________________
તત્વાર્થસૂત્રને તે સ્કોમાં પણ એક-એક પ્રદેશની વૃદ્ધિ થઈને, જે પાંચ રસ, પાંચ વર્ણ બે ગંધ અને ચાર સ્પર્શવાળા અગુરૂ લઘુ અવસ્થિત અને જીવપ્રદેશની સાથે એક જ ક્ષેત્રમાં અવગાહ હોય અને કર્મરૂપમાં પરિણત થવાને ગ્ય હોય તે જ પુદ્ગલકર્મરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. જો
અભવ્ય જીની રાશિથી અનન્તગુણ અને સિદ્ધોથી અનન્તમાં ભાગ પરમાણુ મળીને એક સ્કન્ધ (પિન્ડ)ના રૂપમાં પરિણત થયા હોય, આ સ્કન્ધનું પરિણામ છે પ
દારિક આદિ શેષ પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરવાની પણ આવી જ વિધિ કહેવામાં આવી છે. દારિક વગણાના બધા સ્કન્ધ અલ્પ પ્રદેશેવાળા હોય છે ૬ છે
તે દારિક શરીરને એગ્ય સ્કની અપેક્ષા વૈક્રિય શરીરને યોગ્ય અને પ્રદેશોની અપેક્ષા અસંખ્યાતગણું અધિક હોય છે અને વૈક્રિય શરીરની અપેક્ષા આહારક શરીરને યોગ્ય સ્કન્ધ પ્રદેશોની અપેક્ષા અસંખ્યાતગણું હોય છે ૭ |
આહારક શરીરને મેગ્ય સ્કન્ધોની અપેક્ષા ક્રમશઃ અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ તેજસ્ શરીરને ગ્ય હોય છે તેજસ શરીરના યોગ્ય સ્કથી અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કલ્પ ભાષાના તેમનાથી અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ પ્રાણાપાનના, તેમનાથી અનંત ગુણિત પ્રદેશવાળા સ્કન્ધ કર્મને એગ્ય હોય છે ૮ છે - કષાયુકત જીવ દારિક, વૈકિય, આહારક, તેજસ, ભાષા, પ્રાણાપન મન અને કર્મવગણાના ભેદથી આઠ પ્રકારનાં, પરમાણુ ક્રિપ્રદેશી ઔધ આદિથીલઈને સર્વવ્યાપી અચિત્ત મહાસ્કન્ધ સુધી પુદ્ગલમાંથી જ્ઞાનાવરણ દશનાવરણ, વેદનીય, મેહનીય નામ ગોત્ર આયું અને અન્તરાય કર્મ વગણના અનુરૂપ સૂકમ પરિણમનવાળા પુદ્ગલેને જ ગ્રહણ કરે છે, બાદર પરિણમનને યેગ્ય પુદ્ગલને નહીં. આત્મા જ્ઞાનના આવરણમાં સમર્થ તે પુગલોને ગ્રહણ કરે છે.
જે કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. એવી જ રીતે જે દર્શન ગણને ઢાંકી દે છે તેને દર્શનાવરણ કર્મ કહેવાય છે. આવી જ રીતે જ્ઞાન વગેરે ગુણેને ઢાંકી દેવા માટે સમર્થ કર્મ પુદ્ગલેની જ્ઞાનાવરણ આદિ સંજ્ઞાઓ પ્રસિદ્ધ છે.
આમ આત્માના પ્રદેશે સાથે કર્મપુદ્ગલેનું એકમેક થઈ જવું બન્ધ કહેવાય છે.
કામણ શરીર આત્માની સાથે એકમેક થઈ રહ્યુ છે, યોગ અને કષાયથી યુક્ત આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્મોને યોગ્ય પુગલોને ગ્રહણ કરે છે. આથી કાર્પણ શરીર દ્વારા કમપેગ્ય પદગલનું ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. જેમ દીવે પોતાની ઉષ્ણતાને લીધે વાટ વડે તેલ ગ્રહણ કરીને જ્યોતિના રૂપમાં પરિણત કરે છે ઠીક તેવી જ રીતે આત્મારૂપી દીવડો રાગ દ્વેષ વગેરે ગુણોના રોગથી કષાય અને ગરૂપી દીવાથી જ્ઞાનાવરણુ આદિ કમેને એગ્ય પુદગલ સ્કોને ગ્રહણ કરીને જ્ઞાનાવરણ આદિ કર્મોના રૂપમાં પરિણત કરે છે.
જેવી રીતે તેલથી ચળાયેલા શરીર પર તથા પાણીથી ભીંજાયેલા વસ્ત્રોમાં ધૂળ તથા રેતીના કણ ચોંટી જાય છે. અને શરીર અગર વસ્ત્રને ગંદા બનાવે છે તેવી જ રીતે રાગાદિની સ્નિગ્ધતાથી (ચિકાશ) ચીકણો બનેલો આત્મા નવીન કમેને ગ્રહણ કરવાને ગ્ય હોય છે.