________________
તત્ત્વાર્થ સૂત્રને
વાનભ્યન્તરાની અપેક્ષા જ્યાતિષ્કના, જ્યાતિષ્કની અપેક્ષા ભવનપતિના, ભવનપતિની અપેક્ષા વૈમાનિક આદિના આયુ પ્રભાવ અનુભાવ સુખ, શ્રુતિ, લેશ્યાવિશુદ્ધિ યથા ધ્યેાગ્ય શુદ્ધિ’ ઈન્દ્રિયાના વિષય અને અવધિ જ્ઞાનના’વિષય અધિક-અધિક છે પરન્તુ ઉપરના દેવામાં ગતિ અર્થાત્ દેશાન્તરમાં ગમન શરીર પ્રમાણ અર્થાત્ ઉંચાઈ પરિગ્રહ મૂર્છા અને અભિમાન અહુકાર આ બધાં ઉત્તરોત્તર અલ્પ હાય છે. ર૮૫
૨૬૪
તત્ત્વાર્થ નિયુકિત—પ્રથમ ભવનપતિએથી લઈને સર્વાંĆસિદ્ધ પર્યંન્ત બધાં દેવાના ચથા ચેાગ્ય વિષયભાગ, ઉપભાગ, તથા ઇન્દ્ર આદિના સ્વરૂપનું પ્રરૂપણ કરવામાં આવ્યુ` હુવે એ નિરૂપણ કરીએ છીએ કે પૂવે` કહેલાં બધાં દેવામાં પહેલાવાળાની અપેક્ષા પછીના દેવામાં આયુ, પ્રભાવ, સુખ, લેફ્યાવિશુદ્ધિ ઈન્દ્રિય વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક-અધિક હોય છે પરંતુ ગતિ, શરીરપ્રમાણ પરિગ્ર; અને અભિમાન એછા હાય છે—
અસુરકુમાર આદિ ભવનપતિ, કિન્નર આદિ વાનભ્યન્તર, ચન્દ્ર સૂર્ય આદ જ્યાતિષ્ઠ અને સૌધમ ઈશાનથી લઈ ને સર્વાસિદ્ધ સુધીના વૈમાનિક દેવેશમાં પૂર્વ-પૂર્વ દેવાની અપેક્ષા ઉત્તરાત્તર અર્થાત્ પછી-પછીના દેવામાં આયુ અર્થાત્ સ્થિતિ, પ્રભાવ અર્થાત્ અનુભાવ, સુખ, શ્રુતિ અર્થાત કાન્તિ, લેશ્યાવિશુદ્ધિ અર્થાત્ કાળી, નીલી, કાપાત, પીળી, પદ્મ અને શુકલ લેશ્યાઓની શુદ્ધિ ઇન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક-અધિક હાય છે. આ રીતે પહેલા–પહેલાં દેવાની સરખામણીએ પછી-પછીના દેવ આયુમાં અધિક છે.
નિગ્રહ કરવા—અનુગ્રહ કરવા, વિક્રિયા કરવી તથા પરાભિયોગ કરવા, આ બધાં પ્રભાવ' કહેવાય છે. પૂ પૂના દેવાની અપેક્ષા ઉત્તરાત્તર દેવેશમાં પ્રભાવ વધારે હાય છે. આવી જ રીતે સુખ, કાન્તિ, લેફ્સાની વિશુદ્ધતા ઇન્દ્રિયા દ્વારા પાત-પેાતાના વિષયાને ગ્રહણ કરવાની શક્તિ અને અવધિજ્ઞાન એ બધાં પણ પહેલા-પહેલાના દેવાની અપેક્ષા પછી-પછીના દેવામાં વિશેષ હાય છે તાત્પર્ય એ છે કે પૂર્વવત્તી દેવ પેાતાની ઇન્દ્રિયા વડે જેટલી દૂરની વસ્તુએનુ ગ્રહણ કરે છે; ઉત્તરાત્તર દેવ તેમની અપેક્ષા અધિક જ્ઞરના પદાર્થો-વિષયાને જાણે છે આનું કારણ એ છે કે ઉત્તરાત્તર દેવ ઉત્કૃષ્ટ ગુણેાવાળા અહપતર સ’કલેશવાળા હાય છે.
અવધિજ્ઞાન પણ પૂર્વ-પૂર્વી દેવાની અપેક્ષા ઉત્તરાત્તર દેવામાં વિશેષ જોવા મળે છે. દા.ત. સૌધમ અને ઈશાન કલ્પના દેવા અવધિજ્ઞાન દ્વારા નીચે રત્નપ્રભાના ચરમાન્ત—છેવટના ભાગ સુધી જોઈ-જાણી શકે છે. તિછી દિશામાં અસખ્યાત દ્વીપ સમુદ્રો પČન્ત જાણે–જુએ છે અને ઉપર પાત પેાતાના વિમાન સુધી અર્થાત્ વિમાનેાની ધજા સુધી જાણે દેખે છે. સનત્સુમાર અને માહેન્દ્ર કલ્પના દેવ નીચે શ`રાપ્રભા પૃથ્વીના અન્તિમ ભાગ સુધી જુએ જાણે છે, તિછી દિશામાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે જીવે અને ઉપર ઉપર પેાત–પેાતાના વિમાનાની વજા સુધી જાણે–જુવે છે.
આ રીતે અવિધાનના ક્ષેત્ર પછી પછીના દેવાના અધિક–અધિક હેાય છે.
વિજય, વૈજયન્ત આદિ પાંચ અનુત્તર વિમાનાના દેવ પેાતાના અવધિજ્ઞાન દ્વારા એક દેશ તે લાકને જાણે જુવે છે પરંતુ દેશાન્તરમાં ગમન રૂપ ગતિ શરીરની લંબાઈ પરિગ્રહ અને