________________
૧૯૪
તત્વાર્થસૂત્રને જે કમના ઉદયથી જીવ પિતાને અનુરૂપ પર્યાસિઓને પૂર્ણ ન કરી શકે તેને અપતિનામકર્મ કહે છે.
જે કર્મના ઉદયથી એવા શરીરનું નિર્માણ થાય કે જે અનન્ત જીવો માટે સાધારણ હાય, તે સાધારણ નામકર્મ કહેવાય છે અનન્ત જીવનું જે એક જ શરીર હોય છે તેને સાધારણ શરીર કહે છે. એવું શરીર કુંપળ વગેરે નિગાદમાં જ જોવામાં આવે છે ત્યાં એક જીવને આહાર અનન્ત જીવને આહાર હોય છે, એકને શ્વાચ્છવાસ જ અનંત જીને શ્વાસોચ્છવાસ હોય છે. આવું સાધારણ શરીર જે કર્મના ઉદયથી નિષ્પન્ન થાય છે, તે સાધારણ શરીર નામ કર્મ છે.
સ્થિરતા ઉત્પન્ન કરવાવાળું કર્મ સ્થિરનામ કર્મ છે. આનાથી જે ઉલટું હોય તે અસ્થિર નામ કર્મ છે એવી જ રીતે શુભ, અશુભ, સુભગ, દુર્ભગ સુસ્વર અને દુઃસ્વર નામ કર્મ પણ સમજી લેવા જોઈએ. આદેયતા ઉત્પન્ન કરનાર આદેય નામ કર્મ કહેવાય છે અને જે એનાથી વિરુદ્ધ હોય તે અનાદેયનામ કર્મ છે જેના ઉદયથી યશ તથા કીતિ ફેલાય તે યશઃ કીતિ નામકર્મ અને જેના ઉદયથી અપજશ અને અપકીર્તિ થાય તે અયશકીર્તિનામ કમી કહેવાય છે. જે કર્મના ઉદયથી તીર્થકરત્વની પ્રાપ્તિ થાય તેને તીર્થકનામ કર્મ કહે છે આ કર્મના ઉદયથી જીવ દર્શનજ્ઞાન-ચારિત્ર રૂપ તીર્થની પ્રવૃત્તિ કરે છે, મુનિઓના સર્વવિરતિ અને શ્રાવકના દેશ વિરતિ ધમને-ઉપદેશ કરે છે, આક્ષેપિણી–સંવેગિનાં તથા નિદિની કથાઓ દ્વારા ભવ્ય જનેની સિદ્ધિ-મેક્ષ માટે ક્ષમાગ પ્રદશિત કરે છે અને જે કર્મના પ્રભાવથી સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા પૂજાય છે તે તીર્થંકરનામ કર્મ કહેવાય છે?
આમ નામકર્મની ઉત્તર તથા ઉત્તરોત્તર પ્રકૃતિએ અનેક પ્રકારની કહેવામાં આવી છે. ૧૧
જપ વિરે જે નીર સૂવાથ–ગોત્રકમની બે ઉત્તરપ્રકૃતિ છે ઉચ્ચગેત્ર તથા નીચગેત્ર છે ૧૨
તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં નામકર્મ નામક મૂળ પ્રકૃતિની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે ગેત્રમની બે ઉત્તરપ્રવૃતિઓનું કથન કરીએ છીએ—ગેત્રકર્મની ઉત્તર પ્રકૃતિએ બે છે–ઉચ્ચત્ર તથા નીચગોત્ર.
ઉચ્ચગોત્ર દેશ-જાતિ-કુળ સ્થાન-માન-સત્કાર–એશ્વર્ય આદિને ઉત્કર્ષ ઉત્પન્ન કરે છે. નીચત્ર આનાથી ઉલટું હોય છે એના ઉદયથી ચાંડાળ, શિકારી માછીમાર દાસ, દાસીએ વગેરે જેવી અવસ્થાએ પ્રાપ્ત થાય છે. તે ૧૨
તત્વાર્થનિર્યુકિતપાછલા સૂત્રમાં નામ કર્મની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે હવે શેત્ર નામક જે મૂળ પ્રકૃતિ છે તેની બે પ્રકૃતિઓનું કથન કરીએ છીએ
ત્રકર્મના બે ભેદ છે–ઉચ્ચત્ર અને નીચગોત્ર
જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ જાતિને મેળવે છે તે ઉચ્ચત્રકર્મ, અને જેના ઉદયથી નીચ જાતિને પ્રાપ્ત કરે છે તે નીચત્રકર્મ કહેવાય છે. ઉચ્ચગેત્ર કમ મગધ, અંગ, કલિંગ, બંગ આદિ આર્યદેશમાં જન્મ લેવાન હરિવંશ, ઈવાકુ વગેરે પિતૃવંશ રૂપ જાતિઓમાં તથા ઉગ્રકુળ ભોગકુલ વગેરે માતૃવંશ રૂપ ઉત્તમ કુળમાં જન્મ લેવાનું કારણ હોય છે. આવી જ રીતે પ્રભુ પ્રભાવશાળીની પાસે એકદમ પાસે બેસવાથી આદિ રૂપ સ્થાન, પિતાના