________________
ગુજરાતી અનુવાદ
જીવેાના શરીરનુ... નિરૂપણુ સ, ર૯
૫૫
જે શરીર અત્યન્ત શુભ, શુભ્ર, અને વિશુદ્ધ દ્રષ્યવણાએથી ઉત્પન્ન થાય તથા એક વિશેષ પ્રયેાજનથી જ બનાવાય તથા જેની સ્થિતિ અન્તર્મુહૂત માત્રા હેાય તે આહારક શરીર કહેવાય છે.
જે તૈજસ ગુણવાળા દ્રવ્યેાથી નિર્મિત હાય, તેજના વિકાર હાય અગર તેજ રૂપ જ હાય તે તૈજસ શરીર છે. આ શરીર ઉષ્ણ ગુણવાળું તથા શાપ અને અનુગ્રહના સામર્થ્યવાળું પણ હાઈ શકે છે.
આ શરીર જેને મળે છે અને જો તે તેોલેશ્યા લબ્ધિવાળા હોય તે તે જ્યારે ક્રાપથી ભભુકી ઉઠે છે ત્યારે ખીજા જીવને, ખાળી મુકવા માટે તેને બહાર કાઢે છે જેવી રીતે ગાશાળકે કાઢી હતી તેમ. અને જ્યારે ખુશ હાય છે ત્યારે શીત તેજથી ઉપકાર પણ કરે છે, જે જીવને ઉત્તરગુણપ્રત્યયક લબ્ધિ પ્રાપ્ત થતી નથી તેનું જ તેજસ શરીર ખાધેલા અન્નને પચા વવાનું કાર્ય કરે છે, આ પ્રમાણે જે શરીર ખારાક પચાવવાની શિતવાળું હાય તે પણુ તેજસ કહેવાય. આવીજ રીતે કાઁદ્વારા નિષ્પન્ન શરીર કાણુ કહેવાય છે. આ શરીર સમસ્ત કરાશિનુ એવી રીતે આધાર ભૂત છે જેવી રીતે એર વગેરેના આધાર કુંડ વગેરે હાય છે. અથવા આ શરીર ખીજની જેમ બધાં કર્મોના પિતા છે. આ શરીરનામકર્મીની ઉત્તરપ્રકૃતિ છે અર્થાત્ શરીરનામક ના એક ઉપભેદ છે આથી આઠ કાંથી થાડુંક ભિન્ન છે. કમ જ કાણુ કહેવાય છે. હકીકતમાં તે કર્મો દ્વારા નિષ્પન્ન, કર્માંમાં થનારૂ અથવા કમ જ કાણુ શરીર કહેવાય છે.
ઔદારિક વગેરે શરીર પેાતાને ગમે તે પુદ્ગલાથી બનતાં નથી પરંતુ એમને યેાગ્ય પુદ્ગલાની વા જુદી જુદી હાય છે. ઔદારિક વણાના પુદ્ગલાથી ઔદારિક શરીર, વૈક્રિય વણાના પુદ્ગલાથી વૈક્રિય શરીર, આહારક વ`ણાના પુદ્ગલાથી આહારક શરીર, તેજસવગણાના પુદ્ગલાથી તૈજસશરીર અને કાણુવા ના પુદ્ગલાથી કાણુ શરીરનું નિર્માણ થાય છે.
પુદ્ગલાનાં સમૂહને વણા કહે છે. આનું વિકરણ અનેક પ્રકારથી કરવામાં આવેલ છે. જેવી રીતે દ્રવ્યની અપેક્ષાથી સમસ્ત પરમાણુદ્રવ્યેની એક વણા યાને (રાશિ) છે. દ્વિપ્રદેશી સ્કંધાની એક વણા છે. એવી જ રીતે એક-એક પરમાણુની વૃદ્ધિ કરીને સંખ્યાત વણાઓ છે, અસંખ્યાત પ્રદેશી સ્કધાની અસંખ્યાત વણાએ છે. અનન્તપ્રદેશી સ્કાની અનન્ત, વણાએ હેાય છે.
અલ્પ પુદ્ગલાવાળી કેટલીક એવી વા હાય છે કે જેનાથી ઔદારિક શરીર બની શકતું નથી અર્થાત્ તે ઔદારિક શરીર માટે અયેાગ્ય હાય છે તેમની આગળની અનન્ત વર્ગણા ઔદારિક શરીરને યેાગ્ય હાય છે આ ચેાગ્ય વણાએની આગળની તેમનાથી પણ અનન્તગણી એવી વણા છે જે (વધારે દ્રવ્યવાળી હાવાને કારણે) ઔદારિક શરીર માટે યેાગ્ય નથી આવી રીતે ઔદારિક વણાએ ત્રણ પ્રકારની છે. (૧) અલ્પ પુદ્ગલાવાળી હાવાથી અયેાગ્ય (૨) યાગ્ય પરિણામવાળી હાવાના કારણે યેાગ્ય તથા (૩) બહુપુદ્ગલાવાળી હાવાથી અયેગ્ય. આવી જ રીતે વૈક્રિય આહારક, તેજસ ભાષા, આણા પાણુ મન તથા કામ ણમાંથી પ્રત્યેક જાતિની ત્રણ પ્રકારની વણાએ કહેલી છે-અયેાગ્ય, યાગ્ય,....
તાત્પર્ય એ છે કે ઔદારિક વગેરે શરીરોનાં તથા ભાષા આદિના નિર્માણ માટે યાગ્ય પરિમાણાવળી વણાએ જ ચાગ્ય હાય છે. આ ઉચિત પરિમાણવાળી વણાએથી ઓછા