________________
૨૯૬
તત્ત્વાર્થ સૂત્રના
તેના તલભાગ ખરડાયેલા હાય છે. તે અશુભ અને ખીભત્સ, ઘાર દ્રુન્ધથી ભરેલાં, કાપાત અગ્નિ જેવા વવાળા, કઠોર સ્પર્શીવાળા, દુસહ અને અશુભ હાય છે નરકેાની વેદના પણ અશુભ જ હાય છે. વગેરે ॥૧૬॥
તેષુ નારપાળ
જોસેળ વિટ્ટ' ઇત્યાદિ
સૂત્રા—તે નરકામાં નારકજીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ યથાક્રમાનુસાર એક, ત્રણ, સાત દસ, સત્તર, ખાવીસ અને તેત્રીસ સાગરાપપન્નની હાય છે. ૫૧૭ના
તત્ત્વા દિપીકા—પહેલા નારકજીવાના તથા નરકાના સ્વરૂપનુ નિરૂપણ કરવામાં આવ્યું. હવે તે નારક જીવાની ઉત્કૃષ્ટ સ્થિતિનું અર્થાત્ આયુના પરિણામનું નિરૂપણ કરીએ છીએ.
પૂર્વોક્ત સાત રત્નપ્રભા પૃથ્વિ આદિ સ્વરૂપવાળા નરકામાં નિવાસ કરનારાં નારકજીવાની ઉત્કૃષ્ટ અર્થાત્ વધારેમાં વધારે સ્થિતિ અથવા આયુષ્ય અનુક્રમથી અર્થાત્ રત્નપ્રભા આદિ ભૂમિએના ક્રમાનુસાર એક, ત્રણ, સાત, દસ, સત્તર, ખાવીસ અને તે ત્રીસ સાગરાપમની હાય છે આ અનુક્રમ આ પ્રમાણે છે.-(૧) રત્નપ્રભા નામની ભૂમિમાં જે નરક છે, ત્યાંના નાંરકાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમની છે. અર્થાત્ પહેલી પૃથ્વિના નારક અધિકમાં અધિક એક સાગરાપમ સુધી નારક અવસ્થામાં ત્યાં રહે છે. (૨) શકરાપ્રભામાં માં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરે પમની હાય છે. (૩) વાલુકાપ્રભામાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરાપમની હોય છે. (૪) પંકપ્રભામાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરે પમની હોય છે. (૫) ધૂમપ્રભામાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરેાપમની હાય છે, (૬) તમઃપ્રભામાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેંત્રીસ સાગરાપમની હાય છે. ૫૧૭૧ અત્યન્ત વિષમ દુઃખજનક કર્મો બાંધવાથી અને અનપવત્ત નીય આયુષ્ય વાળા હેાવાથી જીવ અકાળે જ મૃત્યુની અભિલાષા કરતા હેાવા છતાં પણ અકાળે મરણ પામતા નથી. આગ્નુષ્ય પુરૂ થવાથી નિશ્ચિત સમયે જ તેમનુ મૃત્યુ થાય છે અત્રે એવી આશંકા ઉદ્ભવે છે કે તેમનું આયુષ્ય કેટલું... હાય છે? આ શંકાનું સમાધાન કરવા માટે તેમના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવવામાં આવે છે.
તત્વાથ નિયુક્તિ.
જેમના સ્વરૂપ પ્રથમ ખતાવી દેવામાં આવ્યા છે તે રત્નપ્રક્ષા આદિ સાત નરક ભૂમિએમાં યથાક્રમ ત્રીસ, પચ્ચીસ પંદર, દસ, ત્રસ લાખ, એક લાખમાં પાંચ આછા તથા પાંચ નરકાવાસામાં નારકજીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ રત્નપ્રભા આદિ ભૂમિએના અનુક્રમથી એક સાગરાપમ, ત્રણ સાગરાપમ સાત સાગરે પમ, દસ સાગરે પમ, સત્તર સાગરાપમ, બાવીસ સાગરાપમ અને તેત્રીસ સાગરે પમનુ' હાય
આવી રીતે રત્નપ્રભા પૃથ્વિમાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમની, શકરાપ્રભામાં ત્રણ સાગરાપમની, વાલુકાપ્રભામાં સાત સાગરે પમની પ'કપ્રભામાં દસ સાગરે - પમની ધૂમપ્રભામાં સત્તર સાગરે પમની તમઃ પ્રભામાં ખવીસ સાગરાપમની અને તમસ્તમઃ પ્રભામાં તેત્રીસ સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હાય છે,