________________
૨૫૪.
તત્વાર્થસૂત્રને તત્ત્વાર્થદીપિકા–પહેલાં ભવનપતિ, વનવ્યન્તર, તિક અને વૈમાનિક દેના સામાન્ય અને વિશેષ રૂપે સ્વરૂપ બતાવ્યા, ત્યાર બાદ ચારે પ્રકારના દેવામાં જોવાતી કૃષ્ણ નીલ વગેરે લેશ્યાઓનું નિરૂપણ કીધું હવે એ બતાવીએ છીએ કે ચારે નિકોમાંથી કોનામાં ઈન્દ્ર, સામાનિક આદિ કેટલાં ભેદ હોય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે સૌ પ્રથમ કપ પન્નક વૈમાનિક દેના ઈન્દ્રાદિ દશ ભેદોનું પ્રતિપાદનક કરીશું–
સૌધર્મથી લઇને અશ્રુત પર્યન્ત બાર કાપપનક વૈમાનિક દેવમાં આજ્ઞા ઐશ્વર્ય આદિ તથા ભેગે પગ વગેરેના સમ્પાદક રૂપથી ઈન્દ્ર આદિ દસ પરિવાર હોય છે.
(૧) ઈન્દ્ર અન્ય દેવોને પ્રાપ્ત ન થઈ શકનારા અણિમા આદિ ગુણોના વેગથી જે સંસ્કૃત અર્થાત્ પરમ ઐશ્વર્યને પ્રાપ્ત હોય છે તે ઈન્દ્ર કહેવાય છે. તે રાજાના જેવો હોય છે.
(૨) સામાનિક–જે ઇન્દ્ર તે ન હોય પરંતુ ઈન્દ્રના જે હોય અર્થાત ઈન્દ્રના જેવા જ જેમના મનુષ્ય, વીર્ય, પરિવાર ભોગ અને ઉપગ હોય પરંતુ ઈન્દ્રની માફક આજ્ઞા અને ઐશ્વર્ય ન હોય, તે, સામાનિક દેવ કહેવાય છે. તેમને “મહાર' પણ કહે છે. આ દેવ રાજાના પિતા ગુરૂ અથવા ઉપાધ્યાય જેવા હેય છે.
(૩) ત્રાયઅિંશ—આ મંત્રી અને પુરેહિત સ્થાનીય છે. મિત્ર, પીઠ મદ વગેરે સમજવા. (૪) આત્મરક્ષક–આ ઈન્દ્રની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે.
(૫) લેપાલ—લેક-જનતાની રક્ષા કરવાવાળા, ખજાનચીની માફક અર્થચર, કેટવાલની જેમ દેશરક્ષક, દુગપાળની જેમ મહાતલવર દેવ કપાળ કહેવાય છે. - (૬) પારિષદ- સદસ્ય (સ) જેવાં.
(૭) અનીકાધિપતિ–-પાયદલ, ગજદળ, હયદળ. રથદળ વગેરે સાત પ્રકારની સેનાઓનાં અધિપતિ-એમને દષ્ઠસ્થાનીય પણ કહી શકાય.
(૮) પ્રકીર્ણક–નાગરિક-જનતા જેવા. (૯) આભિયોગિક-–સેવકની જેવા જે વાહન વગેરેના કામમાં આવે છે. (૧૦) કિબિષિક-દિવાકીર્તિ નાપિતની જેવા ચડાળની જેવા ભિન્ન કોટિના દેવ.
ઇન્દ્ર અ દિ આ દસ ભેદ સૌધર્મ આદિ અચુત દેવલેક સુધી બાર વૈમાનિકમાં આ દસે ભેદો જોવામાં આવે છે-કઈ કઈ સ્થળે--અબે દેવલોકમાં આ ભેદ હોય છે . ૨૩
તવાનિયતિ–આની અગાઉ ભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવની કૃષ્ણ, નીલ વગેરે છે વેશ્યાઓનું યથાયોગ્ય પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તેજ દેને આજ્ઞા, એશ્વર્ય, ભેગ, ઉપભેગ આદિના સમ્પાદન માટે ઈદ્ર આદિ દસ ભેદ હોય છે તેમનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ ભવનપતિ અને કપોપપન્ન-વૈમાનિક દેવોમાં થનારા દશ ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ---
કપ પન્નક દેના ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશક, આત્મરક્ષક લોકપાલ, પરિષદુ૫૫નક (પરિષદ), અનીકાધિપતિ, પ્રકીર્ણક અભિગિક અને કિબિષિક આ દસ-દસ દેવ હોય છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે