________________
ગુજરાતી અનુવાદ પુદ્ગલ અને
જીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૪ ૪૩
(૧) ઋજવાયતાશ્રેણી (સીધી-લાંબી શ્રેણી), (૨) એક તરફથી વાંકી, (૩) અને બાજુથી વાંકી (૪) એક તરફથી ખહા-એક બાજુ ત્રસ નાડી સીવાયના આકાશ વાળી–(પ) અને તરથી ખડ઼ા બન્ને બાજુ ત્રસ નાડી સીવાયના આકાશ વાળી (૬) ચક્રવાલા-ગાળાકાર (૭) અ ચક– વાલા ગાળાકાર. જે જીવ સીધી લાંખી શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે એક સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે—જે જીવ એક વક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે એ સમય વાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે, જે બે તરફ વાંકી શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ હે ગૌતમ ! મેં આ પ્રમાણે કહેલ છે........
ભગવતીસૂત્ર શ. ૩૪. ઉ, ૧, સૂત્ર ૧ અહીં “વિગ્રહ”ના અર્થ વિરામ’ છે, વક્રતા નહી’ આથી સાર એ નીકળ્યા કે એક સમયની ગતિના વિરામથી અર્થાત્ એક સમય પરિમાણુ ગતિકાળ પછી થનારા વિરામથી જીવ પેદા થાય છે. એ રીતે વક્રશ્રેણીથી ઉત્પન્ન થતા થો જીવ એ પિરમાણુવાળી ગતિની પછીથી થનારા વિરામથી ઉત્પન્ન થાય છે.
જો કે ગતિનું પરિમાણુ દર્શાવનારા સૂત્રમાં ત્રિવઢ્ઢા ગતિનું કથન કરવામાં આવ્યુ નથી તા પણ તેનુ' કથન ઉપર કહેવાઈ જ ગયું છે-~~
પ્રશ્ન—ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અધેલાકક્ષેત્રની નાલ....થી મહા૨ના ક્ષેત્રથી ઉલાકના ક્ષેત્રની નાલ....થી. બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થનાર છે, તે કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર-—ગૌતમ ! ત્રણ અગર ચાર સમયનાં વિગ્રહથી ઉત્પન્ન થાય છે.
આ રીતે ત્રિવક્રા ગતિમાં જ ચાર સમય થઈ શકે છે આથી કોઈ દોષ નથી. એ રીતે ચક્રવાલા વગેરે પણ આ ચાર સમયેામાં અન્તગત થઈ જાય છે, આથી જ તેમનું સ્વતંત્ર કથન કરવામાં આવ્યું નથી,
આ રીતે ઋજુ વગેરે ચાર પ્રકારની ગતિએ ચાર સમયપર્યન્ત જ હોય છે. કોઈ પણુ ગતિ એવી હેાતી નથી કે ચારથી વધુ-પાંચ વગેરે સમયેાની હેાય આ ચાર ગતિમાંથી નારક વગેરેની અવિગ્રહા (સરળ) તથા એક અગર એ વિગ્રહવાળી ગતિ જ હોય છે, ત્રણ વિગ્રહવાળી નહી. એકેન્દ્રિય જીવાની ત્રણ વિગ્રહવાળી તથા ખીજી ગતિએ પણ હાય છે.
સ્થાનાંગસૂત્રનાં ત્રીજા સ્થાનના ચેાથા ઉદ્દેશકના ૨૨માં સૂત્રમાં કહ્યું છે-નારકજીવ ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયાને છેડી, વૈમાનિકા સુધી આજ પ્રમાણે સમજવું જોઈ એ.
એવી જ રીતે ભગવતીસૂત્રના ૩૪માં શતક પ્રથમ ઉદ્દેશકના પહેલા સૂત્રમાં કહ્યું છે—— પ્રશ્ન-—નારક જીવ કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે ?
——ગૌતમ ! એક સમય, એ સમય, ત્રણ સમય અથવા ચાર સમયના વિગ્રહુથી ઉત્પન્ન
ઉ~
થાય છે.