________________
૧૩૨
તત્વાર્થ સૂત્રના
આમ તે। અનન્ત ભેદ છે પણ પરમાણુ અને સ્કંધના ભેદથી તે બે પ્રકારના જ છે. આ એ ભેદમાં જ તે સર્વેના સમાવેશ થઈ જાય છે. વ્યેક્તિશઃ આમ પરમાણુ પણ અનન્ત છે અને સ્કન્ધ પણ અનન્ત છે, 'એવુ સૂચિત કરવા માટે મહુવચનના પ્રયાગ કરવામાં આવ્યા છે.
આમાંથી પુદ્દગલપરમાણુ સ્પર્શી રસ ગંધ અને વણુ વાળા હોય છે અને સ્કન્ધપુદ્ગલ શબ્દ અન્ધકાર, ઉદ્યોત પ્રભા છાંયડા તાપ સૂક્ષ્મત્વ, ખાદરત્વ સંસ્થાન અને ભેદવાળા હાય છે અને સ્પ, રસ, ગંધ, વર્ણવાળા પણુ. આથી એ કથન સંગત થઈ જાય છે કે—
અણુ પાતાના કાય' (ધટ આદિ) દ્વારા જ જાણી શકાય છે, બે સ્પેશ વાળા એક વણુ એક રસ અને એક ગધવાળા હાય છે. દ્રવ્યની અપેક્ષાથી નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ હાય છે. ૫ ૨૧ ॥
कंधा सेण परमाणू थ ॥
મૂળ સૂધાર્થી સન્માની ઉત્પત્તિ એકત્વથી, પૃથક્ત્વથી તથા એકત્વપૃથક્ક્ત્વથી થાય છે, પરમાણુ માત્ર પૃથહ્ત્વથી જ ઉત્પન્ન થાય છે.
તત્વાથ દીપિકા—પરમાણુ અને સ્કન્ધના ભેદથી પુદ્ગલના બે ભેદ પ્રથમ કહેવાઈ ગયા હવે પરમાણુ અને સ્કન્ધની ઉત્પત્તિના કારણેા બતાવીએ છીએ—
સ્કન્ધ એક્થી પૃથર્વથી તથા એ-પૃથક્ બંનેથી ઉત્પન્ન થાય છે પરમાણુઓની ઉત્પત્તિ માત્ર પૃથક્ત્વથી જ થાય છે.
જે પરમાણુ અગર સ્કન્ધ અલગ-અલગ હોય તેમને એકબીજામાં મળી જવુ` એકત્વ કહેવાય છે. આથી વિપરીત કઈ અન્ય નિમિત્ત મળવાથી મળેલા પુદ્ગલાનું જુદા-જુદા થઈ
વુ પૃથ કહેવાય છે. સ્કન્ધાની ઉત્પત્તિ આ બંને કારણાથી થાય છે. જેમ એ પરમાણુએના મળવાથી દ્વિપ્રદેશી કન્ય ઉત્પન્ન થાય છે એવી જ રીતે દ્વિપ્રદેશી સ્કન્ધ અને એક પરમાણુ ના મળવાથી અથવા ત્રણ પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશી સ્કન્ધ બની જાય છે. એ દ્વિપ્રદેશી સ્કન્ધાના મળવાથી અથવા એક ત્રિપ્રદેશી સ્કન્ધ અને એક પરમાણુના મળવાથી અથવા ચાર પરમાણુઓના મળવાથી ચતુઃપ્રદેશી સ્કન્ધ બની જાય છે.
એવી જ રીતે સ`ખ્યાત, અસંખ્યાત, અનન્ત, અને અનન્તાનન્ત પરમાણુએ અથવા નાના નાના સ્કન્ધા અગર સ્કન્ધા અને પરમાણુઓના મીલનથી તેટલા જ પ્રદેશવાળા સ્કન્ધ
ઉત્પન્ન થાય છે.
એવી રીતે જેમ એક્ત્વથી સ્કન્ધ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પૃથક્ત્વ અર્થાત્ ભેદથી
ઉત્પન્ન થાય છે. જ્યારે કઈ કઈ સ્કન્ધમાંથી એ, પરમાણુ પૃથક્ થઈ જાય છે તા તે નાના સ્કન્ધ રહી જાય છે. આ પશુ સ્કન્ધની ઉત્પત્તિ છે. જ્યારે એક મેટો સ્કન્ધ એ ભાગામાં અગર અનેક ભાગામાં વહેંચાઈ જાય છે ત્યારે અપેક્ષાકૃત નાના-નાના અનેક સ્કેન્યેની ઉત્પત્તિ થાય છે અથવા તે નાના નાના રકન્ધામાં પણ પૃથકૃત્વ પેદા થઈ જાય તા અધિક બીજા નાના અનેક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. આ રીતે ખ્રિપ્રદેશી કોંધ સુધી ભેદથી ઉત્પન્ન થઇ શકે છે.