________________
ગુજરાતી અનુવાદ અ. ૨ ના અવગાહનું નિરૂપણ સૂ. ૧૩
૧૦૫ કેઈના ઘણા પ્રદેશોમાં અવગાહ થાય આ વિષયમાં કઈ હેત નથી, સમાન પરિમાણવાળા પટ આદિના અવગાહમાં કઈ પ્રકારની વિષમતા જોવામાં આવતી નથી કારણ કે જીવના પ્રદેશમાં સંકુચિત અને વિસ્તૃત થવાને સ્વભાવ છે જેમ વસ્ત્રમાં સંકેચ-વિસ્તાર જોવામાં આવે છે, પ્રદીપના પ્રકાશમાં તથા ચામડામાં પણ સંકેચ-વિસ્તાર થાય છે તેવી જ રીતે જીવના પ્રદેશમાં પણ સંકોચ વિસ્તારને સ્વભાવ વિદ્યમાન છે.
જીવ પિતાના સ્વભાવથી અમૂર્ત છે પરંતુ મૂર્ત કર્મોની સાથે બંધાયેલ હોવાના કારણે મૂર્ણ થઈ ગયું છે. શ્રમણ શરીર ને લીધે તે મોટુ અગર નાનું શરીર ધારણ કરી શકે છે તેના જ કારણે તેના પ્રદેશમાં સંકોચ-વિસ્તાર થાય છે આ કારણથી લેકના અસંખ્યાતમાં ભાગ વગેરેમાં, લેકાકાશના પ્રદેશની બરાબર પ્રદેશ હોવા છતાં પણ એક જીવને અવગાહ સંભવિત થાય છે.
શંકા–જે જીવ પ્રદીપની સમાન સંકેચ-વિસ્તાર સ્વભાવવાળે છે તે પ્રદીપની જેમ અનિત્ય પણ હોવો જોઈએ. - સમાધાન અનેકાન્તવાદી જેના મતમાં કોઈ પણ વસ્તુ ન તે એકાન્ત નિત્ય છે અથવા ન તે–એકાન્ત અનિત્ય જ છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે આથી દ્રવ્યરૂપથી નિત્ય અને પર્યાયરૂપથી અનિત્ય હોવાના કારણે બધામાં નિત્યતા તથા અનિત્યતા છે. આત્મા પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી નિત્ય છે કારણ કે તેનું આત્મત્વ શાશ્વત છે તે પિતાના ચૈતન્ય સ્વભાવને કદાપી પરિત્યાગ કરતા નથી પરંતુ પિતાના જ્ઞાન પર્યાયે અને શરીરપર્યાની અપેક્ષા અનિત્ય છે. આ કથનથી આ આપનું નિરાકરણ પણ થઈ જાય છે કે ભલે વર્ષો હોય, તડકો હોય આકાશનું શું બગડે છે ? વર્ષો અને તડકાની અસર તે ચામડી ઉપર જ થાય છે. જે આત્મા ચામડા જે છે તે અનિત્ય થઈ જશે અને જે આકાશની માફક નિત્ય છે તે સુખ દુઃખને ભેગ કરી શકે નહીં.
સ્યાદવાદવાદી ન તે આકાશનો એકાંત નિત્ય સ્વીકાર કરે છે અથવા ન તે ચામડાને એકાન્ત અનિત્ય કારણ કે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ વ્યય અને ધવ્યથી યુક્ત છે. આત્માને એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય માનવાથી કર્મફળને સંગ પણ ઘટિત થઈ શક્ત નથી.
આ રીતે જેમ તેલ, વાટ અગ્નિ આદિ સામગ્રીથી વૃદ્ધિને પામીને બળતે દી વિશાળ કુટાગારશાળાને પ્રકાશિત કરે છે અને શરાવ ઢાકણું ઉલંચન તથા માણિકા આદિથી આવૃત્ત થઈને તેમને જ પ્રકાશિત કરે છે. આવી જ રીતે દ્રોણથી ઢંકાઈને દ્રોણને જે આઢકથી ઢંકાઈને, આઢકને પ્રસ્તથી ઢંકાઈને પ્રસ્ત (શેર)ને હાથથી ઢાઈને હાથને જે પ્રકાશિત કરે છે એવી રીતે જીવ પણ પિતાન પ્રદેશને સંકેચ અને વિસ્તારથી મેટા અને નાના પાંચ પ્રકારનાં શરીરને સ્કંધના તથા ધર્મ અધર્મ અને પુદ્ગલ અને જીવના પ્રદેશના સમૂહને વ્યાપ્ત કરે છે યાનિ તેમને અવગાહન કરીને રહે છે.
આ રીતે લેકાકાશમાં ધર્મ આકાશ અને પુદ્ગલ અવશ્ય હોય છે. જીવપ્રદેશ વિભાજનથી થાય છે. જ્યાં એક જીવને અવગાહ થાય છે ત્યાં બીજા જીવના અવગાહને કેઈ વિરેાધ નથી,
૧૪