________________
ગુજરાતી અનુવાદ સાકાર અને અનાકાર ઉપગનું નિરૂપણ સૂ. ૧૬ ૨૯
સાકારો પગ ઉપરોક્ત પ્રમાણે મતિજ્ઞાને પગ વગેરે આઠ પ્રકાર છે.
અનાકાર, દશને પગ ના ચાર ભેદ છે-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, આવધિદર્શન કેવળદર્શન તેના ભેદથી ચક્ષુદર્શને પગ, અચક્ષુદર્શનેપગ, અવધિદર્શનપગ અને કેવળદેશનેપચેગ.
પ્રજ્ઞાપના સૂત્રના ઓગણત્રીસમાં પદમાં કહ્યું છે :ભગવદ્ ! ઉપગ કેટલા પ્રકારના કહ્યા છે ? જવાબઃ-ઉપયોગ બે પ્રકાનના કહ્યા છે.-સાકારે પગ અને અનાકારોપયોગ. પ્રફના-ભગવદ્ ! સાકારઉપયોગ કેટલા પ્રકારના છે ?
જવાબ –ગૌતમ ! સાકારો પગ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે-મતિજ્ઞાનપગ, શ્રતજ્ઞાનેપગ, અવધિજ્ઞાનોપયોગ મન:પર્યવજ્ઞાનોપગ, કેવળજ્ઞાનપગ, મતિઅજ્ઞાને પગ, શ્રુતજ્ઞાને પગ તથા વિર્ભાગજ્ઞાનેગ.
પ્રનિ–હે ભગવન્! અનાકારે પગ કેટલા પ્રકારનાં છે ?
ઉ–ગૌતમ ! તે ચાર પ્રકારનાં છે. જેવાકે–ચક્ષુદર્શને પગ, અચક્ષુદર્શનો પગ, અવધિદર્શને પગ અને કેવલદને પગ. ૧૬
મૂલાઈ–ઈન્દ્રિય પાંચ પ્રકારની છે ૧૭
તત્વાર્થદીપિકા –આની પહેલાં જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન ઉપયોગ કહેલ છે. તે ઉપયોગ સંસારી જીવોને ઈન્દ્રિ દ્વારા જ ઉત્પન્ન થાય છેઆથી તેના ભેદ બતાવતા ઇન્દ્રિયની પ્રરૂપણ કરીએ છીએ
ઈન્દ્રિય પાંચ છે. ઈન્દ્ર અર્થાત્ આત્મા દ્વારા જે અધિણયુકત હોય અથવા ઈન્દ્ર નામકર્મ દ્વારા જેની રચના કરવામાં આવી હોય અથવા ઈન્દ્ર કહેતા આત્માનું જે ચિહ્ન-લિંગ હોય તેને ઇન્દ્રિય કહે છે. તાત્પર્ય એ છે કે ઈન્દ્ર અર્થાત્ જીવ જે કે સ્વભાવથી જ જ્ઞાનમય છે પરંતુ આવરણના કારણે જાતે અને ગ્રહણ કરવા માટે સમર્થ નથી. આથી પદાર્થોને ગ્રહણ કરવામાં જે મદદરૂપ-નિમિત્ત હોય તે ઈન્દ્રિય છે. આ રીતે ઈન્દ્ર-જીવનું લિંગ હોવાથી ઇન્દ્રિય કહેવાય છે.
અથવા-છૂપાયેલા પદાર્થ (આત્મા) ને જે જ્ઞાન કરાવે છે તેને ઈન્દ્રિય કહે છે. આત્મા અતિ સૂક્ષ્મ છે તેનું અસ્તિત્વ ઈન્દ્રિયની દ્વારા જ જાણી શકાય છે. જેવી રીતે ધુમાડે અગ્નિ વગર ન હોવાથી જ અગ્નિને જાણવા માટે કારણ હોય છે તે જ રીતે સ્પર્શન વગેરે કરણ કર્તા અર્થાત્ આત્માના જ્ઞાપક હોય છે, કેમકે જે સ્પશન આદિ કરણ છે તે કર્તા જરૂર હવે જેઈએ ! કર્તાને અભાવમાં કરણ હોતું નથી. આ રીતે સ્પશનાદિ કરણથી કર્તા-આત્માનું અસ્તિત્ત્વ જાણું શકાય છે.
સ્પર્શન, રસના, ઘાણુ, ચક્ષુ અને શ્રેત્રના ભેદથી ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે. અત્રે ઉપયેગનું પ્રકરણ હોવાથી પરિકલ્પિત વા (વચન), પાણિ (હાથ) પાદ (પગ) પાયુ (ગુદા) અને ઉપસ્થ (મૂત્રેન્દ્રિય) ને ઈન્દ્રિય માનવામાં આવતા નથી. અહીં જ્ઞાનના કારણે નેજ ઈન્દ્રિય કહેવામાં આવે છે. મન અનિષ્ક્રિય છે . ૧૭ છે