________________
ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માધર્માદિના પ્રદેશપણુનું નિરૂપણ સૂ. ૬. ૯૫
કાકાશના એક પ્રદેશ સૂરમતમ અંશમાં ધર્માસ્તિકાયને જે સૂકંમતમ અંશ વ્યાપ્ત છે, તે જ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કહેવાય છે. એવી જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશ સંબંધી પણ જાણી લેવું જોઈએ.
આકાશ અવકાશ આપવામાં કામ આવે છે, ધર્મ દ્રવ્ય ગતિમાં ઉપકારક થાય છે, અધર્મ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત થાય છે. આ રીતે બધા પ્રદેશો નું આ અવગાહન લક્ષણ સમજી લેવું જોઈએ.
પ્રત્યેક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ હોય છે આ સત્યને પ્રગટ કરવા માટે સૂત્રમાં એક” શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે. માત્ર જીવ પદને જ પ્રયોગ કરવામાં આવ્યો હત તે જ્ઞાન-દર્શન-ઉપગ સ્વભાવ વાળા જીવ સમૂહના અર્થાતુ બધા છોને ભેગા મળીને અસંખ્યાત પ્રદેશ સમજી લેવામાં આવત, એક જીવના નહીં. આમ સંકરતા થઈ જાત “એક પદને પ્રવેગ કરવાથી એક-એક જીવના અસંખ્યાત પ્રદેશોને બોધ થાય છે.
આ રીતે જીવના અસંખ્યાત પ્રદેશ તુલ્ય છે તથાપિ ચામડા વગેરેની જેમ તે સંકેચ અને વિસ્તાર સ્વભાવવાળા હોવાના કારણે તે જ જીવપ્રદેશ કદાચિત સહુથી નાના કંથવા વગેરેના શરીરમાં સમાઈ જાય છે અને કદાચિત વિસ્તાર પામીને, સંખ્યામાં તેટલા ને તેટલાં જ રહેવા છતાં પણ વિશાળ હાથીના શરીરને વ્યાપ્ત કરી લે છે.
એજ પ્રકારથી છે અને આજના આધાર ક્ષેત્રરૂપ કાકાશના પણ અસંખ્યાત જ પ્રદેશ હોય છે, ન તે સંખ્યાતા હોય કે ન તે અનન્ત પરંતુ સંપૂર્ણ લેક આલેક રૂપ આકાશના અનન્ત પ્રદેશ હોય છે, ન સંખ્યાતા કે ન અસંખ્યાત પ્રદેશ આ વાત આગલા સૂત્રમાં કહીશું.
અહીં એટલું સમજી લેવું જોઈએ. જે સંખ્યાથી બહાર હોય તે અસંખ્યય કહેવાય છે. અસંખ્યાતના ત્રણ ભેદ છે—(૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ અને (૩) અજઘન્યત્કૃષ્ટ અથવા મધ્યમાં આ સૂત્રમાં જઘન્યાત્કૃષ્ટ અસંખ્યાત ગ્રહણ કરેલ છે.
જેટલા ક્ષેત્રને પરમાણુ ઘેરે છે, તેટલું ક્ષેત્ર આકાશને એક પ્રદેશ કહેવાય છે. ધર્મ, અધર્મ લેકાકા અને એક જીવને અસંખ્યાતા પ્રદેશ બરાબર બરાબર છે. સ્થાનાંગસૂત્રના ચિથા સ્થાનનાં ત્રીજા ઉદ્દેશકના ૩૩૪માં સૂત્રમાં કહ્યું છે–પ્રદેશના પરિમાણની અપેક્ષાથી ચાર દ્રવ્ય સમાન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ અને એક જીવ.
આમાંથી ધર્મ અને અધર્મ દ્રવ્ય કિયારહિત છે અને સંપૂર્ણ લેકાકાશને વ્યાપ્ત કરીને સ્થિત છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં પણ સંકોચ-વિસ્તાર સ્વભાવ હોવાના કારણે નામકર્મ દ્વારા નિષ્પન્ન નાના અગર મોટા શરીરમાં રહેતે થકે તેને જ અવગાહન કરીને રહે છે. કેવલી સમદુઘાતના સમયે ચાર સમયમાં અર્થાતુ ચોથા સમયમાં સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરી લે છે અને પછી ચાર સમયમાં ફેલાયેલા પ્રદેશને સંકેચી લે છે. એવી રીતે-કેવલી સમૂદ્દઘાતમાં આઠ સમય લાગે છે. એ ૬ છે
'अलोगागासजीवाणमणता' મૂળ સૂત્રાર્થ—અલેકાકાશ અને જેનાં અનન્ત પ્રદેશ હોય છે. એ ૭ ન