________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૬ ૧૧૫
અશાતાવેદનીય કર્મના ઉદય અનિષ્ટ બાહ્યપુદ્ગલેના કારણ આત્મામાં સંકલેશ રૂપ પરિ સુતિ થવું દુઃખ કહેવાય છે. આમાં પણ પુદ્ગલ નિમિત્ત હોય છે.
ભવસ્થિતિના કારણભૂત આયુષ્ય કર્મના સંબંધવાળા પુરૂષની શ્વાસોચ્છવાસ ક્રિયાનું સંપૂર્ણ રીતે બંધ થઈ જવું મરણ કહેવાય છે.
શંકા-મરણ આત્મા માટે પ્રતિકૂળ છે આથી તેને અનુગ્રાહક ઉપકારક કેવી રીતે કહી શકીએ?
સમાધાન–પંડિતમરણ સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર છેઆથી તે મરણ પ્રિય હોય છે આવી રીતે વિરક્ત પુરુષને પણ મરણ પ્રિય હોય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું ઈષ્ટ અથવા અનિષ્ટ થવાનું જીવની પિતાની ચિત્તવૃત્તિ પર નિર્ભર છે. કહ્યું પણ છે-નિશ્ચય નથી અર્થાત વાસ્તવિક રૂપથી ન કેઈ પદાર્થ ઈષ્ટ હોય છે કે ન અનિષ્ટ, પરંતુ જે પદાર્થ પર દ્વેષ ઉત્પન્ન થાય છે તેજ અનિષ્ટ બની જાય છે અને જેના પર રાગવૃત્તિ ઉત્પન્ન થાય છે તે ઈષ્ટ પ્રતિત થવા લાગે છે.
શંકા–જે જીવ સોપક્રમ આયુષ્યવાળા છે, અનશન અગર રેગ આદિના કારણે જેમનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે, જેમનું આયુષ્ય અવર્ણનીય છે, એવા છે માટે પુગલ ઉપકારક ભલે હોય પરંતુ અનાવર્તનીય આયુષ્યવાળા અર્થાત દેવતા અને નારકી, ચરમ શરીરધારીઓ, ઉત્તમ પુરુષ તથા અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા માટે પુદ્ગલ મરણે પકારક કેવી રીતે હોઈ શકે?
સમાધાન–સાંભળો ભલે કેઈ અપવર્ણનીય આયુષ્યવાળો હોય અગર તે અનપવર્તનીયવાળે બધાનું જીવન અને મરણ પુદ્ગલેને જ આધીન છે. અનપત્તનીય આયુષ્યવાળા જીના આયુષ્યને નથી કોઈ વધારી શકતું કે નથી ઘટાડી શકતું આવી સ્થિતિમાં તેમના જીવન અને મરણને પગલકૃત ઉપગ્રહ કેવી કહી શકાય ? એને જવાબ એ છે કે પિદુગલિક આયુષ્ય કર્મ
જ્યાં સુધી બન્યું રહે છે ત્યાં સુધી જીવન રહે છે અને જ્યારે તેને ક્ષય થઈ જાય છે તે મરણ થાય છે. આ રીતે સઘળાં જેનું જીવન તથા મરણ પુદ્ગલેને આધીન છે.
અનાવર્તનીય આયુષ્યવાળાઓનું જીવન પણ આયુષ્ય કર્મ વગર ટકી શકતું નથી અને આયુષ્યકર્મના ક્ષય વગર મરણ થઈ શકતું નથી આ કારણથી અનપવર્તનીયાઆયુષ્યવાળાનું જીવન-મરણ પણ પુદ્ગલને આધીન છે. ભગવતીસૂત્રના શતક ૧૩ ઉદ્દેશક ૪ માં કહે છે કે
પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પ્રશ્ન ?
ઉત્તર–ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના નિમિત્તથી ના દારિક, વૈકિય, આહારક, તેજસ, કામણ શરીર શ્રેગેન્દ્રીય, ચક્ષુરિન્દ્રીય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મગ, વચનગ, કાયાગ તથા શ્વાસોચ્છવાસનું ગ્રહણ પ્રવૃત્ત થાય છે. પુદ્ગલાસ્તિકાય ગ્રહણ લક્ષણવાળું છે કે ૧૬
'परोपनिमित्ता जीवा' મૂળસત્રાર્થ-જીવ પરસ્પરમાં નિમિત્ત હોય છે. તે ૧૭ ,
તત્વાર્થદીપિકા-જીવ પરસ્પર એક બીજાના ઉપકારક હોય છે. રાજા અને સેવક, આચાર્ય અને શિષ્ય જેવી રીતે એક બીજાના ઉપકારક છે તેવી જ રીતે જેને પણ પરસ્પર ઉપકાર