________________
૨૨
તત્વાર્થસૂત્રને જે કે ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્રમાં ઔપશમિક આદિ પાંચ જ ભાવ કહ્યા છે, સાન્નિપાતિક ભાવે કહેલ નથી તે પણ આગળ ઉપર કહેવામાં આવનારા આગમપ્રમાણ અનુસાર સાન્નિપાતિક ભાવને પણ પૃથક્ કહે જરૂરી છે. સ્થાનાંગસૂત્રના છઠા સ્થાનના પ૩૭માં સૂત્રમાં કહ્યું છે-છ પ્રકારના ભાવ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે–(૧) ઔદયિક (૨) ઔપથમિક (૩) ક્ષાયિક (૪ ક્ષાપશમિક (પ) પરિણામિક અને (૬) સાન્નિપાતિક. એવી સ્થિતીમાં મિશ્રનું ગ્રહણ કરવાથી એક જીવમાં ઉત્પન્ન થનારા સાન્નિપાતિક ભાવને, કે જે ઔપશમિક આદિ ભાવોમાંથી બે, ત્રણ ચાર વગેરેના સંગથી ઉત્પન્ન થાય છે, અન્તર્ભાવ થવા પર પણ ઉપરબતાવેલ આગમના પ્રમાણથી તેને જુદો ગ્રહણ કરે જ યથાયોગ્ય છે ૧૪
एगवीसइ बेनोद्वादसतिनेगमेया जहाकर्म | મૂળસૂવાથ–પૂર્વોક્ત છ ભાવના અનુક્રમથી ૨૧, ૨, ૯, ૧૮, ૩ અને અનેક ભેદ છે ૧પ
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં છવના ઔદયિક વગેરે છ ભાવેના સ્વરૂપ અને લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તેમનામાંથી પ્રત્યેકના ભેદ બતાવવા માટે કહીએ છીએ
અનુક્રમથી ઓદયિક ભાવના ૨૧ ભેદ છે, પથમિક ભાવના ૨ ભેદ છે, ક્ષાયિક ભાવના ૯ ભેદ છે, મિશ્રરૂપ શાપથમિક ભાવના ૧૮ ભેદ છે, પરિણામિક ભાવના ૩ ભેદ છે અને સાત્રિપાતિકભાવના અનેક ભેદો છે.
ઔદયિક ભાવના ૨૧ ભેદ–(૧-૪) નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિના ભેદથી ચાર પ્રકારની ગતિ, (પ-૮) કાંધ, માન, માયા, અને લેભના ભેદથી ૪ કષાય, (૯-૧૧) સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદના ભેદથી ૩ લીંગ, (૧૨) મિથ્યાદષ્ટિ (૧૩) અજ્ઞાન (૧૪) (૧૫) અસિદ્ધત્વ અને (૧૬-૨૧) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કપિલેશ્યા, તેજેશ્યા, પલેશ્યા, અવિરતિ શુકલેશ્યા આ ઔદયિક ભાવના ૨૧ ભેદ છે.
જે જોડાયેલ હોય તેને લેથા કહે છે. મનેગના નિમિત્તથી ઉત્પન્ન થનારાં પરિણામ વિશેષ લેશ્યા કહેવાય છે અથવા જે કમપુદ્ગલ લિશ્યને અર્થાત્ આત્માની સાથે એકમેક થઈ જાય તેને વેશ્યા કહે છે. વેશ્યા બે પ્રકારની છે–દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા. કાળા વગેરે રંગવાળા દ્રવ્યવિશેષને દ્રવ્યલેશ્યા અને કાળા વગેરે દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થનારા-અધ્યવસાયને ભાવલેશ્યા કહે છે. આ ભાવલેશ્યા કર્મબન્ધના કારણે થાય છે.
કાળા વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી જે અશુદ્ધ પરિણામ વિશેષ ઉત્પન્ન થાય છે તે કૃષ્ણ લેશ્યા કહેવાય છે “જે વેશ્યાવાળા દ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે તેજ લશ્યાને અનુરૂપ તેના પરિ ણામ થાય છે” એમ પ્રજ્ઞાપના સૂત્રનાં લેશ્યાપદમાં કહ્યું છે. એવી જ રીતે વાદળી દ્રવ્યના નિમિત્તથી નીલલેસ્યા થાય છે. નીલ અને રક્ત બંને વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી કતલેશ્યા, રક્તવર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી તેજેશ્યા, પત વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી પાલેશ્યા અને શુકલ વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી શુકલ લેશ્યા ઉત્પન્ન થાય છે. ત્યાં અન્તિમ ત્રણે લેશ્યાઓ કમિક ઈષ્ટ, ઈછતર ઈષ્ટતમ હોય છે. આદિની ત્રણે લેશ્યાઓ ક્રમશઃ અનિષ્ટતમ, અનિષ્ટતર, અનિષ્ટ હોય છે. .