવે આ ભૂમિનું પ્રકરણ હેવાથી જમ્બુદ્વીપ આદિ દ્વીપનું તથા લવણોદધિ આદિ સમુદ્રોનું સ્વરૂપ બતાવવા માટે કહીએ છીએ—
જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. તાત્પર્ય એ છે કે જમ્બુદ્વીપ આદિ દ્વીપ અસંખ્યાત છે તેમ જ લવણેદધિ સમુદ્ર પણ અસંખ્યાત છે. અસંખ્યાતમાં તરતમતાના ભેદથી અસંખ્યાત પ્રકાર થઈ શકે છે. અત્રે અસંખ્યાત પદથી