________________
૪૦
તત્વાર્થસૂત્રને પ્ર–ભગવાન ! પરમાણુપુદ્ગલેની ગતિ અનુશ્રેણિ-શ્રેણી અનુસાર થાય છે ? જવાબ–ગૌતમ ! અનુશ્રેણ ગતિ હોય છે, વિશ્રેણી ગતિ હોતી નથી. પ્ર–ભગવાન ! ટ્રિપ્રદેશ સ્કંધની અનુશ્રેણી ગતિ હોય કે વિશ્રેણી ગતિ ?
જ–આ પ્રશ્નને જવાબ પૂર્વવત્ છે. આવી જ રીતે અનંતપ્રદેશી સ્કંધે સુધી સમજવાનું છે.
પ્ર.--ભગવદ્ નારકી ની ગતિ અનુશ્રેણી હોય છે કે વિશ્રેણી. જ–અને જવાબ પણ પૂર્વવત્ જ છે. આ જ રીતે વૈમાનિક દેવે સુધી સમજવું રવા 'जीवगई य दुविहा विग्गहा अविग्गहा य' મૂળ વાર્થ-જીવની ગતિ બે પ્રકારની છે- વિગ્રહ અને અવિગ્રહ ૨૪
તત્વાર્થ દિપીકા–પહેલા છે અને પુગલેની ગતિની પ્રરૂપણું કરી તેમાં જીની તે ગતિ ભવાન્તર પ્રાપિણી અને પુદ્ગલોની ગતિદેશાન્તર પ્રાપિણી હોય છે એવું સમજી લેવું. શં જીવ અગર પુદગલ સીધા જ આવીને રેકાઈ જાય છે અથવા વાંકાચુંકા જઈને પણ ઉત્પન્ન થાય છે અથવા રેકાઈ જાય છે ? એવા પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન એ છે કે પુદુગળે માટે નિયમ ન હોવાથી પરપ્રયાગના અભાવમાં તેમની સીધી જ ગતિ હોય છે; પરંતુ પરપ્રેગના નિમિત્તથી બંને પ્રકારની ગતિ હોય છે.
સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા જીવેની ગતિ નિયમથી વગર વિગ્રહ (વળાંક) ની સરલ હોય છે આ સિવાયના સંસારી જીવની ગતિ વાંકી પણ હોય છે અને સીધી પણ હોય છે આ પ્રકારની પ્રરૂપણું કરવા માટે કહીએ છીએ –
જીવની ગતિ બે પ્રકારની હોય છેસવિરહ ગતિ અને અવિગ્રહ ગતિ.
એક ભવથી બીજા ભવને પ્રાપ્ત કરાવનાર જીવની ગતિ બે પ્રકારની હોય છે–વિગ્રહવાળી અર્થાત વક્રગતિ અને અવિગ્રહવાળી અર્થાત્ સરળગતિ વિહરહિત-સીધી ગતિ એક સમયની જ હોય છે મોક્ષગામી સિદ્ધજીવની અવિગ્રહ ગતિ હોય છે. અવિગ્રહ ગતિ એક સમય બે સમય અને ત્રણ સમયની હોય છે. જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટા ત્રણ સમયની જાણવી. આ રીતે એકેન્દ્રિય બેઈન્દ્રિય વગેરે જાતિયની અંદર સંક્રમણ કરવામાં અથવા સ્વજાતિમાં સંક્રમણ કરવામાં સંસારી જીવની ગતિ સવિગ્રહ અર્થાત્ વર્ક અને અવિગ્રહ અર્થાત્ સરળસીધી ગતિ.
ક્યારેક વક્રગતિ અને કયારેક સરળગતિ હેવાનું કારણ ઉપપાત ક્ષેત્રની અનુકૂળતા તથા પ્રતિકળતા છે. જે ક્ષેત્રમાં જીવ જન્મ લેનાર છે, તે ક્ષેત્રની અનુકૂળતા હોવાથી, મધ્યમાં, ઉપર અગર નીચે, દિશાઓમાં અથવા વિદિશાઓમાં મરતો થકે, જેટલી આકાશશ્રેણીમાં અવગાહના હોય છે, તેટળી જ પ્રમાણવાળી શ્રેણને પરિત્યાગ ન કરતે થક, ચારવિગ્રહથી પહેલા વિગ્રહગતિથી ઉત્પન્ન થતે થકે એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી અગર ત્રણ વિગ્રહવાળી ગતિથી ઉત્પન્ન થાય છે પરંતુ અન્તર્ગતિ તે ચોકકસ જ ત્રણ વિગ્રહવાળી હોય છે એવા નિયમને સ્વીકાર ન કરવો જોઈએ પરંતુ જે જીવની ગતિ વિગ્રહવાળી હોય છે, ઉપપાત ક્ષેત્રના કારણે તેની વિગ્રહવાળી ગતિ ઉત્કૃષ્ટ ત્રણ વિગ્રહવાળી હોય છે.
એજ રીતે વિગ્રહની દૃષ્ટિથી ચાર ગતિ છે–એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી, ત્રણ વિગ્રહવાળી ને ચાર સમયની હોય છે, આમા વિગ્રહરહિત ગતિ એક સમયની હોય છે અને વિગ્રહ