________________
ગુજરાતી અનુવાદ
આહારક શરીરનું નિરૂપણ સૂ. ૩૫ શરીરમાં અનાજને પચાવનાર, જઠરાગ્નિના રૂપે પ્રસિદ્ધ છે. આ તેજસ શરીર આહારકથી જુદું છે. - કામણ શરીર કમનો વિકાર જ્ઞાનાવરણીય વગેરે કર્મોની વિકૃત્તિ કર્મમય અગર કર્યાત્મક હોય છે જ્યારે ઔદારિક વગેરે શરીર આ પ્રકારનાં હોતા નથી જેવી રીતે ઉદારતા-સ્થૂલતા ઔદારિક શરીરનું લક્ષણ છે તેવી જ રીતે આ પાંચે શરીરનાં લક્ષણ જુદાં જુદાં છે અને જુદાં જુદાં લક્ષણે હોવાથી એમનામાં ભિન્નતા હોય છે. જેમ ઘટ અને પટમાં ભિન્નતા હોય છે તેમ. હા ઉક્તવ્યુત્પત્તિના ભેદથી જ ઔદારિક વગેરે શરીરમાં ભેદ નથી જે કે નિચે લખેલાં કારથી પણ તેમનામાં ભેદ સિદ્ધ થાય છે.
સર્વપ્રથમ ઔદારિક વગેરે શરીરનાં કારણ ભિન્ન-ભિન્ન છે દારિક શરીર ભૂલ પુદ્દ ગેલેથી બને છે, વૈક્રિય વગેરે શરીરે એ મુજબના નથી, તેઓ ઉત્તરોત્તર સૂમ હોય છે કારણકે તેમનું નિર્માણ તે પુદ્ગલથી થાય છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે.
વિષય અર્થાત્ ગતિક્ષેત્રની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ હોય છે. વિદ્યાધરોના ઔદારિક શરીર નન્દીશ્વરદ્વીપ સુધી જ જઈ શકે છે. જંઘાચરણ મુનિ તિછ સમકપર્વત સુધી અને ઉપર પાન્ડકવન સુધી જઈ શકે છે. વૈક્રિય શરીરને વિષય અસંખ્યાત દ્વીપ–સમુદ્ર છે. અર્થાત્ ક્રિય શરીર ધારી અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી જઈ શકે છે. આહારક શરીર મહાવિદેહ ક્ષેત્ર સુધી જઈ શકે છે અને તેજસ તથા કાર્મણ શરીરને વિષય સપૂર્ણ લેક છે. સ્વામીની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ છે. તે આ રીતે ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યને, વૈક્રિય દેવો અને નારકેને અને કોઈ કોઈ મનુષ્ય તથા તિર્યંચને પણ હોઈ શકે છે. આહારક ચૌદપૂર્વધારી મુનિએને જ હોય છે. તેજસ અને કામણ બધાં સંસારીજીને હોય છે.
પ્રજનની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ છે-ધર્મ, અધમ, સુખ, દુઃખ તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ઔદારિક શરીરનું પ્રયેાજન છે. સ્કૂલતા, સૂક્ષમતા, એકતા, અનેકતા, આકાશગમન પૃથ્વીગમન વગેરે અનેક વિભૂતિઓની પ્રાપ્તિ વૈકિય શરીરનું પ્રયોજન કરે છે. સૂક્ષ્મ, ગહન, દય અર્થના વિષયકમ સમાધાન પ્રાપ્ત કરવું તે આહારક શરીરનું પ્રયોજન છે. આહારને પચાવ વગેરે તૈજસ શરીરનું પ્રયોજન છે અને ભવાન્તરમાં ગતિ થવી તે કામણ શરીરનું પ્રત્યે
પ્રમાણુની અપેક્ષાએ પણ શરીરમાં ભેદ છે-દારિક શરીરનું પ્રમાણ ડું વધારે એક હજાર એજન, વૈકિયનું એક લાખ યેજન આહારનું એક હાથ અને તેજસ તથા કાર્યણ લેકની બરાબર છે.
પ્રદેશોની સંખ્યાની અપેક્ષા એ-દારિકથી વૈક્રિય અને વૈક્રિયથી આહારક શરીરના પ્રદેશ અસંખ્યાત ગણા છે. આહારકથી તૈજસ અને તૈજસથી કાર્પણ શરીરના પ્રદેશ અનંતગણા છે.
અવગાહનાથી–કિંચિત્ અધિક એક હજાર અધિક જન પ્રમાણવાળું દારિક શરીર લેકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ થાય છે. એક લાખ જન પ્રમાણુવાળું વૈક્રિય શરીર તેની અપેક્ષા અધિક પ્રદેશમાં અવગાઢ થાય છે આહારક શરીર આ બંનેથી ઓછા પ્રદેશમાં અવગાઢ થાય છે કારણકે તેનું પ્રમાણ એક હાથનું જ હોય છે. તેજસ અને કાર્પણુ શરીર લેક