________________
૯૪
તત્વાર્થસૂત્રના
'धम्माधम्मलो गागा सैगजीवाणसंखेज्जा परसा' મૂળસૂત્રા-ધર્મ, અધમ, લેાકાકાશ અને એક જીવનાં અસંખ્યાત અસખ્યાત પ્રદેશ હાય છે. u!
તત્વાથ દીપિકા—પહેલા ધર્મ આદિ દ્રબ્યાનું પ્રરૂપણ કરવામાં આવ્યુ` હવે તેના પ્રદેશેાની સખ્યા દર્શાવવા માટે કહીએ છીએ.
ધમ અધમ લેાકાકાશ અને એક જીવમાં પ્રત્યેકના અસ`ખ્યાત પ્રદેશ હોય છે. ૬॥
તત્વાથ નિયુકિત—પરમાણુને બાદ કરતાં શેષ બધાં જ મૂત અને અમૂર્ત દ્રવ્યોના પ્રદેશ હાય છે. અવયવ સ્ક ંધામાં જ હાય છે. વ્યવહાર માટે જે કલ્પિત કરવામાં આવે છે, તે પ્રદેશ છે અથવા પ્રકૃષ્ટ દેશને કોઈ સ્કંધના બધાંથી નાના અવયવને, જેનાથી નાનુ` કોઈ અવચવ ન હેાઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. જે જુદાં પાડી શકાય અગર ભેગા થઈ શકે તે અવયવ કહેવાય છે. આ કારણે અમૂત ધર્મ અધમ આકાશ કાળ અને જીવ દ્રવ્યોમાં અવયવાના વ્યવહાર હાતા નથી. એજ પ્રમાણે અન્ય પરમાણુએમાં પણ અવયવાના વ્યવહાર હાતા નથી. પરમાણું શિવાય મૃત પુનૢગલામાં જ અવયવને વ્યવહાર થાય છે.
પ્રદેશાના વ્યવહાર પરમાણુને છોડીને, બધાં દ્રવ્યામાં હાય છે.
તાત્પય એ છે કે ધ, અધમ આકાશ કાળ અને જીવ દ્રવ્યેાના પરમાણુના મૂર્તિ વ્યવરિષ્ઠન પ્રદેશ છે. પુદગળ દ્રવ્યના નિરશ દ્રવ્યરૂપ ભાગ પ્રદેશ કહેવાય છે. તેના કોઈ અન્ય પ્રદેશ હાતા નથી. આથી જે કદીપણ વસ્તુથી ભિન્ન ઉપલબ્ધ હેાતા નથી તે પ્રદેશ કહેવાય છે. અને જે ઈલાયદા થઈ ને પૃથક્ પ્રતીત થાય છે તેમને અવયવ કહેવામાં આવે છે. વાસ્તવમાં સ્પષ્ટ રૂપથી પ્રતીત થનારા તથા સ્નિગ્ધતા આદિના કારણે સંયાગ અને વિભાગવાળા તે અંશ અવયવ છે જેમના દ્વારા દ્રવ્ય ભિન્ન કરવામાં આવે છે. તેઓ સ્કામાં જ હાય છે.
સ્વભાવથી અથવા પ્રયાગથી જે પૃથક્ કરવામાં આવે છે તે અવયવ કહેવાય છે. તે અવયવ ઢચણુકાદિથી લઈ ને અન્ય જે રૂપી સ્કંધ છે તેમાં જ હાય છે. ધર્મ, અધમ, આકાશ, કાળ, જીવ અને પરમાણુમાં હાતા નથી. જુદા-જુદા અવયવાન જ્યારે પિન્ડરૂપ પરિણમન થાય છે. ત્યારે સંધ ઉત્પન્ન થાય છે અને જે એકત્ર છે તેમના ભેદ થવાથી યશુક વગેરેની ઉત્પત્તિ થાય છે પરંતુ પરમાણું, ભેદ થવાથી જ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે અવયવાના વ્યવહાર પુદ્ગલ દ્રવ્યના વિષયમાં જ થાય છે.
આ રીતે ૬ છ દ્રબ્યામાંથી ધર્મ, અધમ, લેાકાકાશ અને એક જીવના અસંખ્યાત પ્રદેશ હાય છે. જે સહુથી સૂક્ષ્મ હાય નિરવયવ હોય અને સ્ક ંધની સાથે મળેલા હોય તે પ્રદેશ કહેવાય છે. સર્વાંના ભગવાન તેને સાક્ષાત્ જુએ છે, જાણે છે. પરંતુ આપણે અલ્પ જ્ઞાનવાળા તેમનો સાક્ષાત્કાર કરી શકતા નથી માત્ર એ પ્રકારના ઉપાયથી તેની પ્રરૂપણા કરીએ છીએ.
દ્રવ્ય પરમાણું લઈને પ્રદેશના પરિમાણુને સમજી લેવુ જોઈ એ. એક પરમાણુથી આક્રાન્ત દેશ અવગાહ રૂપ પ્રદેશ છે. કહી શકાય કે અવગાહ રૂપ પ્રદેશ આકાશના જ હોય છે, ધમ વગેરેના નહી કારણ કે અવગાહના આકાશનુ લક્ષણ છે. પરંતુ એનાથી આપણને કઈ નુકશાન નથી. અવગાહરૂપ પ્રદેશ જ લક્ષણ જાણી લીધા પછી એ પણ જાણી શકાય છે કે લેાકાકાશમાં આકાશના એક પ્રદેશમાં જેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાહ છે, તે એટલા જ છે. અર્થાત્