________________
૨૩૪
તત્ત્વાર્થ સૂત્રના
પ્રકારની ભાવના નિરન્તર ધારણ કરવાથી વાસ્તવિક મૈત્રીભાવની પ્રાપ્તિ થાય છે. જેઓએ મારા ઉપર ઉપકાર કર્યાં છે તે પણ મારા મિત્ર છે તેમના તરફ પણ મારા મનમાં ક્ષમાભાવ છે. બધાં પ્રાણિઓ સાથે મારી મૈત્રી છે. કોઈની પણ સાથે મારે વેર અથવા વરાધ નથી.
વૈરાનુબન્ધ ઘણા જ વષમ છે. તેનાથી અનેક પ્રકારના અનર્થાંની સેકડો શાખાએ ફૂટી નિકળે છે. ઈર્ષ્યા--અદેખાઈ વગેરેની ઉત્પત્તિ થાય છે. વારંવાર કાપવા છતાં પણ તેની જડ. વળી પાછી લીલી છમ થઇ જાય છે. બીજાકુરની માફક તેની પરપરા ચાલતી રહે છે આથી તેને જડમૂળ સાથે ઉખેડવા માટે તીવ્ર પ્રજ્ઞા અને વિવેકરૂપી તલવારની ધારના ઉપયાગ કરવા જોઇએ મૈત્રીભાવનાથી જ વિરાધના સમૂળગેાનાશ થઈ શકે છે.
જે જીવ સમ્યક્ત્વ વગેરે ગુણામાં પેાતાનાથી વધારે ચઢિયાતા છે, વિશિષ્ટ વ્રતી છે તેમના પર પ્રમેાદ અર્થાત્ હની અધિકતાની ભાવના રાખવી જોઈએ.
સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર અથવા તપની અપેક્ષાથી જે પેાતાનાથી વિશેષ છે તેમને વંદન કરવું; તેમના ગુણ્ણા ગાવા, તેમની પ્રશંસા કરવી, વૈયાવૃત્ય વગેરે કરવી; સન્માન કરવું; અને સમસ્ત ઇન્દ્રિયાથી આનંદના અતિરેકને પ્રકટ કરવા પ્રમેાદ કહેવાય છે.
આમાંથી તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ વિષયક ધ જ્ઞાન કહેવાઈ છે. મૂળગુણાને તથા ઉત્તરગુણાને ચારિત્ર કહે છે. ખાહ્ય અને આભ્યં તરના ભેદથી તપ એ પ્રકારના કહેવામાં આવ્યા છે-
આ સમ્યક્ત્વ આદિ શ્રાવકોની અપેક્ષા શ્રમણામાં વિશિષ્ટ રૂપથી જોવામાં આવે છે આથી તેમને જોઇને વંદન વગેરે કરવું, તેમના ગુણાનું ઉત્ક્રીન કરવુ, એકાગ્ર થઇને તેમના પ્રવચન સાંભળવા, આંખાનુ નાચી ઉઠવુ', હર્ષોંથી રામાંચ ઉત્પન્ન થઇ જવા વગેરે ચિહ્નોથી પ્રકટ થનાર હર્ષ પ્રમાદ કહેવાય છે. તેની ભાવના કરવી જોઇએ.
આવી જ રીતે જે જીવા ક્લેશના પાત્ર ખનેલાં છે, ગરીબ છે, અનાથ છે, બાળક અથવા સ્થવિર છે તેમના ઉપર કરુણાભાવ ધારણ કરવા જોઈ એ. કરુણાના અર્થ છે અનુકમ્પા. દીન-દુઃખી પર અનુગ્રહ અર્થાત્ દયાની દૃષ્ટિ રાખવી જોઈ એ.
જે પ્રાણીઓ માનસિક અથવા શારીરિક બાધાઓથી પીડિત છે તેમને દીન કહે છે.
જેએ દયાને પાત્ર છે, મિથ્યાદન અને અનન્તાનુમન્ધી આદિ ત્રણ મોહથી પીડિત છે, બુદ્ધિ, કુશ્રુત અને વિભગ જ્ઞાનથી યુક્ત છે, જેએ ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહરથી રહિત છે, અનેક વ્યાધિઓથી ગ્રસ્ત છે, દીન, દરિદ્ર, અનાથ, ખાળ-વૃદ્ધ છે તેમના પ્રતિ અવિચ્છિન્ન કરુણાભાવના ધારણ કરવી જોઈ એ કરુણાભાવના ધારણ કરીને તેમને મેક્ષના ઉપદેશ આપવા જોઈ એ તથા દેશ અને કાળ અનુસાર કપડાં, અનાજ પાણી, આશ્રય ઔષધ વગેરે આપીને તેમના અનુગ્રહ કરવા જોઈ એ.
જેએ અવિનીત છેલુચ્ચા છે એવા લાક જેમને શિક્ષણ આપી શકાતુ હેય, જે તેને શિક્ષણને પણ લાયક ન હેાય તે અવિનીત છે,
તરફ ઉદાસીનતાના ભાવ રાખવા જોઈ એ પાત્ર હાય, તે વિનીત કહેવાય છે. જેએ તેઓ ચેતન હોવા છતાં પણ લાકડા અથવા