________________
ગુજરાતી અનુવાદ અ. ૫ નારકાવાસના આકાશદિનું નિરૂપણ સૂ૦ ૧૬ ૨૫
તે નરકાવાસ અંદર ગાળ, બહાર ચાર ખુણીઆ અને નીચે ખુરપાં જેવા આકારવાળા હોય છે. સુર નામનું એક અસ્ત્ર છે જે છેદન કરવાના કામમાં આવે છે તેને જે પ્રતિપૂર્ણ કરે તેને “ક્ષુરપ્ર” કહેવામાં આવે છે. આ નામનું એક વિશેષ અસ્ત્ર હોય છે. જેનો આકાર સુરક જે હોય તેને સુરપ્રસંસ્થાન કહે છે.
બીજા કયા પ્રકારના નરક હોય છે ? તો કહે છે–નરક નિત્ય અન્ધકારમય છે અર્થાત ત્યાં ઉપર, નીચે, મધ્યે સર્વત્ર અનન્ત અને અત્યન્ત ભયાનક અન્ધકાર જ અધકાર ફેલાયેલો રહે છે અને તે હમેશને માટે પથરાયેલો જ હોય છે સૂત્રમાં પ્રયુક્ત “આદિ શબ્દથી નરકેના અન્ય વિશેષણ પણ ધ્યાનમાં રાખી લેવા. ૧૬
તસ્વાર્થનિયકિત–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાતે પૃવિઓની અંદર જે નરક છે તેમાં રહેનારા નારકોને ત્રણ પ્રકારના દુઃખ થાય છે. પરસ્પરમાં ઉદીરિત દુઃખ નરકક્ષેત્રના પ્રભાવથી ઉત્પન્ન થનારૂં દુઃખ અને ત્રીજી પૃથ્વિ સુધી પરમાધાર્મિક અસરો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દુઃખ એ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું કે ચોથી પૃથ્વિથી લઈને સાતમી પૃથ્વિ સુધી પરસ્પર ઉત્પન્ન કરવામાં આવેલા અને ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન દુઃખ જ હોય છે.
હવે નરકનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ...
પૂર્વોક્ત રત્નપ્રભા આદિ સાત પૃથ્વિએમાં સ્થિત નરક અંદરથી ગોળાકાર બહારથી ચકર અર્થાત્ સમચતુષ્મણ અને નીચેના ભાગમાં શ્રમ અર્થાત્ ખુરપાના જેવા આકારના હોય છે. કુરમ એક નાનુ અસ છે જે છેદન કરવાના ઉપાગમાં આવે છે. ત્યાં નિરન્તર ઘોર અન્ધકાર પથરાયેલો રહે છે.
સૂત્રમાં આપવામાં આવેલાં “આદિ પદથી નરકના અન્ય અન્ય વિશેષણ સમજી લેવા જોઈએ. તે પૈકી કેટલાંક આ પ્રકારે છે–નરક ચન્દ્ર સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાએની પ્રભાથી રહિત હોય છે. અર્થાત્ ત્યાં ન તો સૂર્ય-ચન્દ્રમાં છે; નથી ગ્રહ-નક્ષત્ર અથવા તારા આ બધાં જ્યોતિષ્ક મધ્યલોકમાં હોય છે. નરકોમાં એમની ગેરહાજરી હોવાથી સદૈવ ગાઢ અધકાર પ્રસરેલું રહે છે.
આ સિવાય નરક કેવા હોય છે તેમના તળ ભાગ મેદથી અર્થાત્ ચરબીથી જે શુદ્ધ માંસના નેહરૂપ હોય છે. પૂયપટલ અર્થાત્ દૂષિત લેહીને ગટ્ટો જેને મવાદ પણ કહે છે, રૂધિર અર્થાત્ લેહી, માંસ, ચિખલ અર્થાત્ કાદવ તથા વાળ, હાડકાં અને ચામડી વગેરે અપવિત્ર પદાર્થોથી વ્યાપ્ત હોય છે. તેઓ અત્યન્ત અશુચિ, ભયાનક, ગંદા, માથું કાટી જાય એવી દુર્ગન્યથી વ્યાપ્ત, કાપત અગ્નિ જેવા રંગવાળા, ખરબચડાં સ્પર્શ વાળા, દસહ અને અશુભ હોય છે. આવા નરકમાં વેદનાઓ પણ અશુભ જ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રનાં બીજા પદમાં નરકના પ્રકરણમાં કહ્યું છે–તે નરક અંદરથી ગોળાકાર બહારથી સમચતુષ્કણ અને હઠથી ખુપાના આકારના હોય છે તેમાં સર્વદા અલ્પકાર છવાયેલ ફ છે
તથા નક્ષત્ર એ જતિષ્કનું પ્રભાથી રહિત હોય છે. મેદ, ચરબી, મવાદના સમૂહ, રૂધિર માંસ તથા કાદવ અર્થ માંસઆદિના કાદવથી