________________
૧૬
તસ્ત્રાર્થ સૂત્રને શેત્રના બે ભેદ છે-ઉચ્ચ અને નીચ. આત્મા જેને પ્રાપ્ત કરે છે તે બેત્ર છે. આત્માના વયમાં તથા લાભ આદિમાં જે અન્તરાય વિશ્વ નાખે છે તે અન્તરાય છે.
આવી રીતે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ઉદયથી ઉત્પન્ન થવાવાળી ભવવ્યથા સમસ્ત સંસારી જીને થાય છે. તે ભવવ્યથાને વેદન કરતો થકે પણ જીવ મેહથી પીડીત હોવાના કારણે વિરક્ત થઈ શકતો નથી અને જ્યારે વિરક્ત થતું નથી તે નારકી, તિર્યંચ, દેવતા તથા મનુષ્ય ગતિમાં રખડે છે. જ્યારે કેઈ આયુષ્યમાં રહે છે. તે તેનું નારકી આદિ કેઈન કેઈ નામ અવશ્ય હોય છે કારણ કે નામ વગર જન્મ હેતે નથી. જન્મધારી પ્રાણી હમેશા ઊંચ અથવા નીચ નેત્રથી યુક્ત હોય જ છે. સંસારી જીવોને ત્યાં જે સુખને અનુભવ થાય છે તે પણ અન્તરાયવાળું અર્થાત્ વિનેથી પરિપૂર્ણ હોય છે. આ આઠ પ્રકારના મૂળપ્રકૃતિબંધ સમજવા જોઈએ. ૪ છે
“gs પૈર જાડુદાવીક ' ઇત્યાદિ ' મૂળ વાર્થ–મૂળ કમ પ્રકૃતિએના ક્રમશઃ પાંચ નવ બે, અયાવીસ ચાર બેંતાળીશ બે અને પાંચ ભેદ છે. પો
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં આઠ પ્રકારના મૂળમકૃતિબંધ કહેવામાં આવ્યા છે. હવે સત્તાણું (૭) પ્રકારના ઉત્તરપ્રકૃતિ બનધની મરૂપણ કરીએ છીએ , - જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારના છે. દર્શનાવરણના નવા ભેદ છે. વેદનીયના બે, મેહનીયના અઠ્યાવીસ, આયુષ્યના ચાર, નામકર્મના બેંતાળીશ ગોત્રકર્મના બે અને અન્તરાયના પાંચ ભેદ છે. એ ૫ છે
તત્વાર્થનિર્યુક્તિ–પૂર્વસૂત્રમાં મૂળપ્રકૃતિબન્ધનું-નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માના પ્રદેશે અને કર્મવર્ગણના પગલકાનું એકમેક થઈ જવું એ તેનું લક્ષણ છે. આ બન્ધના કારણે આત્મા અને કર્મ, અગ્નિ અને લેખંડના ગોળાની જેમ એકબીજામાં મળી ગયા હોય એવું પ્રતીત થાય છે. એ તે કહેવાઈ ગયું છે કે બન્ધ આઠ પ્રકારના હોય છે–
હવે ઉત્તરપ્રકૃતિબંધની પ્રરૂપણ કરીએ છીએ. તેના સત્તાણું (૭) ભેદ આ રીતે થાય છે.
જ્ઞાનાવરણપ્રકૃતિબન્ધના પાંચ ભેદ છે, દર્શનાવરણ પ્રકૃતિબન્ધના નવ (૯) ભેદ છે[૧૪] વેદનીય પ્રકૃતિબન્ધના બે (૨) [૧૬], મેહનીય પ્રકૃતિબંધના અઠ્યાવીસ (૨૮) [૪૪], આયુષ્યપ્રકૃ તિબંધના ચાર (8) [૪૮] નામપ્રકૃતિબંધના બેંતાળીશ (૪૨) [૯] શેત્રપ્રકૃતિબંધના બે (૨) [૨] અને અન્તરાયપ્રકૃતિબંધના પાંચ (૫) એમ કુળ [૨૫=૯૭] ભેદ છે.
જ્ઞાનાવરણીયના પાંચ ભેદ છે. સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છેજ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના કહેવાયા છે જેમકે, આભિનિબેધિકજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણુંય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય.
દશનાવરણીય. કર્મના નવ ભેદ છે. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છે–દશનાવરણીય કર્મ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે જેવા કે – (૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલાપ્રચલા (૫) સ્યાનદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણઅને (૯) કેવળદર્શનાવરણ