________________
તત્વાર્થસૂત્રને - નારકે જીવને બે શરીર હોય છે. આત્યંતર અને બાહ્ય. આત્યંતર કામણ શરીર અને બાહ્ય વેકિય શરીર. આવી જ રીતે દેવેને પણ આજ બે શરીર હોય છે.
પપાતિક સૂત્રનાં ૪૦માં સૂત્રમાં કહ્યું છે-વૈકિય લબ્ધિથી થનારું શરીર વેકિય કહેવાય છે. મે ૩૩ |
તત્વાર્થનિર્યુકિત-પહેલાં ઔપપાતિક અને લબ્ધિ પ્રત્યય એમ બે પ્રકારનાં ક્રિય શરીર કહ્યાં. હવે પહેલાં અવયવાર્થ કહે છે.-વિક્રયા. વિકાર, વિકૃતિ, વિકરણ આ બધાં સમાનાર્થક છે. વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ પ્રકારની ક્રિયાને વિક્રિયા કહે છે. તેમાં જે ઉત્પન્ન થાય તે વૈક્રિય. જે વસ્તુની જે પ્રકૃતિ છે તેમાં ભિન્નતા આવવી તે વિકાર છે. વિચિત્ર કૃતિને વિકૃતિ કહે છે. વિવિધ પ્રકારથી કરવું વિકરણ છે. જે શરીર અનેક પ્રકારનું બનાવાય તે કિય કહેવાય છે.
વિક્રિયા લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તેની ઈચ્છા મુજબ જે શરીર એક થઈ અનેક થાય છે. અનેકમાંથી એક, નાનાથી મેટું અને મોટાથી નાનું, એક આકૃતિ થઈ અનેક આકૃતિવાળું, અનેક આકૃતિથી એક આકૃતિ, દશ્ય થઈ અદશ્ય, અદશ્ય થઈ દશ્ય, ભૂમિચર થઈ ખેચર અને બેચર થઈ ભૂમિચર, સબળ ગતિવાળું થઈ અબળગતિ પ્રતિઘાતી થઈ અપ્રતિઘાતી અને અપ્રતિઘાતી થઈ પ્રતિઘાતી થઈ જાય છે. આ બધાં ભાવોને જે એકી સાથે અનુભવ કરે છે તે વિક્રિય શરીર છે. વૈક્રિય સિવાયનાં બીજાં શરીર એકીસાથે આ ભાવને અનુભવ કરતાં નથી. પહેલા સ્કૂલ હેવાનાં કારણે પ્રતિઘાતી હોય છે. પછી સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત કરીને અપ્રતિ ઘાતી થઈ જાય છે. ભગવતી સૂત્રનાં બીજા શતકનાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું છે.
પ્રશ્ન–ભગવન્ત, ભાવિતાત્મા, અનુગાર બદ્ધ પુદ્ગલેને ગ્રહણ કરીતે એક મહાન સ્ત્રીરુપની જેમ પાલખીનાં રૂપની વિક્રિયા કરવામાં સમર્થ છે? ઉત્તર-હા, સમર્થ છે.
પ્રન–ભગવન્ત, ભાવિતાત્મા, અનગાર કેટલાં સ્ત્રીરૂપની વિક્રિયા કરવામાં સમર્થ હોય છે.
ઉત્તર–ગૌતમ, જેમ કોઈ યુવાન પુરૂષ કોઈ યુવતીને હાથને પિતાનાં હાથમાં ગ્રહણ કરે અથવા ચકની નાભિ આરાથી યુક્ત હોય એ જ રીતે હે ગૌતમ, ભાવિતાત્મા, અણગાર વૈક્રિય સમુદ્રઘાત કરીને સંખ્યાત યાજનેને દંડ કાઢે છે એવી રીતે બીજી વાર વૈકિય સમુદ્રઘાત કરીને સંપૂર્ણ જંબુદ્વીપને ઘણી સ્ત્રીરૂપથી વ્યાપ્ત કરી શકે છે. આ ભાવિતાત્મા અનાગારની વિક્રિયા કરવાની શક્તિ બતાવી છે. પરંતુ કેઈ અનગર આટલી વિકિયા કરતો નથી. તેમ કરશે પણ નહીં.
એ રીતે ચૌદમા શતકના આઠમા ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રન–ભગવન્ત, શું દેવ અવ્યાબાધ છે ? ઉત્તર-હા, છે. પ્રશ્ન–ભગવન્ત, કયા હેતુથી દેવ અવ્યાબાધ છે એમ કહેવાય છે.
ઉતર–ગૌતમ, એક-એક અવ્યાબાધ દેવ એક-એક પુરુષને એક-એક પળમાં દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્યદેવઘુતિ, દિવ્યદેવાનુભાવ અને દિવ્ય બત્રીસ પ્રકારની નાટ્યવિધિ દેખાડવામાં સમર્થ છે. પરંતુ તે દેવ તે પુરુષને કેઈપણ બાધા કે મુશ્કેલી ઉત્પન્ન કરતું નથી. ન તેની ચામડીનું છેવન કરે છે. તે સૂક્ષ્મ રૂપથી આ બધું દેખાડે છે. આ અભિપ્રાયથી દેવ અવ્યાબાધ છે એમ કહેવાયું છે,