________________
૧૨૦
તત્વાથસૂત્ર ના
નથી. કાળ માટી આદિની જેમ ઉપાદાન કારણ પણ હાતુ નથી પરંતુ જાતે જ થનારા પુગલ આદિ પદાર્થ આ કાળમાં હાય અન્ય કાળમાં નહીં એ રીતે કાળ માત્ર અપેક્ષા કારણ છે જેમ પુર્નંગલાદિ દ્રબ્યાની ગતિમાં ધર્મ દ્રવ્ય અપેક્ષા કારણ છે તેવી જ રીતે મનુષ્યલાકમાં પુદ્દગલાદિ દ્રબ્યાની વત્તનામાં કાળને અપેક્ષા કારણ માનવું તે અતિ જરૂરનું છે એવી રીતે મનુષ્યલેાકમાં કાળનું અસ્તિત્વ સ્વીકારવામાં કઇ દોષ નથી.
જો તિર્થં લેાકના પદાર્થાના ઉપકાર ચન્દ્ર-સૂર્ય આદિની ગતિ ક્રિયાથી થાય છે તે તે સૂર્ય આદિની ગતિક્રિયાથી તિષ્કંલેાકમાં તેમના ઉપકાર સ્પષ્ટ જ છે. દેવલેક આદિમાં ચન્દ્ર સૂર્ય વગેરેની ગતિક્રિયા થતી નથી તેનાથી તેમના ઉપકાર થતા નથી. આ રીતે અન્યત્ર તેમને ઉપકાર સ્પષ્ટ જ છે. આથી મનુષ્યલેાકવત્તી કાળ દ્વારા જ અન્યત્ર પણ કાળને વ્યવહાર સમજી લેવા જોઇ એ. સહુથી નાનેા જે સમય છે તે પણ સૂર્ય આદિની ક્રિયાથી પ્રગટ થનારા દિવસ વગેરેના પરમ લવ જ જાણવા જોઈ એ.
સૂર્ય આદિની ગતિમાં પણ પ્રાચીન કાળગતિ કારણુ હાય છે આથી મનુષ્યલેાકમાં જ કાળ દ્રવ્યના સદ્ભાવ માનવા યાગ્ય છે અન્યથા લોક અને અલેાકમાં વત્તના આદિના સદભાવ હાવાથી સર્વત્ર જ તેની સત્તા કેમ ન મનાય ? કહેવાનું એ છે કે આનાથી કાળની પર્યાયતા પશુ સંગત થઈ જાય છે.
આ રીતે વત્તના કાળાશ્રિત વૃત્તિ કહેવાય છે. વત્તના, ઉત્પત્તિ સ્થિતિ અને ગતિ છે જે પ્રથમ સમય આશ્રિત છે. વત્તના આદિ સમસ્ત ભાવરૂપ પદાર્થોમાં વ્યાપક છે. પદાર્થ સ્વયં જ વના કરે છે તે વત્તનશીલ પદાર્થો માટે કાળાશ્રયવૃત્તિ નિમિત્ત થઈ જાય છે. તેના દ્વારા પદાર્થ વત્તના કરે છે તે વના; એવી વત્તના શબ્દની વ્યુત્પત્તિ છે. કાલાશ્રયવૃત્તિ જ વર્ત્તના અગર વત્તનશીલતા કહેવાય છે. વૃત્તિ, વત્ત°ન અગર વત્તનશીલતા આ બધાં એક જ અ સૂચવે છે. ‘અનુવાોના દાવે’ આ સૂત્રથી યુર્ પ્રત્યય થાય છે તેને ચુવો નાળી’ આ સૂત્રથી આદેશ થતા નથી. પ્રથમ વ્યુત્પત્તિમાં ખ્યાલમ્રો યુવ' એ સૂત્રથી યુગ્ન પ્રત્યય થાય છે. તે વના પ્રત્યેક દ્રવ્ય અને પર્યાયમાં એક સમય સમ્બન્ધી સત્તાનું અનુભવરૂપ છે. ઉત્પાદ્ય અગર તેનાથી ખીજા પટ્ટાના પ્રથમ સમયના વ્યવહાર અનુમાન ગમ્ય છે ચેખા વગેરેના પાકની જેમ અગ્નિ અને જળ હેતુક પ્રાથમિક વિક્રિયા અતીત અને અનાગત વિશેષાથી રહિત જાણવા જોઇએ.
તે વત્તના અત્યન્ત કુશળ બુદ્ધિમાન પુરુષની જ સમજમાં આવે છે. કહ્યું પણ છે— -વિલય થાહા............વગેરે.
શકા—-વ માન સૂર્યના ઉદ્દયથી પ્રતીત થનારા ભાવરૂપ પદાર્થોની વિશિષ્ટ ક્રિયા જ વત્તના કરે છે એમ વ્યવહારનેા વિષય હાય છે તેનાથી ભિન્ન કાઈ કાળ વ્યવહારના વિષય હાતા નથી. એવી જ રીતે “હ્ય” (વીતેલા દિવસ) અને “” (આવનારા દિવસ) આ પ્રકારે અતીત અને અનાગત ઉયરૂપ, સૂર્યમંડળના ભ્રમણથી અનુમાન કરાનારી વસ્તુની ક્રિયા જ વશે વગેરે રૂપે વ્યવહાર કરાય છે.
સમાધાન—કાળ ભલે ધમ આદિ દ્રવ્યાનું પરિણમન માત્ર હાય અગર ભલે તેનાથી કંઈ જુદ જ હાય, બંને પક્ષેામાં કોઇ દોષ નથી પણ સૂર્યની ગતિથી પ્રતીત થનારી વસ્તુની ક્રિયા–