________________
તત્વાર્થસૂત્રને વાતવ્યન્તર દેવ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે જેવા કે—કિન્નર, ક્રિપુરુષ, મહારગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ છે ૧૮
ગોરિયા વિહા રંgazત્રણેય ૨૨ / સૂત્રાર્થ-જ્યાતિષ્ક દેવ પાંચ પ્રકારના છે૧૯
તત્વાર્થદીપિકા–પ્રથમ સામાન્ય રૂપથી—ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને માનિકના ભેદથી ચાર પ્રકારના દેવેની–પ્રરૂપણ કરવામાં આવી હતી એ પૈકી ભવનપતિ અને વાનગંતર દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણ કરવામાં આવી. હવે ક્રમથી પ્રાપ્ત તિષ્ક દેવેની 'વિશેષ પ્રરૂપણ કરવામાં આવે છે–
તેજોમય જોતિષ્ક નામક દેવ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે-(૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા ચન્દ્ર-સૂર્યાદિ નામકર્મના ઉદયથી ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા નામક જતિષ્ક દેવ હોય છેઆ બધાને પ્રભાવ ભિન્ન-ભિન્ન પ્રકારને હોય છે.
આ ભૂમિના સમતલ ભાગથી સાતસો નેવું જનની ઊંચાઈ પર બધાં જ્યોતિષ્ક દેવેની નીચે તારક દેવ બીરાજે છે. એમનાથી દશ જન ઉપર અર્થાત્ આઠસો જનની ઉંચાઈએ સૂર્ય દેવ હોય છે. સૂર્યથી એંશી જન ઉપર ચન્દ્ર દેવ વિચરે છે અર્થાત્ ૮૮૦ જન ઉપર ચન્દ્ર છે. ચન્દ્રથી ચાર યજન ઉપર નક્ષત્રને વાસ હોય છે અને એનાથી પણ ચાર જનની ઉંચાઈ પર બુધ હોય છે. બુધથી ત્રણ જન ઉપર શુકનું વિમાન છે, તેનાથી ત્રણ
જન ઉપર બૃહસ્પતિનું વિમાન છે અને એથી પણ ત્રણ જન ઉપર મંગળ હોય છે એનાથી પણ ત્રણ જન ઉપર શનિશ્ચરનું વિમાન છે. આ રીતે સમસ્ત તિષ્ક દેવેને સંપૂર્ણ વિસ્તાર ક્ષેત્ર એક દશ એજનને છે. તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર પ્રમાણે ઘોદધિ પર્યત સમજે જોઈએ છે ૧૯
તત્ત્વાર્થનિર્યુક્તિ–પ્રથમ સામાન્ય રૂપથી ભવનપતિ, વનવ્યંતર તિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભવનપતિ અને વાતવ્યન્તર દેવેના ભેદની પ્રરૂપણ કરવામાં આવી છે હવે અનુક્રમથી આવતા તિષ્ક દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણ કરીએ છીએ– - જે ઘોતિત હોય તેને જ્યોતિ કહે છે અથવુ, વિમાન, પૃષદરાદિ ગણુમાં પાઠ હોવાથી ‘દ ની જગ્યાએ જ આદેશ થાય છે આથી જ્યોતિ શબ્દ નિષ્પન્ન થાય છે. તે તિ અથર્શન વિમાનમાં જે ઉત્પન્ન થાય તે જોતિષ્ક દેવ કહેવાય છે અથવા જે દેવ તિસ્વરૂપ હોય તે
તિષ્ક કહેવાય છે. આ જ્યોતિષ્ક દેવ મસ્તક પર મૌલિ-મુગટ ધારણ કરે છે, પ્રભામંડળની જેમ ઉજવલ ચન્દ્ર, સૂર્ય અને તારામંડળના ચિહ્નોથી યથાગ્ય સુશોભિત હોય છે કાંતિમાન હોય છે. એમના પાંચ પ્રકાર છે (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા.
આ તિષ્ક દેવમાં ચન્દ્ર દેવેની પ્રધાનતા છે એથી તેમની ગણત્રી શરૂઆતમાં કરવામાં આવી છે.