________________
૧૯૬
તત્વાર્થસૂત્રનો વથી. યાચકેની ઈચ્છા અનુસાર ગજાસંપત પ્રમાણે દાન આપી રહ્યો હોય પરંતુ કેઈએ. યાચક હોય જેને માગવા છતાં પણ, થોડું પણ દ્રવ્ય ન આપે તે સમજવું જોઈએ કે તે યાચકને લાભાન્તરાય કર્મને ઉદય છે.
જે વસ્તુ એક વખત ભેગવવામાં આવે તે ભેગ કહેવાય છે જેમ માળા, ચન્દન વગેરે. ભેગને અનુકૂળ વસ્તુ હાજર હોય તે પણ જે કર્મના ઉદયથી તેને ભેગવી ન શકાય તે ભેગાન્તરાય કર્મ કહેવાય છે. વસ્ત્ર, શય્યા, આસન, પાત્ર વગેરે ઉપલેગ કહેવાય છે કારણ કે તેમને વારંવાર ભેગ કરી શકાય છે. આ વસ્ત્ર વગેરે વસ્તુઓના હેવા છતાં પણ જે કર્મના ઉદયથી પરિગ ન કરી શકાય તેને ઉપભેગાન્તરાય કર્મ કહે છે.
વીર્યને અર્થ છે ઉત્સાહ, ચેષ્ટા અથવા શકિત. કેઈ માનવી બળવાન છે, પુષ્ટ શરીરવાળે છે, યુવાન છે, તે પણ ધર્મ કર્મ વગેરે કરવામાં શક્તિ પ્રદર્શિત કરતું નથી, ઉમંગ બતાવતું નથી તે માની લેવું કે તેને વીર્યાન્તરાય કમને ઉદય છે પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાયના જીવોમાં વિર્યાન્તરાય કર્મને લાપશમ જનિત તરતમતા અનુસાર પૂર્ણરૂપથી ઉદય માનવો જોઈએ. આની અપેક્ષા બેઈન્દ્રિય માં, બેઈન્દ્રિયની અપેક્ષા તેઈન્દ્રિય જીવોમાં એાછું વીર્માન્તરાય જોવામાં આવે છે. આ મુજબ છમસ્થ અવસ્થાના પરાકાષ્ટા સમયમાં અર્થાત બારમાં ક્ષીણ કષાય નામક કણસ્થાનના અંતિમ સમયમાં વીર્યાન્તરાય કર્મ સહુથી ઓછું દેખાય છે કેવળજ્ઞાન લાધવાથી (મળવાથી) ભલે તીર્થકર કેવળી હોય કે સામાન્યકેવળી, વીર્યાન્તરાય કમથી સર્વથા હિત થઈ જાય છે. તેમનામાં સર્વોત્કૃષ્ટ વીર્ય હે છે. જે ૧૩
'णाणदंसणावरणिञ्जवेयणिअंतरायाणं, इत्यादि
સૂત્રાર્થ-જ્ઞાનાવરણું, દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રિીશ ડાકોડી સાગરોપમની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે ૧૪
તત્યાથદીપિકા–આનાથી પૂર્વ પ્રકૃતિબંધનું પ્રરૂપણ કરવા માટે કહેવામાં આવે છે. જ્ઞાનાવરણ દશનાવરણ વેદનીય અને અંતરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરેપની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂની છે ૧૪
તત્વાર્થનિર્યુકિત–પાછળના સૂત્રમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિબન્ધની પ્રરૂપણ કરવામાં આવેલ છે હવે સ્થિતિબન્ધની પ્રરૂપણા કરતા થકી પ્રથમ જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય અને અન્તરાય કર્મની સ્થિતિ બતાવીએ છીએ–
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે. બન્ધના સમયથી શરૂ કરીને અત્યાર સુધી તે કર્મ પૂર્ણરૂપથી નિર્જીણું થાય છે ત્યાં સુધી સમય સ્થિતિકાળ કહેવાય છે. સ્થિતિ કાળને જ અહીં સ્થિતિ શબ્દથી કહેલો છે.
આવી રીતે પૂર્વોક્ત ચાર મૂળપ્રકૃતિઓને સ્થિતિબધ ઉત્કૃષ્ટ ત્રાસ ક્રોડાક્રોડી સાગરોપમને સમજ જોઈએ. આ ચારે કર્મોનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. બન્ધ થયા બાદ જેટલા કાળ સુધી કર્મને ઉદય થતું નથી, તેટલો કાળ અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ પુરો થઈ ગયા બાદ જ્ઞાનાવરણ વગેરે કઈ કર્મ જ્યારે ઉદયાવલીકામાં પ્રવેશ થાય છે ત્યારથી પ્રારંભ કરીને તેને પૂર્ણરૂપથી નાશ થવાના કાળને બન્ધકાળ કહે છે. પરિણામ એ આવ્યું કે જ્ઞાના