________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને ઔધની ઉત્પત્તિના કારણેનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૩
કયારેક કયારેક એવું થાય છે કે એક મેટા સ્કન્ધને એક ભાગ જુદે થયો અને બીજા સ્કન્ધને ભાગ તેમાં મળી ગયે આમાં એકત્વ પણ થવું અને પૃથત્વ પણ થવું. આ એકત્ય પૃથકત્વથી પણ સ્કંધ બને છે.
પરંતુ પરમાણુની ઉત્પત્તિ એકૃત્વ અર્થાત સંઘાતથી થતી નથી. તે ભેદ પૃથફથી જ ઉત્પન્ન થાય છે. જ્યારે કઈ સ્કંધમાં એક પ્રદેશ પૃથક થઈને સ્વતંત્ર થઈ જાય છે ત્યારે પરમાણુ કહેવાય છે. આ રીતે પરમાણુ પૃથફત્વથી જ ઉત્પન્ન થાય છે . રર
તત્વાર્થનિર્યુકિત--પૂર્વસૂત્રમાં પુદ્ગલેનું પરમાણુ રૂપ અને સ્કંધરૂપ પરિણમન બતાવવામાં આવ્યું છે પરંતુ તે પરિણમન શું અનાદિ છે અથવા સાદિ ? આ શંકાનું સમાધાન કરવા માટે તે પરિણમન સાદિ છે, અનાદિ નથી, કારણ કે તે ઉત્પત્તિમાન છે-પરમાણુઓ અને સ્કની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ-એકત્વ અને પૃથત્વથી પુગલે. ઉત્પન્ન થાય છે અને પૃથક્વથી પુદ્ગલેના પરમાણુ ઉત્પન્ન થાય છે.
હકીક્તમાં સંઘાતરૂપ એકત્વથી ભેદરૂપ પૃથકૃત્વથી અને સંઘાતભેદરૂપ એકત્વ-પૃથકૃત્વથી પુતલેના ઢિપ્રદેશી આદિ સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ-બે પરમાણુ પુદ્ગલેના સંઘાત રૂ૫ એકત્વથી અથૉત્ મિલનથી દ્વિપ્રદેશી પુદ્ગલસ્કંધ ઉત્પન્ન થાય છે.
એક દ્વિપદેશી સ્કંધ અને એક પરમાણુના સંઘાતથી અથવા ત્રણ પરમાણુઓના સંઘાતથી ત્રિપ્રદેશીસ્કંધની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે એક ત્રિપ્રદેશીસ્કંધ અને એક પરમાણુથી અથવા બે દ્વિદેશી ઔધથી અથવા ચાર પરમાણુથી ચાર પ્રદેશી સ્કંધ ઉત્પન્ન થાય છે એવી જ રીતે સંખ્યાત અસંખ્યાત, અનન્ત અને અનન્તાનન્ત પ્રદેશના સંઘાત રૂપ એકત્વથી સંખ્યાત અસંખ્યાત અનન્ત અને અનન્તાનન્ત પ્રદેશેવાળા કંધ ઉત્પન્ન થાય છે.
એવી જ રીતે આ જ ઢયડુકથી લઈને અનન્તાનન્તપ્રદેશી ધમાં જે સંઘાતરૂપ એકત્વથી ઉત્પન્ન થયા છે. જ્યારે ભેદ થાય છે અર્થાત્ એક પરમાણુ ભિન્ન થઈને અલગ થઈ જાય છે ત્યારે તે એક પરમાણુથી હીન સ્કંધના રૂપમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે જે તેમાંથી બે પરમાણુ નીકળી જાય અગર ત્રણ પરમાણુ જુદાં થઈ જાય તે ક્રમશઃ નાને થતું થકે તે અન્તતઃ દ્વિદેશી કંધના રૂપે ઉત્પન્ન થઈ જાય છે.
આ કયણુક આદિ સ્કંધ સંઘાત અને ભેદ અર્થાત્ એકત્વ અને પૃથકત્વ-બંનેથી પણ ઉત્પન્ન થાય છે કાળના સૌથી નાના નિરંશ અંશને સમય કહે છે તે એક જ સમયમાં કઈ પરમાણુ કે ઢયણુંકથી છુટો થવો અથવા તે જ સમયે બીજા કેઈ પરમાણું તેમાં મળી ગયા તે આ ભેદ અને સંઘાતથી પણ કયણુંક સ્કંધની ઉત્પત્તિ થઈ ' પરંતુ પરમાણુની ઉત્પત્તિ સંઘાતથી અગર ભેદ સંઘાતથી નહીં પણ ભેદથી જ થાય છે.
અહીં એ સમજી લેવું જોઈએ-બે પરમાણુઓનાં પારસ્પરિક મિલન રૂપે એકત્વ પરિ. શુમથી એક દ્રવ્યાણુક સ્કન્ધ બની જાય છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકના ૮૨માં સૂત્રમાં કહ્યું છે-બે કારણોથી પુદ્ગલેનું મિલન થાય છે. અગર તે પુદ્ગલ જાતે જ સહત થઈ જાય છે અગર બીજાની દ્વારા સંહાર કરવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલમાં