________________
ગુજરાતી અનુવાદ
સર્વગ અને નિવેદ્ય માટે કર્તવ્ય કથન સૂ. ૧૫
૨૩૫
દિવાલની જેમ જડ હાય છે. ગ્રહણુ, ધારણ, ઈંડા, અપેાહથી શૂન્ય, મિથ્યાત્વથી ગુપ્ત અને દુષ્ટો દ્વારા છકેલા ડાય છે. આવા લેકે પ્રતિ પણ દ્વેષ ન ધારણ કરતા ઔદાસીન્ય રાખવું
જોઈ એ.
જમીનની ઉપર વાવેલું શુદ્ધ ખીજ પણ જેમ ફળદાયી નીવડતું નથી તે જ પ્રમાણે આવા ઢાકાને આપવામાં આવેલા સદુપદેશ સફળ થતા નથી આથી તેમના પ્રતિ ઉપેક્ષા રાખવી જ ઉચિત છે., કહ્યુ પણ છે—પતિ ચિન્તામંત્રી ઇત્યાદિ.
ખીજાના હિતનું ચિ'તન કરવું મૈત્રી છે, ખીજાના દુઃખનું નિવારણ કરવું એ કરુણા ખીજાનાં સુખે સુખી થવું પ્રમાદ છે અને ખીજાનાં દાષાની ઉપેક્ષા કરવી મધ્યસ્થતા છે.
સૂત્રકૃતાંગસૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધના ૧૫માં અધ્યયનમાં, ખીજી ગાથામાં કહ્યું છે-પ્રાણીમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરવા જોઇ એ.’
ઔપપાતિકસૂત્રના પ્રથમ સૂત્રના ૨૦માં પ્રકરણમાં કહ્યુ છે વ્રુત્તિયાળવા અર્થાત્ ખીજાનાં સુખ જોઇને આનંદના અનુભવ કરવા જોઈ એ.’ આજ સૂત્રમાં ભગવાનના ઉપદેશના પ્રકરણમાં કહ્યું છે—‘સાજીદ્દોલયાપ’ અર્થાત્ દયા યુક્ત થઈને——
આચારાંગસૂત્રના. પ્રથમ શ્રુતસ્કંધમાં, આઠમાં અધ્યયનના સાતમાં ઉદ્દેશકની પાંચમી ગાથામાં કહ્યુ છે. અનગાર-મધ્યસ્થ-સમભાવી થઈ ને કેવળ કનિર્જરાની જ ઈચ્છા કરતા થકા સમાધિનું પાલન કરે.’ ૫૧૪૫
‘સંવનનિર્વ્યચળનું જ્ઞળાયલમાવા થ' સૂ. શ્યા
સૂત્રા—સંવેગ અને નિવેદની વૃદ્ધિ માટે જગતના અને શરીરના સ્વભાવનું ચિ’તન કરવુ' જોઈ એ. ૫૧પા
તત્ત્વાર્થદીપિકા—આની પહેલાના સૂત્રમાં અહિ'સા આદિ વ્રતની સ્થિરતા માટે સામાન્ય રૂપથી અર્થાત્ બધાં વ્રતા માટે સમાન રૂપથી ઉપયાગી મૈત્રી, પ્રમેાદ, કરુણા તથા માધ્યસ્થ ભાવનાઓનું કથન કરવામાં આવ્યું. હવે તેના તે જ પાંચ મહાવ્રતાદિની દૃઢતા માટે સમાન રૂપથી ઉપયાગી અન્ય ભાવનાઓનું નિરૂપણ કરીએ છીએ.
સવેગ અને નિવેદ માટે સંસારના તેમજ શરીરના સ્વાભાવનું ચિંતન વારંવાર કરવુ" જોઈ એ. સ’સારથી ભયભીત થવું સ ંવેગ છે અને વિષયાથી વિરક્તિ થવી નિવેદ છે આ નેની વૃદ્ધિ અને પુષ્ટિ માટે અનુક્રમથી સંસાર અને શરીરના સ્વભાવના વિચાર કરવા જોઇ એ. અર્થાત્ જગતના સ્વભાવનું પુનઃ પુનઃ ચિંતન કરવાથી સંવેગની વૃદ્ધિ થાય છે અને કાયાના સ્વરૂપના વિચાર કરવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે.
વિભિન્ન મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા પર્યાયાને જે પ્રાપ્ત થતા રહે છે તેને જગત કહે છે. આ વ્યુત્પત્તિ મુજબ જગતના અથ થાય છે—જીવસમૂહ. અથવા ધ, અધમ, આકાશ કાળ અને પુર્દૂગલ-આદિને રહેવાનુ જે ક્ષેત્ર-સ્થાન છે તે પણ જગત કહેવાય છે જેને સંસાર કહે છે.
જેના ઉપચય થાય છે તે કાય' કહેવાય છે. અથવા જેમાં વ્યવસ્થા આદિના ઉપચય