________________
ગુજરાતી અનુવાદ
છ ભાવેના ભેદનું નિરૂપણ સૂ. ૧૫ - આ રીતે બધા મળીને ઔદયિક ભાવના ૨૧ ભેદ હોય છે, જે કે અનુગદ્વાર સૂત્રમાં છ ભાવેના પ્રકરણમાં ઔદયિકભાવના ઘણા ભેદ બતાવવામાં આવ્યા છે, જેમનું કથન આગળ કહેવાશે. તે પણ તે બધા ઔદયિક ભાવને સૂત્રમાં કહેલા ૨૧ ભેદમાંજ સમાવેશ થઈ જાય છે આથી કઈ દોષ સમજવો ન જોઈએ. અનુગદ્વાર સૂત્રનું કથન આ પ્રકારે છે–
“દયિકભાવ કેટલા પ્રકારના છે. બે પ્રકારના-ઔદયિક અને ઉદય નિષ્પન્ન. ઔદયિક ભાવ શું છે ? ઔદયિક ભાવ આઠ કર્મપ્રકૃતિઓના ઉદયથી થાય છે તેજ ઔદયિક છે. ઉદય નિષ્પન્ન શું છે? ઉદય નિષ્પન્ન બે પ્રકારનાં છે-જીવદયનિષ્પન્ન અને અજીવદય નિષ્પન્ન.
જીવદયનિષ્પન્ન કેને કહે છે ? તે અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમ કે રિયિક તિર્યચ, મનુષ્ય, દેવ, પૃથિવીકાયિક-ત્રસકાયિક, ધિકષાયી-ભકષાયી–સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુસકેદક, કૃષ્ણલેયાવાળે યાને શુકલેશ્યાવાળે, મિથ્યાષ્ટિ, અવિરત, અસંસી, અજ્ઞાની, આહારક છદ્મસ્થ: સગી, સંસારમાં રહેલ જે સિદ્ધ થએલ નથી તે ઉદય નિષ્પન્ન છે. - હવે અ દયનિષ્પન્ન શું છે? તે પણ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમ કે
દારિક શરીર, દારિકશરીરગપરિણામિક દ્રવ્ય, વૈકિય શરીર, વૈકિયશરીર પ્રયોગપરિ Pમિક દ્રવ્ય આજ રીતે આહારક શરીર, તૈ જસ શરીર કામણ શરીર પણ કહી લેવું જોઈએ. પ્રગપરિણામિક વર્ણ ગંધ રસ સ્પર્શ એ બધા અછદપનિષ્પન્ન છે. આ ઉદયનિષ્પન્નનું વર્ણન પુરૂ થયું અને તેની સાથે ઔદયિકલાવનું પ્રતિપાદન પણ સંપૂર્ણ થયું.
ઔપશમિકભાવ સંક્ષેપથી બે પ્રકારના છે–સમ્યકત્વ અને ચારિત્ર. અનુગદ્વારસૂત્રમાં આપશમિક ભાવના પણ અનેક ભેટ કહેવામાં આવ્યા છે પરંતુ આ સૂત્રમાં ટુંકમાં જ વર્ણન છે આથી સમ્યક્ત્વ તથા ચારિત્ર આ બંને ભેમાં જ તે સઘળાને અન્તર્ભાવ સમજી લેવી. જોઈએ. અનુગદ્વારમાં કહ્યું છે
ઓપશમિક ભાવ કેટલા પ્રકારના છે? પથમિક ભાવ બે પ્રકારના છે ઔપશમિક તથા ઉપશમનિષ્પન્ન. ઔપશમિક ભાવ શું છે? મેહનીય કમના ઉપશમથી ઔપથમિક ભાવ ઉત્પન્ન થાય છે. ઉપશમનિષ્પન્ન ભાવ શું છે ?' ઉપશમનિષ્પન્નના અનેક ભેદ છે જેવા કેઉપશાક્રોધ, ઉપશાન્તલેભ, ઉપશાનસંગ, ઉપશાસ્તષ, ઉપશાન્તદર્શનમેહનીય, ઉપશાન્તારિત્રમોહનીય, ઉપશાન્ત સમ્યકત્વલબ્ધિ, ઉપશાન્ત ચારિત્રલબ્ધિ, ઉપશાન્તક્ષાય છવાસ્થવીતરાગ અહીં ઉપશમનિષ્પન્ન અને પશમિકભાવનું નિરૂપણ સમાપ્ત થયું
જેનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયુ તે ક્ષાયિક ભાવના નવ ભેદ છે–(૧) જ્ઞાન (૨) દર્શન (૩) દાન (૪) લાભ (૫) લેગ (૬) ઉપભોગ (૭) વીય, (૮) સમ્યક્ત્વ તથા (૯) યથાખ્યાત, ચારિત્ર. સમસ્ત પેય પદાર્થોને જાણવાવાળા અર્થાત્ સપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન જ આહ“જ્ઞાન” શબ્દથી ગ્રહણ કરવું જોઈએ. કેવળજ્ઞાન સિવાયના બાકીનાં ચાર જ્ઞાન ક્ષયિક નહીં પરંતુ ક્ષાયપશામક છે કારણું કે તેઓ જ્ઞાનાવરણ કર્મનાં ક્ષાપશમથી ઉત્પન્ન થાય છે. દશ શબ્દથી અત્રે સંપૂર્ણ દર્શનાવરણકર્મના ફર્યથી અસ્તિત્વમાં આધના કેવળદાન જ,સમજવું જોઈએ, ચક્ષુદનાદિ નહીં. ચક્ષુદર્શનાદિ ક્ષાયિક થઈ શકે, નહીં. તે પશમથી ઉત્પન્ન થાય છે. સ્વને ત્યજી દેવું તેને દાન કહે છે. આ દાન સંપૂર્ણ