________________
ગુજરાતી અનુવાદ. અ. ૪. ભવનપતિ વિગેરે દેવેની લશ્યાનું નિરૂપણ સૂ. ૨૨ ૨૫૩
અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવામાં તથા કિન્નર આદિ આઠ પ્રકારના વાનવ્યન્તર દેવામાં પ્રારંભની ચાર લેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કાપત અને તેને હોય છે. ચન્દ્ર સૂર્ય વગેરે
તિષ્ક દેવામાં એક માત્ર તેજલેશ્યા–હોય છે અને બાર કલ્પપપન્ન નવ રૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક દેવામાં અન્તિમ ત્રણ લેયાઓ-તેજ, પદ્મ અને શુક્લ જોવામાં આવે છે રર છે
તત્વાર્થનિર્યુકિત-પહેલા દેના સામાન્ય રૂપથી ચાર ભેદ કહેવામાં આવ્યા—ભવનપતિ, વનવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ત્યારબાદ ભવનપતિઓના અસુરકુમાર આદિ દસ ભેદ, વાનવ્યન્તરના કિન્નર આદિ આઠ ભેદ, તિષ્કના ચન્દ્ર-સૂર્ય આદિ પાંચ ભેદ અને કલ્પપપન વૈમાનિકોના બાર ભેદ, રૈવેયકના નવ ભેદ અને અનુત્તરપાતિકના પાંચ ભેદ દર્શાવી દેવામાં આવ્યા છે હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે દેવેમાં કેટલી-કેટલી ભાવ લેશ્યાઓ હોય છે. ?
ભવનપતિઓ અને વનવ્યન્તરોમાં શરૂઆતની ચાર લેશ્યાઓ તિષ્કમાં તેને લેગ્યા અને વૈમાનિકમાં છેવટની ત્રણ લેસ્યાઓ હોય છે ભવનપતિઓ અને વાવ્યન્તરમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા–એ ચાર વેશ્યાઓ છે.
સૌધર્મ આદિ બાર પ્રકારનાં કલ્પપપન્નક અને કાલ્પાતીત નવ રૈવેયક અને પાંચ અનુતરપપાતિક વૈમાનિક દેવમાં છેવટની ત્રણ અર્થાત્ તેજ, પદ્મ અને શુકલ નામની વેશ્યાઓ
હોય છે.
વૈમાનિકમાં સૌધર્મ અને ઈશાનમાં તેલેશ્યા જોવામાં આવે છે. સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પર્વ વેશ્યા, લાન્તક, મહાશુક સહસ્ત્રાર આનત, પ્રાણત, આરણ અને અચુતમાં તથા નવ વેયક અને પાંચ અનુત્તરપપાતિકમાં શુક્લ–લેશ્યા લેય છે. આ શુકલ વેશ્યા ઉપર-ઉપર વધારે વિશુદ્ધ હોય છે. - સ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનમાં કહ્યું છે– ભવનપતિ અને વાનવ્યન્તમાં ચાર લેસ્થાઓ હોય છે, જ્યોતિષ્કર્મા એક તેજોલેશ્યા હોય છે અને વૈમાનિકમાં અન્તની ત્રણ લેયાઓ હોય છે.
આ પૈકી પ્રારંભની ચાર, કૃષ્ણ નીલ, કાપિત અને તેજોલેશ્યા ભવનપતિ અને વાનવ્યન્તરોમાં હોય છે. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા નામના પાંચ જ્યોતિષ્કમાં એક તેજોલેશ્યા હોય છે સૌધર્મ તથા ઈશાનમાં તેજલેશ્યા, સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેકમાં પદ્મલેશ્યા અને શેષ વૈમાનિકમાં ઉત્તરોત્તર વિશુદ્ધ શુલ્લેશ્યા હોય છે.
જવાભિગમની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશકમાં તથા પ્રજ્ઞાપનાસૂત્રના ૧૭માં પદના પ્રથમ ઉદેશકમાં કહ્યું છે–સૌધર્મ અને ઈશાન દેવેમાં કેટલી વેશ્યાઓ હોય છે? ગૌતમ ! એક તેજલેશ્યા હોય છે સનસ્કુમાર અને મહેન્દ્રમાં પદ્મલેશ્યા, બ્રહ્મસેકમાં પણ પદ્મલેશ્યા અને શેષ વૈમાનિકેમાં શુક્લેશ્યા તથા અનુત્તરપપાતિકોમાં પરમ શુકલેશ્યા હોય છે. ૨૨
“mઘવનાવા ઈત્યાદિ
સત્રાર્થ –કલ્પપપન્નક વૈમાનિક દેવામાં ઈન્દ્ર સામાનિક ત્રાયન્ટિંશ આત્મરક્ષક લેપાલ, પરિષદુ અનીકાધિપતિ, પ્રકીર્ણક, આભિગ્ય અને કિલ્પિષક એ દશ ભેદ હોય છે જે ૨૩