________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૭
૧૧૯
#
શંકા—કાલદ્રવ્ય તા સિદ્ધ છે પરંતુ સમય વગેરેની સત્તામાં શું પ્રમાણ છે ? સમાધાન—ચાખાનું રંધાતુ રાંધણ કહેવાય છે. ચઢતા ચાખા ધીમે-ધીમે ભાત રૂપમાં પરિજીત થઈ જાય કારણું કે તેમના સખ્ત અવયવ શિથિલ થતાં જોવાય છે આથી સામીત થાય છે કે સમય સમયની પ્રતિ સૂક્ષ્મ કાળનું અસ્તિત્વ છે. જો એક એક સમયમાં ચાખા શેઢા થોડા ન રંધાત તે તેમાં સ્થૂળ પાક ન જોવામાં આવત. આ રીતે બધા દ્રવ્યેામાં પ્રતિ સમય સ્થૂલ પર્યાય જોવામાં આવે છે આથી જાતે જ વન સ્વભાવ હાવાથી બાહ્ય નિશ્ચયકાળ જે પરમાણુરૂપ છે તેની અપેક્ષા રાખીને ઉત્તરાત્તર સૂક્ષ્મ પર્યાયામાં જે વન પરિણમન થાય છે
વના છે એવુ નક્કી હાત તા દ્રવ્યાનું સમયે-સમયે પરિણમન થાત પછી તા દ્રવ્યોના સ્થૂળ પર્યાય પણ ન હેાત આથી તે વત્તના પરમાણુરૂપ મુખ્ય કાળને સમજવામાં કારણ છે. આ કારણથી વત્તના દ્વારા અપ મુખ્ય કાળનું અસ્તિત્વ નિશ્ચિત હેાય છે આ રીતે વર્ત્તના નિશ્ચય કાળના ઉપકાર સમજવા જોઈ એ.
આ પ્રકારના કાળનું અસ્તિત્વ મનુષ્યલાકમાં જ કેમ સ્વીકારવામાં આવે છે ? મનુષ્યલાકથી બહાર કેમ નથી સ્વીકારાતું ? મનુષ્યલાકથી બહાર પણ કાળનું લક્ષણ ઘટિત થાય છે જેવી રીતે વત્તના રૂપ કાળનું હોવું મનુષ્યલાકથી બહાર પણ પ્રતિત થાય છે. “પ્રાણાપાન” શ્વાસાશ્ર્વાસ નિમેષ, ઉન્મેષ, આયુષ્યનું પ્રમાણ આદિ કાળ તથા પરત્વ અપરત્વે આદિલિંગ મનુષ્યલાકથી અહાર પણ મળી આવે છે. આનુ સમાધાન એ છે કે ત્યાં ભાવાની વૃત્તિ હોવા છતાં પણ તે વૃત્તિ કાળનુ કારણ માનવામાં આવતી નથી પરંતુ સત્ પદાર્થ સ્વયં જ ઉત્પન્ન થાય છે. સ્વય જ નષ્ટ થાય છે. એ સ્વયં જ સ્થિર રહે છે. પદાર્થાનું અસ્તિત્વ કોઈ બીજા પદાર્થની અપેક્ષા રાખતું નથી.
મનુષ્યલેાકથી બહાર જે પ્રાણાપાન આદિ વ્યવહાર છે તે કાળની અપેક્ષા રાખતા નથી કારણ કે સમાનજાતીય બધાં એકી સાથે જ ઉત્પન્ન થતાં નથી. સમાન જાતીયવાળાએના કાળની અપેક્ષા રાખનારા અથ એક કાળમાં થાય છે, વિજાતીયેાના નહી.. તુલ્ય જાતીના પ્રાણ આદિ વ્યાપાર એક જ કાળમાં ઉત્પન્ન થતાં નથી તેમજ અન્ય પણ થતા નથી આથી પ્રાણ આદિ વૃત્તિએ કાલાપેક્ષ નથી તેમજ મનુષ્યલેાકથી બહાર જે પરત્વ અને અપરત્વ છે તેમને કાળની અપેક્ષા હોય છે.
પરત્વ અને અપરત્વ સ્થિતિવિશેષની અપેક્ષાથી થાય છે. જેમ ૭૦ વર્ષ વાળાની અપેક્ષા ૧૦૦ વર્ષોંવાળા પર” કહેવાય છે અને ૭૦ વર્ષવાળા “અપર” કહેવાય છે. આ વ્યવહાર પદાર્થોના અસ્તિત્વથી જ થાય છે. અને કોઇનું અસ્તિત્વ કોઈ બીજી વસ્તુની અપેક્ષા રાખતું નથી તે કહેવાઈ ગયુ છે.
શકા—જો એવું છે તે મનુષ્યલાકમાં પણ વના, પરિણામ, ક્રિયા આદિ કાળ વગર જ થઈ જશે ત્યાં કાળના અસ્તિત્વના સ્વીકાર કરવાથી શે। ફાયદો ?
સમાધાન-મનુષ્ય લેાકમાં કાળને જો વત્તના આદિના જનક કારણ તરીકે માન્યુ હાત ઝગર તા ઉપાદાન કારણ માન્યું હેાત તે। આવી કલ્પના કરવાની આવશ્યકતા ન. હતી. પરંતુ એવુ તે માન્યું નથી. વત્તના આદિમાં કાળ અપેક્ષા કારણ જ કહેવામાં આવેલ છે જેમ કુભાર માટી લઈ ને ઘડો બનાવે છે તેમ કાળ પુદ્દગલ વગેરેને લઈ ને તેમની વત્ત ના વગેરે કરતા