________________
ગુજરાતી અનુવાદ અ. ૩. મેહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદેનું કથન સૂ. ૯ ૧૮૧
તવાનિચકિત-પૂર્વસૂત્રમાં વેદનીય નામની મૂળ કર્મપ્રકૃતિની બે ઉત્તર પ્રકતિઓ દર્શાવાઈ ગઈ છે. હવે જેથી મેહનીય મૂળપ્રકૃતિની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિઓની પ્રરૂપણા કરવાના હેતુથી કહીએ છીએ-મેહનીય નામની મૂળ પ્રકૃતિ દશમેહનીય અને ચારિત્રમેહનીય વગેરેના ભેદથી અઠયાવીશ પ્રકારની છે–
ત્રણ પ્રકારના દર્શન મેહનીય-મિથ્યાત્વમોહનીય સમ્યક્ત્વ મેહનીય તથા મિશ્રમેહનીય અનન્તાનુબધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ક્રોધ માન, માયા, લેભ એમ સેળ કષાય મેહનીય તથા નવ નેકષાયમેહનીય અર્થાત હાસ્ય, રતિ અરતિ શેક, ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ, એ બધાં મળીને મેહનીય કર્મની અઠાવીસ ઉત્તરપ્રકૃતિઓ છે. - તત્ત્વાર્થના વિષયમાં સમ્ય-શ્રદ્ધા ન હોય-વિપરીત શ્રદ્ધા હેવી મિથ્યાત્વ કહેવાય છે. જે કર્મના ઉદયથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે, તે મિથ્યાત્વમેહનીય કર્મ કહેવાય છે. જેના ઉદયથી સમ્યકત્વને નાશ ન થાય પરંતુ તે કલંક્તિ બનેલું રહે તે સમ્યકત્વ મેહનીય કર્મ કહેવાય છે. જેના ઉદયથી સમ્યકત્વ અને મિથ્યાત્વ રૂપ સેળભેળ પરિણામ ઉત્પન્ન થાય તે સમ્યકૃ-મિથ્યાત્વ અગર મિશ્રમેહનીય કહેવાય છે. આ ત્રણ દર્શનમેહનીયની ઉત્તરપ્રકૃતિઓ છે.
પ્રાણાતિપાત અર્થાત પ્રાણિવિરાધના આદિની નિવૃત્તિને ચારિત્ર કહે છે. તેને જે હિત મૂર્ષિત કરે અર્થાત જે ચારિત્ર પરિણામને જાગૃત ન થવા દે, તે ચરિત્રમેહનીય કર્મ કહેવાય છે.
જો કે દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ છે, અને ત્રણેમાં બબ્ધ હોય છે કહ્યું પણ છે—
મિથ્યાત્વનો ઉદય થવા પર જીવની દૃષ્ટિ (ચિ..પ્રતીતિ, શ્રદ્ધા) વિપરીત થઈ જાય છે તેને વાસ્તવિક ધર્મ ગમતું નથી જેમ પિત્તને પ્રકેપ થવા પર ઘી પણ કડવું લાગવા
માંડે છે
મિથ્યાત્વની શુદ્ધિ થવા પર ગ્રંથિભેદને પાછળથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જીવ પિતાના સમ્યકત્વ ગુણ દ્વારા મિથ્યાત્વ કર્મનું વિશાધન કરે છે જેવી રીતે માદક કોદ્રવ ને છાશ વગેરેથી શુદ્ધ કરવામાં આવે છે. શુદ્ધીકરણ કરવાથી જે કર્મ વિશુદ્ધ થઈ જાય છે તે સમ્યકત્વ મેહનીય કર્મ કહેવાય છે. અને જે સંપૂર્ણતયા અશુદ્ધ રહે છે તે મિથ્યાત્વ કર્મ કહેવાય છે ૧. જે અડધો શુદ્ધ હોય છે અર્થાત કંઈક શુદ્ધ અને કંઈક અશુદ્ધ હોય છે તે મિશ્ર કહેવાય છે. મદન-કેદ્રવની ત્રણ અવસ્થાઓ હોય છે-અવિશુદ્ધ વિશુદ્ધ અને અર્ધ વિશુદ્ધ. આથી અહીં તેનું દષ્ટાંત ચલવામાં આવ્યું છે. મિથ્યાત્વ, સમ્યકત્વમેહ અને મિશ્રમેહમાંથી મિથ્યાત્વના ઉદયથી તત્ત્વાર્થમાં અશ્રદ્ધા થાય છે કારણ કે મિથ્યાત્વના ઉદયથી ? જીવ વિપરીત દૃષ્ટિવાળા થઈ જાય છે-કહ્યું પણ છે.
મદનકેદ્રવ..ને ખાઈને મનુષ્ય પોતાના વશમાં રહેતો નથી. શુદ્ધ કરેલા કદ્રવ ને ખાવાવાળે મોહિતમૂહ હેતે નથી અને અશુદ્ધ કેદ્રવને ખાનારો અર્થ મૂછિત થાય છે.
જેમ દારૂ પીવાથી અથવા ધંતૂરાના ભક્ષણથી અથવા પિત્તપ્રકોપથી જેની ઈન્દ્રિઓ વિક્ષિપ્ત થઈ જાય છે, એ પુરુષ વાસ્તવિકતા અવાસ્તવિક્તાને વિવેક કરી શકો નથી એવી જ રીતે મિથ્યાષ્ટિ જીવ યથાર્થ. તત્વરૂપિનું વિધાન કરવાવાળા મિથ્યાત્વના ઉદયથી વિપરીત જ શ્રદ્ધા કરે છે. કહ્યું પણ છે–