________________
ગુજરાતી અનુવાદ અ. ૫ નારકેનું પરસ્પરદુખત્યદન સૂ. ૧૪
૨૯૧ પારસ્પરિક વેરનું મરણ થઈ જવાથી નરકોમાં નારક જીવ પરસ્પરમાં એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. - જેનારક જીવ મિથ્યાષ્ટિ હોય છે તેઓ વિર્ભાગજ્ઞાનથી યુક્ત હેવાના કારણે આપસ આપસમાં એકમેકને જોતાં જ પરસ્પર આઘાત-પ્રત્યાઘાત કરવા લાગે છે અને દુખ ઉપજાવે છે પરંતુ જે નારક સમ્યક દષ્ટિ હોય છે તેઓ સંજ્ઞી હોવાથી પૂર્વજન્મમાં અનાચાર કરનારા પિતાના આત્માનું જ ચિંતન કરે છે, તે માટે પશ્ચાત્તાપ કરે છે અને નરકક્ષેત્રના સ્વભાવથી જ ઉત્પન્ન થારા દુઃખને સહન કરતા રહે છે, તેઓ બીજા નારકને આઘાત પમાડતાં નથી પરંતુ ફક્ત બીજાં વડે ઉત્પાદિત વેદનાને સહન કરે છે અને નિતાન્ત દુઃખી રહેતા થકા પિતાના નરકાયુ રૂપની રાહ જતાં હોય છે તેઓ પિતાની તરફથી બીજા નારકોને દુઃખ વેદના ઉત્પન્ન કરતાં નથી કારણ કે તેમને અવધિજ્ઞાન, કુ-અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) હોતું નથી.
નારક જીવોને પરસ્પરમાં ઉદીરિત દુઃખ જ હોતા નથી પરંતુ થોડું દુઃખ પણ હોય છે કારણ કે નરકભૂમિ સ્વભાવથી જ દુઃખમય હોય છે ત્યાં સુખનો ઈશારે પણ હેત નથી. ઉપપાત વગેરેના કારણે ત્યાં થનારું સુખ પણ બહુતર દુઃખથી મિશ્રિત હેવાના કારણે વિષમિશ્રિત મધ અથવા અનાજની જેમ દુઃખરૂપ જ સમજવા જોઈએ.
આ રીતે નરકક્ષેત્રના અનુંભાવથી ઉત્પન્ન પુદ્ગલ પરિણામથી પણ નારક જીવ દુખને અનુભવ કરે છે.
અતિશય શીત, ઉષ્ણ ભૂખ, તરસ વગેરે નરક ક્ષેત્રનાં સ્વભાવથી ઉત્પન્ન થનારાં પરિણમન ! છે. સૂકાં લાકડાં મળતા રહેવાથી જેમ અગ્નિ શાન્ત થતું નથી બલ્ક વધતું જાય છે તેવી જ રીતે નારકનાં શરીર તીવ્ર ભૂખરૂપી અગ્નિથી બળતાં જ રહે છે. દરેક સમયે આહાર કરતાં કરતાં નારક જીવ માની લઈએ કે સમસ્ત પુદ્ગલેનું ભક્ષણ કરી લે અને નિરન્તર બની રહે નારી તીવ્ર તરસના કારણે સુકાં ગળા, હઠ તાળવા તથા જીભવાળા તે નારક કદાચીત બધાં સમોનું પાણી પી જાય તો પણ તેમને સંતોષ થતો નથી ઉલ્ટાનું આ પ્રમાણે કરવાથી તે તેમની ભૂખ અને તરસમાં વધારે જ થશે ! આવી ઉત્કટ ભૂખ તથા તરસ ત્યાં હોય છે, બધાં પરિણમન નરકક્ષેત્રના પ્રભાવથી થાય છે ?
આ ક્ષેત્રપ્રભાવ દ્વારા ઉત્પન્ન વેદના ઉપરાંત નારક અને પરસ્પર ઉત્પન્ન થયેલી વેદના પણ થાય છે. નારક જીવને અશુભ ભવપ્રત્યય અવધિજ્ઞાન થાય છે જે મિથ્યાદષ્ટિ નારી! છે તેમને વિર્ભાગજ્ઞાન થાય છે જ્યારે જેઓ સમ્યક્ દષ્ટિ હોય છે તેમને અવધિજ્ઞાન થાય છે ભાવેદેષના કારણે તેમનું તે જ્ઞાન પણ દુઃખનું જ કારણ થાય છે. તે જ્ઞાનથી નારક જીવ ઉંપંર નીચે અને મધ્યમાં–બધી બાજુ આઘેથી જ દુઃખના કારણેને હમેશાં જુએ છે. જેવી રીતે સાપ અને નોળિયા, અAવ અને ભેંસ તથા કાગડા અને ધૂવડ જન્મથી જ એક બીજાના દુખાવા હોય છે તેવી જ રીતે નારક પણ સ્વભાવથી જ એક બીજાને દુશ્મન હોય છે જેવી રીતે કોઈ અપરિચિત કુતરાને જોઈને બીજાં કુતરાં એકદમ ધથી ભડકી ઉઠે છે અને ઘુરઘુવડ થક તેના પર હુમલે કરી બેસે છે તેવી જ રીતે નારકને, એક બીજાને જોતાની સાથે જ તીવ્ર ભવહેતુક ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે ક્રોધથી પ્રજવલિત ચિત્ત થઈને, દુખ સમુદ્રઘાતથી આ, અચાનક તૂટી પડેલાં કુતરાંની માફક ઉદ્ધત તે નારકો અત્યન્ત ભયાનક વૈકિય રૂપ બનાવીને