________________
ગુજરાતી અનુવાદ અ. ૫. નીચગોત્ર બંધાવાનાકારણેનું નિરૂપણ સૂ. ૯ ૨૮૧
કાયાની વક્રતા કુજ (કુબડે) વામન (ઠીંગણે નિકૃષ્ટ અંગ-પ્રત્યંગ આંખેનું સંકેચન, મટકા, મળ, વ્યાધિ, વિદૂષક સ્ત્રી-પુરૂષ, મડદાં વગેરેના આકારો દ્વારા અયથાર્થને પ્રકટ કરવું એવો અર્થ થાય છે. કપટયુક્ત બોલવું એ વચનની વક્રતા છે. મનમાં બીજી વાત વિચારીને લેક અથવા સમાજમાં પૂજા–પ્રતિષ્ઠા અથવા આદર-સન્માન વગેરે મેળવવાની અભિલાષાથી વચન વડે કંઈક બીજું જ કહેવું અને શરીરથી બીજા જ પ્રકારનું આચરણ કરવું એ મનની વક્તા છે. આમ કાય વેગ આદિની વકતા સ્વવિષયક જ હોય છે.
વિસંવાદનને સમ્બન્ધ બીજાની સાથે હોય છે. તેને અર્થ છે અન્યથા પ્રવૃત્તિ જે વાત સાચી છે તેને બેટી સાબીત કરવી વિસંવાદ છે અથવા અત્યન્ત પ્રેમાળ બાપ અને બેટાની વચ્ચે મનદુઃખ ઉભુ કરવું–તેમને પ્રેમ નાશ કરી દેવે વિસંવાદ કહેવાય છે.
સૂત્રમાં ગ્રહણ કરવામાં આવેલ “ચ” પદથી મિથ્યાદર્શન, માયિક પ્રગ, પશુન્ય, ચંચલમને વૃત્તિ, ખોટાં માપ-તેલ અર્થાત્ એણું વધારે માપવું-જોખવું, કેઈપણ એક વસ્તુમાં બીજી વરતુની ભેળસેળ કરવી અને જુઠી સાક્ષી પુરવી વગેરે સમજવાના છે. આ કારણથી ચૈત્રીશ પ્રકારના અશુભ નામકર્મ, બંધાય છે. તે આ રીતે ચૈત્રી પ્રકાર છે–(૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) એકેન્દ્રિય જાતિ (૪) શ્રીન્દ્રિયજાતિ (૫) ત્રીન્દ્રિય જાતિ (૬) ચતુરિદ્રિયજાતિ, (૭) ન્યોધપરિમંડળ (૮) સાદિ (૯) કુજ (૧૦) વામન અને (૧૧) હેન્ડ સંસ્થાન (૧૨) અર્ધવર્ષભનારાચસંહનન (૧૩) નારા સંહનન (૧૪) અર્ધનારાયસંહનન (૧૫) કીલિકાસંહનન (૧૬) પાલિકાસંહનન (૧૭) અપ્રશસ્ત રૂપ (૧૮) અપ્રશસ્ત રસ (૧૯) અપ્રશસ્ત ગબ્ધ (૨૦) અપ્રશસ્ત સ્પર્શ (ર૧) નરકગત્યાનુપૂવી (૨૨) તિગત્યાનુપૂવી (૨૩) ઉપઘાત નામ (૨૪) અપ્રશસ્ત વિહાગતિ (૨૫) સ્થાવર નામ (૨૬) સૂમનામ (૨૭) અપર્યાપ્તક નામ (૨૮) સાધારણ નામ (૨૯) (અસ્થિર નામ) (૩૦) અશુભ નામ (૩૧) દુર્ભાગનામ (૩૨) અનાદેયનામ (૩૩) સ્વરનામ અને (૩૪) અયશ કીર્તિનામ.
શ્રી ભગવતિ સૂત્રમાં શતક ૮ ઉદ્દેશક લ્માં કહ્યું છે–અશુભનામ કર્મના વિષયમાં પ્રશ્ન? તેને જવાબ એ છે કે –“ગૌતમ” ! કાયાની ઋજુતા ન હોવાથી અર્થાત વકતા હોવાથી, વિસંવાદિતા વેગથી અશુભ નામ કર્મ બંધાય છે.
આ સ્થળે પહેલા જે “જીવ’ શબ્દ આવ્યો છે તેનાથી ભાષાની ઋજુતા ન હેવીઅર્થાત મનની ઋજુતા ન હોવી અર્થાત મનની વક્રતા સમજવા. તથા બીજા “જી” શબ્દથી શરીર ઈ. સમજવા. ૮
'अद्वहिं मयहाणेहिं नीया गोयकम्म' સૂત્રાર્થ–આઠ પ્રકારના સદસ્થાનેથી અર્થાત્ મદ કારણથી નીચત્ર બંધાય છેલા
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ચૈત્રી પ્રકારનાં નરગત્યાદિ અશુભકર્મ બાંધવાના હેત રૂપ કાયાદિયાગોની વકતા તથા વિસંવાદનાદિની પ્રરૂપણ કરવામાં આવી હવે ક્રમ પ્રાપ્ત નીચ ગોત્ર કર્મ બાંધવાના કારણેની પ્રરૂપણ કરીએ છીએ–
આઠ પ્રકારના સદસ્થાનેથી અર્થાત જાતિ કુળ, બળ, રૂપ, તપ, શ્રત, લાભ તથા ઐશ્વર્ય આ આઠેનાં વિષયમાં અહંકાર કરવાથી નીચ ગેત્રિકર્મ બંધાય છે ૯