________________
તત્વાર્થ સૂત્રના
શકા—પૃથ્વી પાણી વગેરે જ જીવા અને પુદ્ગલાની ગતિ તથા સ્થિતિરૂપ પ્રયેાજનમાં સમર્થ છે તેમના માટે ધર્મ અને અધમ દ્રવ્યની કલ્પના કરવી અનાવશ્યક છે.
સમાધાન—-જીવે અને પુદ્ગલાની ગતિ તથા સ્થિતિના નિયામક થવામાં ધર્મ અને અધમ જ અસાધારણ કારણ છે. એક કાર્ય અનેક કારણેા દ્વારા સાધ્ય થાય છે. આથી ગતિ તેમજ સ્થિતિ માટે ધર્મ અને અધર્મ દ્રવ્યના સ્વીકાર કરવા પરમાવશ્યક છે.
શકા—ધર્મ અને અધમ દ્રવ્યને સસલાના શિગડાની જેમ અનુપલબ્ધ હાવાથી સદભાવ જ નથી.
૧૨
સમાધાન—જો એમ હાત તેા બધા પ્રતિવાદયાના વિવાદ જ ન રહેત. બધા પ્રતિવાઢિ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પદાર્થના સ્વીકાર કરે છે. આ શિવાય આપના હેતુ અમારા માટે અસિદ્ધ છે. સ`જ્ઞ કેવળી પેાતાના સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાનરૂપી નેત્રોથી ધમ અધમ વગેરે બધાં દ્રબ્યાને પ્રાપ્ત કરી શકે છે. જાણી શકે છે તેમના ઉપદેશથી શ્રુતજ્ઞાની પણ તેમને જાણી શકે છે.
ભગવતી સૂત્રનાં ૧૩માં શતકના ચેાથા ઉદ્દેશકમાં કહે છે પ્રશ્ન-ભગવંત ! ધર્માસ્તિકાયથી જીવાનું શુ પ્રવૃત્ત થાય છે ?
ઉત્તર—ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવેાના આગમન ગમન ભાષણ, મનેયાગ વચનયેાગ, કાયયેાગ તથા એવા જ પ્રકારના જે ખીજા' ચલભાવ છે તે સઘળાં ધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે કારણ કે ધર્માસ્તિકાય ગતિ લક્ષણવાળાં છે.
પ્રશ્ન—ભગવંત ! અધર્માસ્તિકાયથી જીવાને શુ પ્રવૃત્ત થાય છે ?
ઉત્તર-~~
——ગૌતમ ! અધર્માસ્તિકાયથી જીવાના સ્થાન નિષિદન સુઈ જવું મનનું સ્થિરીકરણ તથા આવા જ પ્રકારનાં જે અન્ય સ્થિર ભાવ છે તે સઘળાં અધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે કારણ કે અધર્માસ્તિકાય સ્થિતિ લક્ષણવાળુ છે.
પ્રશ્ન-ભગવન્ ! આકાશાસ્તિકાયથી જીવા અને અજીવાને શુ પ્રવૃત્ત થાય છે ?
ઉત્તર—ગૌતમ ! આકાશાસ્તિકાય, જીવદ્રબ્યા અને અજીવદ્રવ્યાના આધાર છે. તે એકથી પણ પૂર્ણ થઈ શકે છે, એથી પણ પૂર્ણ થાય છે, તેમાં સેંકડો પણ સમાઈ જાય છે, હજારો કરોડો પણ સમાઈ જાય છે. આકાશાસ્તિકાયનું લક્ષણુ અવગાહ છે. ૫ ૧૫ ||
सरीरवय मणो पाणापाणाणं सुहदुहजी बिय मच्चूर्ण च निमित्ता पोखला । મૂળસૂત્રા—પુદ્ગલદ્રવ્ય, શરીર, વચન, મન, પ્રાણ, અપાન સુખ દુઃખ જીવન અને મરણના કારણ છે ! ૧૬ ॥
તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં ધ, અધર્મ અને આકાશનાં લક્ષણાનુ પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પુદ્ગલાનું લક્ષણ કહીએ છીએ—
પુદ્દગલ ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાણુ આ પાંચ શરીરનાં વચનના, મુદ્રા, પ્રાણના, અપાનના સુખના દુઃખના, જીવનના અને મરણનાં ઉપકારક હાવામાં નિમિત્ત થાય છે આથી શરીર વગેરે રૂપ ઉપકાર કરવા તે પુદ્ગલાનું લક્ષણુ સમજવુ જોઈ એ ॥૧૬॥ તત્વાથ નિયુકિત નાશવંત ઔદારિક આદૃિ પાંચ શરીરનાં વચન, મન, માણ, અપાન સુખ દુઃખ જીવન અને મરણના ઉપગ્રાહક હાવાથી પરમાણુથી લઈ ને મહાસ્ક ધ સુધી