________________
દ્વિતીય અધ્યાયના પ્રારંભ
'धम्माधम्मागासकाल पोग्गला अजीवा'
મૂળસૂત્રા
ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ અજીવ છે ॥ ૧ ॥ તત્વાથ દીપિકા-—પ્રથમ અધ્યાયમાં જીવ આદિ નવ તત્ત્વામાંથી જીવ તત્ત્વનું ૪૧ સૂત્રેા દ્વારા સાંગેાપાંગ વર્ણન કરવામાં આવ્યું. હવે ક્રમપ્રાપ્ત બીજા અજીવતત્ત્વનું આ અધ્યાયમાં નિરૂપણ કરવા અર્થે કહીએ છીએ-
ધર્મ, અધ, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અજીવ અર્થાત્ જીવથી અલગ તત્ત્વ છે. !! ૧ ॥
તત્વા નિયુતિ—પહેલા યથાયેાગ્ય દ્રવ્ય અને ભાવપ્રાણાથી યુકત જીવાના, તેના, દેવ, તિર્યંચ, મનુષ્ય અને નારકીના ભેદોનુ, સાકાર અને અનાકાર ઉપયાગરૂપ ચૈતન્ય શક્તિનુ વિવરણ કરવામાં આવ્યું છે. હવે ધર્મ વગેરે પાંચ અજવાના ભેદ અને લક્ષણ બતાવીને તેમનુ પ્રતિપાદન કરીએ છીએ—
અજીવ અર્થાત્ જીવ દ્રવ્યથી વિપરીત, ધર્મ, અધમ આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચ અજીવ તત્વ છેઃ
જે જીવ નથી તે અજીવ, અહી... પર્યું`દાસ નામના નઞસમાસ છે આ સમાસથી અજીવ એકાન્ત નિષેધ રૂપ નહીં પરંતુ વિધિરૂપ જ તત્ત્વ સાખીત થાય છે, કારણકે પર્યું`દાસમાં વિધિની પ્રધાનતા હૈાય છે. તાત્પર્ય એ છે કે ધર્મ વગેરે પાંચ તત્ત્વ અસ્તિત્ત્વની દૃષ્ટિથી જીવની માફ્ક જ છે પરંતુ તેમનામાં ચૈતન્યના સદ્ભાવ નથી આથી જ તેમને અજીવ કહ્યા છે. વળી કહ્યુ પણ છે—જે નસમાસમાં વિધિની પ્રધાનતા તથા નિષેધની ગૌણત! હાય છે તે પયુ દાસ નગ્સમાસ કહેવાય છે.' એવી જ રીતે—જે નસમયમાં વિવિધ અપ્રધાન અને નિષેધ પ્રધાન હાય તે પ્રસહ્ય (પ્રસજય) નગ્સમાસ કહેવાય છે—જેમાં ક્રિયાની સાથે નસમાસ હોય છે.
આમાંથી જે જીવા અને પુદ્ગલાની ગતિના ઉપકાર કરવાના કાર્ય દ્વારા જાણી શકાય તે ધદ્રવ્ય છે. જીવા અને પુદ્ગલાની સ્થિતિમાં ઉપગ્રહ કરવાથી જેનું અનુમાન કરવામાં આવે છે તે અધદ્રવ્ય છે. અહીં ધમ અને અધમ પદાથી શુભ ફળ આપનારા અને અશુભ ફળ આપનારા ધ અધર્મને સમજવા ન જોઈ એ.
અહીં આ દ્રવ્યનું પ્રકરણ ચાલી રહ્યું છે આથી અભિપ્રેત છે. અન્ન-પુણ્ય-પાપ-રૂપ ધર્મ અધમ પણ ગુણ છે.
દ્રવ્યરૂપ ધર્મ અને અધમ જ અત્રે અભિપ્રેત નથી કારણકે તે દ્રવ્ય નહીં
અવગાહના રૂપ કાર્યથી જેનુ અનુમાન કરવામાં આવે છે, તે આકાશ છે. અહીં પ્રશ્ન થઈ શકે કે અલાકાકાશ અવગાહના રૂપ ઉપકાર કરતા નથી તે તેને આકાશ કેવી રીતે કહી શકાય ? આના જવાબ એ છે કે અલાકાકાશમાં જીવા તથા પુદ્ગલાની સ્થિતિના નિમિત્તભૂત ધર્મ-અધમ દ્રવ્ય નથી. આથી અલાકાકાશમાં અવગાહના ગુણ વિદ્યમાન હેાવા છતાં પણ પ્રગટ
૧૧