________________
ગુજરાતી અનુવાદ અ. ૩ પ્રદેશબંધનું નિરૂપણ સૂ. ૨૨
૨૦૫ અનન્તાનઃ સંખ્યા અનન્ત પ્રકારની છે, આથી તેમને નિયત કરવાના આશયથી કહીએ છીએ-તેઓ અનન્તાનન્ત પ્રદેશ અભવ્ય જીવની રાશિથી અનતગણુ વધુ સમજવા જઈએ અને સિદ્ધજીવ રાશિના અનન્તમાં ભાગ સસજવા જોઈએ.
જીવ કમોગ્ય પુદ્ગલેના કેટલા ભાગ બાંધે છે ? એવી જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કમને યોગ્ય પુદ્ગલેનું પરિમાણુ–પરિચ્છેદ રૂપ પ્રદેશબંધનું અગાઉ પ્રરૂપણ કરવામાં આવ્યું; પરંતુ પ્રદેશબંધના સ્વરૂપનું વિશેષ રૂપથી જ્ઞાન કરાવવા માટે અહીં એ બાબત પરત્વે પ્રકાશ નાખવો આવશ્યક છે–પ્રદેશબંધનું કારણ શું છે ? તે ક્યારે થાય છે ? ક્યાંથી થાય છે ? તેને સ્વભાવ શું છે ? તે કોનામાં હોય છે ? તેનું પરિમાણું?
સમસ્ત કર્મપ્રકૃતિહેતુક પ્રત્યેક જીવના ભૂતકાલીન અનન્ત ભવમાં તથા આગામી સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ભામાં, કાયાગ, વચનયોગ અને મનોયોગના નિમિત્તથી આ યોગની તીવ્રતા અગર મન્દતા અનુસાર કાર્મણ વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે તે પુદ્ગલ સૂક્ષ્મ હોય છે, સ્થૂળ નહીં. જે આકાશપ્રદેશમાં આત્મપ્રદેશની અવગાહના હોય છે તે જ આકાશપ્રદેશમાં રહેલા તે પગલે ધારણ કરવામાં આવે છે. ભિન્નક્ષેત્રમાં રહેલાં પુલે ધારણ કરવામાં આવતાં નથી. સ્થિત પુદ્ગલે જ ધારણ કરી શકાય છે-જે ગતિરૂપમાં પરિણત હેય-ચાલતા હોય, તેમને ધારણ કરતાં નથી.
ઉપર વર્ણવવામાં આવેલી સઘળી વિશેષતાઓ હોવા છતાં પણ જો તેમના પ્રદેશોની સંખ્યા અભવ્ય જીની સમગ્ર રાશિથી અનન્તગણ અને સિદ્ધ જીની રાશિના અનન્તમ ભાગ હોય તે જ તેમને ધારણ કરવામાં આવે છે, અન્યથા નહીં. એવી જ રીતે તે ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રમાં સ્થિત હોવા જોઈએ, પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગધેવાળા અને ચાર સ્પર્શવાળા હોવા જોઈએ. પછી તેની સ્થિતિ ભલે એક સમયની હોય, ભલે બે, ત્રણ, ચાર, સંખ્યાતા અથવા અસંખ્યાતા સમયની હોય. આવા પુદ્ગલેને આત્મા પિતાના કાય, વચન અને મનના વ્યાપારથી ધારણ કરે છે. એરરા
તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં કર્મોના અનુભાવબંધનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સામાન્ય રૂપથી પૂર્વકથિત પ્રદેશ બન્ધનું વિશેષ રૂપથી પ્રતિપાદન કરીએ છીએ
જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકૃતિને અનુરૂપ પુદ્ગલ જે અનન્તાનન્ત પ્રદેશવાળા હોય છે તેમને જ આત્મા ગ્રહણ કરે છે. સંખ્યાત અસંખ્યાત અથવા અનન્તપ્રદેશેવાળા પુદ્ગલેને ધારણ કરતો નથી.
કમગ પુદ્ગલસ્કંધનું નિયત પરિમાણમાં બંધાવું પ્રદેશ બન્ધ કહેવાય છે. પ્રદેશબન્ધના સ્વરૂપને સ્પષ્ટ રૂપથી સમજવા માટે આઠ પ્રશ્નોના ઉત્તરને સમજવા આવશ્યક છે તે આ પ્રમાણે છે.
(૧) તે પુદ્ગલેના બન્ધનું કારણ શું છે ?
(૨) આત્મા કમપેગ્ય પુદ્ગલોને જ્યારે બાંધે છે ત્યારે એક દિશાથી બાંધે છે અથવા સર્વ દિશાઓથી ?
(૩) શું પ્રદેશ બન્ય બધાં અને એક સરખે હેય છે? અથવા કોઈ કારણથી તેમાં અસમાનતા હોય છે ?