________________
૧૯૨
તત્ત્વાર્થ સમૂના ખાંધવામાં આવનારા પુદ્ગલામાં જે કર્મના ઉદ્રયથી કોઈ વિશિષ્ટ આકૃતિ ઉત્પન્ન થાય છે તે સંસ્થાનકમ કહેવાય છે. જે સ્થાન સમચારસ હોય તે સમગ્રતુરસ કહેવાય છે (૧) માન, ઉન્માન તથા પ્રમાણુની અપેક્ષાથી તેમાં ન તા એછાપણુ હાય છે કે ન વધુપણું.
જેમાં નાભિ (તૂટી)ના ઉપરના ભાગમાં બધા અવયવ ચતુરસ સમચતુષ્કાણુ અર્થાત્ યેાગ્ય લક્ષણવાળા હોય પરંતુ ડૂંટીની નીચેના ભાગ ઉપર એ પ્રમાણે ન હેાય તેને ત્યાધ પરિમંડળ સંસ્થાન કહે છે (૨) જેમાં ફૂટીથી નીચેના ભાગમાં બધા અવયવ સમચતુસ્ર સમચતુ કાણુ અર્થાત્ યથાયેાગ્ય લક્ષણવાળા હેાય પરંતુ ડૂંટી ઉપરના ભાગ નીચેના ભાગ જેવા ન હાય તેને સાદિ સંસ્થાન કહે છે. (૩) જેમાં ડોક, મસ્તક, હાથ અને પગ સમચતુષ્કોણ અર્થાત્ યાયેાગ્ય લક્ષણવાળા હાય પર ંતુ શરીરના મધ્યભાગ-હૃદય, પીઠ આદિ થાડા વિકૃત હાય તેને કુખ્તસ્થાન કહે છે. (૪) જેમાં શરીરના મધ્યભાગ તથા મસ્તક-ગન, હાથ તથા પગ સમચતુષ્કોણુ અને યથારૂપ લક્ષણવાળા ઢાય પરંતુ પ્રમાણમાં નાના હોય તેમને વામન–સસ્થાન કહે છે. (૫) જેમાં હાથ પગ આદિ અવયવા પ્રમાણસરના હેાતાં નથી તેમને હુંડ સસ્થાન કહે છે (૬).
વણું નામ કમ પાંચ પ્રકારના છે—કૃષ્ણવ નામકમ, નીલવણું ન.મકમ, રક્તવર્ણ નામક પીતવર્ણ નામક, શુકલવર્ણનાત્મક.
ગન્ધ નામકર્મના બે ભેદ છે—સુરભિગંધનામક અને દુરભિગધ નામક
રસ નામકના પાંચ ભેદ છે—તિતરસ નામકમ, કટુકરસ નમક, કષાયરસ નામકમ, અમ્હરસ નામકમ અને મધુરરસ નામકમ
સ્પર્શી નામકમ આઠ પ્રકારના છે—કશસ્પર્ધા નામકમ. મૃદુસ્પર્શી નામકર્મ, ગુરુસ્પનામકમ, લઘુસ્પશ નામકમ, શીતસ્પર્શી નામકમ, ઉષ્ણસ્પશ નામકમ, સ્નિગ્ધસ્પર્શી નામકમ અને રૂક્ષસ્પર્શી નામક.
અમુક–અમુક પ્રકારનાં વર્યું ગધ
ન
અગુરુલઘુ નામ કમ તે છે જે શરીરની અગુરુલઘુતાના નિયામક હાય છે. ગુરુતા, લઘુતા અને ગુરુ લઘુતા આ ત્રણ પ્રકારના પરિણામેાના નિષેધક જે પરિણામ છે તે અગુરુ લઘુ કહેવાય છે. સારાંશ એ છે કે જે કમના ઉદયથી બધાં જીવાના શરીર ન તા ઘણા માટા હાય છે, ન ઘણા નાના હોય છે પરંતુ અગુરુલઘુ પિરણામવાળા હોય છે તે અગુરુવ નામ કર્માં કહેવાય છે. બધાં દ્રવ્ય, સ્થિતિ આદિ અનેક સ્વાભાવેથી પરિણત થાય છે તેમાથી અનુરુ લઘુપરિણામના નિયામક અગુરુ લઘુ નામ કમ છે.
. આ વર્ણ –ગન્ધ-રસ-સ્પર્શી નામક નામકમ શરીરમાં આદિને ઉત્પન્ન કરે છે
જે નામ કર્મના ઉદયથી પેાતાના જ શરીરના અવયવ પેાતાને જ દુઃખદાયક હાય છે તે ઉપઘાત નામ કમ છે. ખીજાને ત્રાસ અથવા પ્રતિઘાત આદિ ઉત્પન્ન કરવાવાળુ એ પરાઘાત નામ કમ છે. જે કર્મના ઉદયથી કોઈ વિદ્વાન દશનમાત્રથી એજસ્વી પ્રતીત થાય છે અને કોઈ સભામાં પહોંચી જઈને વાક્ચાતુર્યથી અન્ય શ્રોતાઓને ત્રાસ ઉત્પન્ન કરે છે અથવા ખીજાની પ્રતિભાને પ્રતિઘાત કરે છે તે પરાઘાત નામ કમ છે.