________________
ગુજરાતી અનુવાદ અ. ૫. અશાતા વેદનીય કર્મબંધના કારણોનું નિરૂપણ સૂ. ૪ ૨૭૫
(૫) પરપિડાતા–બીજાને લાઠી વગેરેથી માર મારવો (૬) પરિતાપનતા--બીજાને શારીરિક માનસિક વ્યથા કરવી.
આવી જ રીતે પ્રાણભૂત જીવસના વિષયમાં પણ પૂર્વોકત દુઃખનતા આદિ છએનું સમાચરણ કરવું (૬+૬=૧૨) આ બાર પ્રકારના કારણોથી જીવને અશાતા વેદનીય કર્મ બાંધવું પડે છે. જો
તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રત્યનીતા વગેરે છે, બન્ધના કારણે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે હવે પાપ તત્વના પ્રસંગથી અશાતા વેદનીય કમબન્ધના કારણોનું વિવરણ કરવામાં આવી રહ્યું છે– “સાચવે વગેરે.
જે કર્મના ઉદયથી સુખ દુખનો અનુભવ થાય તે વેદનીય કર્મ કહેવાય છે અથવા જે કર્મ સુખદુખના રૂપથી વેદન કરવા ગ્ય હોય તે વેદનીય કહેવાય છે, તે વેદનીય કર્મ શતાવેદનીય, અશાતા વેદનીયના ભેદથી બે પ્રકારના છે જેમાં શાતા વેદનીય પુણ્યપ્રકૃતિ જન્ય હવાથી ચતુર્થ પુણ્યતત્ત્વ અધ્યાયમાં તેનું વિવેચન થઈ ચુક્યું છે. અત્રે પાપતત્ત્વનું પ્રકરણ હેવાથી અશાતાદનીય કર્મની વ્યાખ્યા કરવામાં આવે છે.
જે કર્મના ઉદયથી જીવને અશાતા અર્થાત દુઃખ ઉત્પન્ન થાય તે તે કર્મ અશાતા વેદનીય કહેવાય છે. તે અશાતા વેદનીય કર્મનું બધૂન પરદુઃખનતા આદિ બાર કારણેથી થાય છે જેનાથી જીવ શારીરિક તથા માનસિક અશાતાનો અનુભવ કરે છે. આ કારણો આ પ્રમાણે છે—(૧) પદુઃખનતા–પિતાના સિવાય બીજાને દરેક પ્રકારે દુઃખ ઉપજાવવું (૨) પરશોચનતા બીજાને દીનતાજનક શોકમાં નાખવા (૩) પરજૂરણતા– બીજાને એ શેક પહોંચાડે જેનાથી તેનું શરીર શેકાઈ જાય (૪ પરપનતા–જેનાથી અશ્વને ધોધ વહેવા માંડે લાળ ઝવા માંડે એ પ્રકારને દીલદ્રાવક ઉદ્વેગ પહોંચાડે (૫) પરપિટ્ટનતા–બીજાને લાઠી વગેરે આયુધોથી મારે (૬) પરંપરિતાપનતા – બીજાને શારીરિક તથા માનસિક વ્યથા પહોંચાડવી–આ છ બોલ સમુચ્ચય જીવોને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યા છે એવી જ રીતે પ્રાણભૂત જીવ અને સત્વના વિષયમાં પણ આ જ છ બેલેનું આચરણ કરવું એમ ૧૨ બોલ થયા જેનાથી જીવને અશાતા–વેદનીય કર્મ બંધાય છે. તે પ્રાણ ભૂત જીવસત્ત્વની વ્યાખ્યા આ પ્રમાણે છે–
વિકલેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પ્રાણ કહેવાય છે. જીવ શબ્દથી પંચેન્દ્રિય ગ્રહણ કરવામાં આવે છે. ભૂત શબ્દથી વનસ્પતિકાય અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ સત્ત્વ કહેવાય છે, વળી કહ્યું પણ છે –“પ્રા-દ્ધિ-રિ જતુ રો ” વગેરે
આ ચારેયને સંતાપ પહોંચાડવાથી, શક પહોંચાડવાથી, સૂરણ-અર્થાત શરીર સુકાઈ જાય એવો શોક પહોંચાડવાથી, તેપન –જેનાથી અશ્રુપાત થાય, બૂમાબૂમ કરવા લાગે એ જાતની ગ્લાની પહોંચાડવાથી, પિટ્ટન-લાઠી વગેરે સાધનાથી માર મારવાથી અને પરિતાપનશારીરિક માનસિક સત્તાપ પહોંચાડવાથી જીવને અશાતા-વેદનીય કર્મ બાંધવું પડે છે . ૪
તિચારાથરિયોજાય” ઈત્યાદિ
સત્રાર્થ—તીક, આચાર્ય ઉપાધ્યાય, કુળ, ગણ, સંઘ, શ્રત, ધર્મ અને દેને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વને બન્ધ થાય છે. જે પ છે
તત્વાર્થદીપિકા–બાંશી પાપકર્મ પ્રકૃતિઓ-પૈકી પૂર્વસૂત્રમાં અશાતાદનીય કર્મના