________________
૧૬૦
તત્વાર્થસૂત્રને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનની દઠી ગાથામાં કહ્યું છે–ગુણ દ્રવ્યને આશ્રિત હોય છે અહીં દ્રવ્યના–આશ્રિત કહેવાથી ઉપલક્ષણથી ગુણોને નિર્ગુણ પણ સમજવા જોઈએ. ૩૦
તમા પામો છે
મૂળ સૂવાથ– ધર્મ આદિ દ્રોનું પોત-પોતાના સ્વરૂપમાં હેવું તે જ પરિણામ કહેવાય છે. ૩૧
તત્વાર્થદીપિકા–પહેલા પરિણામનો અનેક સ્થળો પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે પરંતુ પરિણામને અર્થ શું છે ? એ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કહીએ છીએ
ધર્મ અધર્મ આકાશ આદિ દ્રવ્ય જે સ્વરૂપથી હોય છે તે સ્વરૂપનું દેવું અર્થાત સ્વરૂપની પ્રાપ્તિ પરિણામ છે તે પરિણામ બે પ્રકારના છે અનાદિ તથા સાદિ.
ધર્મ અધર્મ અને આકાશ આદિ દ્રવ્યોની ગતિ–ઉપગ્રહ સ્થિતિ–ઉપગ્રહ અને અવગાહ ઉપગ્રહ વગેરે સામાન્ય રૂપથી અનાદિ પરિણામ કહેવાય છે તે જ પરિણામ વિશેષની અપેક્ષાથી સાદિ હોય છે, જેમ માટી દ્રવ્યના પિન્ડ ઘટ, કપાલ, કપાલિકા સ્થાસ કેશ શર્કરૂં અને ઉદંચન વગેરે પરિણામ થાય છે. ૩૧
તત્વાર્થનિર્યુકિત–પહેલા અનેકવાર પરિણામને ઉલ્લેખ કર્યો જ છે જેમ સમગુણ સમગણવાળાના પરિણામ ને ધારણ કરે છે અને વધારે ગુણોવાળા પુદ્ગલ ઓછા ગુણવાળા પદગલને પિતાના રૂપમાં પરિણત કરી લે છે. તે પરિણામ શબ્દનો અર્થ શું છે? શું ધમાં તિકાય તથા અધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અર્થાન્તર ભૂત પરિણામને ઉત્પન્ન કરે છે ? અથવા તે દ્રવ્ય પિતાના સ્વરૂપનો પરિત્યાગ ન કરતા થકા પણ કઈને કઈ વિશિષ્ટતાને પ્રાપ્ત થઈને પરિણત થતાં રહે છે ? આ શંકાનું નિવારણ કરવા માટે પરિણામ શબ્દની વ્યાખ્યા કરાય છે.
ધર્મ અધર્મ આદિ દ દ્રવ્યને તે તે આકારથી અર્થાતુ ગતિસહાયકત્વ, સ્થિતિસહાયકત્વ, અવગાહસહાયકત્વ, પરત્વ અપરત્વ, શરીર આદિ તથા જ્ઞાનાદિ રૂપથી થવું–આત્મલાભ-ભાવ જ પરિણામ કહેવાય છે. ધર્મ આદિ દ્રવ્ય જ વિભિન્ન આકારમાં પરિણત થતાં રહે છે. તેઓ અચલ અગર કુટસ્થ નિત્ય નથી. તેમને ન તે સર્વથા ઉત્પાદ થાય છે અથવા ન તો સર્વથા વિનાશ જ થાય છે.
આ રીતે ધર્મ આદિ દ્રવ્યની એક અવસ્થાથી બીજી અવસ્થાની પ્રાપ્તિ થવી પરિણામ છે. તેમાં ધર્મ દ્રવ્ય છે અને પુદ્ગલેની ગતિમાં તેવી જ રીતે મદદરૂપ થાય છે જેમ પાણી જળચરોની ગતિમાં સહાયક થાય છે. અધર્મદ્રવ્ય તેમની સ્થિતિમાં નિમિત્ત થાય છે જેમ વટેમાઓને રોકાવામાં છાંયડો સહાયક થાય છે. આ બંને દ્રવ્યો સમસ્ત કાકાશમાં ફેલાયેલા છે. આવી જ રીતે એ દ્રવ્યોનો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, તે જ પરિણામ કહેવાય છે.
પરિણામ શબ્દને વાચ્યાર્થ આ રીતે છે-પરિણામ અહીં પરિ શબ્દનો અર્થ છે વ્યાપ્તિ જેમ ગુણથી પરિણતને અર્થ થાય છે-ગુણથી વ્યાપ્ત નમ્ર ધાતુને અર્થ થાય છે-નમ્રીભાવ,
થાય છે-નમ્રીભાવ, ઋજુતા અથવા અવસ્થાન્તરની પ્રાપ્તિ અને શાન
શબ્દોને આશય નિકળ્યો-સર્વત્ર અનુવર્તન કરવું. આ જ પરિણામ શબ્દનો અર્થ છે જેમ માટીને પિડે, ઘટ કપાલ વગેરે બધી અવ